हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
18 April news
18 april news News
corona virus
આનંદીબેન પટેલની મદદથી યુપીમાં અટવાયેલા 22 ગુજરાતીઓ મોડાસા પરત ફર્યાં
લોકડાઉન (Lockdown) ને કારણે ઉત્તર પ્રદેશમાં ફસાયેલા અરવલ્લી જિલ્લાના 22 શ્રદ્ધાળુઓ આખરે વતન પરત ફર્યાં છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ (Anandiben Patel) દ્વારા થયેલ વ્યવસ્થાથી આખરે શ્રદ્ધાળુઓ વતન પરત ફરી શક્યા હતા. યુપીથી મધ્યપ્રદેશના માર્ગથી અરવલ્લીમાં તેઓને પ્રવેશ આપવામાં આવ્યા હતા. મોડાસા તાલુકાના 22 યાત્રીઓ ધાર્મિક યાત્રા પર ગયા હતા. હેલ્થ સ્ક્રીનિંગ બાદ તેઓને જિલ્લામાં પ્રવેશ અપાયો. તમામ 22 યાત્રિકોને મોડાસાની કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા છે. યાત્રિકોને હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા છે. કોરોના મામલે તમામની થશે.
Apr 18,2020, 15:24 PM IST
corona virus
લોકડાઉનમાં નફ્ફટ બની અમદાવાદની DPS સ્કૂલ, આડકતરી રીતે માંગી લીધી ફી
કોરોના વાયરસ કોવિડ-19ની પરિસ્થિતીમાં રાજ્યના વિદ્યાર્થીઓ અને બાળકોના શિક્ષણના વ્યાપક હિતમાં ગુજરાત સરકાર દ્વારા કેટલાંક મહત્વના નિર્ણયો લેવાયા છે. છે. આ મુજબ, શાળાઓ નવા શૈક્ષણિક વર્ષ દરમિયાન એક પણ રૂપિયાનો ફી વધારો કરી શકશે નહિ આ ઉપરાંત વાલીઓ ત્રિમાસિક ફી ભરવાની જગ્યાએ માસિક ફી પણ ભરી શકશે તેવી છૂટ આપવાનો નિર્ણય પણ કર્યો છે. આવામાં અમદાવાદ (Ahmedabad) ની DPS બોપલ સ્કૂલ દ્વારા વર્ષ 2020 - 21 ની આડકતરી રીતે ફી માગવામાં આવી છે.
Apr 18,2020, 8:04 AM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર