हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હિમેશ રેશમિયા
હિમેશ રેશમિયા News
હેપ્પી હાર્ડી એન્ડ હીર
એકસાથે 2 ફિલ્મોના ટ્રેલર થયા રિલીઝ, કાશ્મીરી પંડિતો પર બનેલી ફિલ્મનું ટ્રે
બોલિવુડના અનેક નવી ફિલ્મોના ટ્રેલર હાલ ધડાધડ રિલીઝ થઈ રહ્યાં છે. ત્યારે આજે મંગળવારે એકસાથે બે ફિલ્મોના ટ્રેલર સામે આવ્યા છે. બોલિવુડ એક્ટર, મ્યૂઝિક ડાયરેક્ટર અને સિંગર હિમેશ રેશમિયા (Himesh Reshammiya) ની ફિલ્મ ‘હેપ્પી હાર્ડી એન્ડ હીર’ (Happy Hardy and Heer) નું ટ્રેલર રિલીઝ થયું છે. જેમાં હિમેશ રેશમિયાએ ડબલ રોલ કર્યો છે. તો સાથે જ કાશ્મીર પર આધારિત ફિલ્મ શિકારાનું ટ્રેલર પણ રિલીઝ થયું છે.
Jan 7,2020, 16:41 PM IST
Himesh Reshammiya
સુરતમાં આવેલા હિમેશ રેશમિયાએ રાનુ મંડલ મામલે આપ્યું ‘આવું’ નિવેદન
બોલિવુડના જાણીતા સંગીતકાર અને ગાયક એવા હિમેશ રેશમિયા (Himesh Reshammiya) સુરત ખાતે પોતાની ફિલ્મના પ્રમોશન માટે સુરત આવ્યા હતાં. પોતાની ફિલ્મ અંગેની પત્રકાર પરિષદમાં હિમેશ રેશમિયાએ ગેરવર્તણૂંકને લઈ વિવાદોમાં આવેલી રાનું મંડલનો પક્ષ લીધો હતો. પોતાની આવનાર ફિલ્મ ‘હેપ્પી હાર્ડી હીર’ ફિલ્મના પ્રમોશન માટે હિમેશ રેશમિયા સુરત (Surat) ની મુલાકાતે આવ્યા હતા. પોતાની ફિલ્મની પ્રશંસાની સાથે સાથે હાલમાં ટ્રોલર્સ દ્વારા ટ્રોલ થઈ રહેલી રાનુ મંડલ (Ranu Mandal) ના પક્ષમાં પણ આવ્યા અને રાનુને સલાહ પણ આપી દીધી હતી. હાલ રાનુ મંડલનો એક વીડિયો સામે આવ્યો હતો, જે માટે પોતાના ચાહકો સાથે ગેરવર્તન કરતાં જોવા મળી હતી. આ અંગે હિમેશ રેશમિયાએ જણાવ્યું હતુ કે, વીડિયો જોઈને કોઈપણ મંતવ્ય આપવાના બદલે રાનુ મંડલનુ નિવેદન લેવું ખૂબ જ જરૂરી છે. સાથે તેઓએ રાનુ મંડલના વર્તનને લઈ શીખ આપી હતી કે જે ચાહકો તમને મોટા બનાવે છે તેમની સાથે આવું વર્તન કરવુ યોગ્ય નથી.
Nov 21,2019, 8:41 AM IST
Ranu Mondal
મેકઅપ પર મજાક ઉડાવ્યા બાદ રાનૂ મંડલના બચાવમાં આવ્યા લોકો
ગઈકાલે રાનૂ મંડલનો મેકઓવર લુક ઈન્ટરનેટ પર છવાયો હતો. લોકોએ તેના મેકઅપને લઈને તેને ટ્રોલ કરી હતી. હવે ટ્વીટર પર તેના બચાવમાં કેટલાક લોકો આપ્યા છે.
Nov 18,2019, 20:53 PM IST
રાનૂ મંડલ
આ છે તે શખ્સ, જેના 2 મીનિટના Videoથી રાનૂ મંડલ બની ગઇ STAR
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબજ છવાયો છે. આ વીડિયો છે રાનૂ મંડલનો, જે હવે હિમેશ રેશમિયા સાથે એક ફિલ્મનું ટાઇટલ ટ્રેક સોન્ગ ગાઇ રહી છે. રાનૂ મારિયા મંડલ તે જ વ્યક્તિ છે જેને થોડા સમય પહેલા એક વીડિયોમાં પ્લેટફોર્મ પર લતા મંગેશ્કરનું ગીત ગાતા સાંભળી હતી
Aug 27,2019, 13:01 PM IST
Himesh Reshammiya
રેલવે સ્ટેશન પર ગાયું ગીત અને કિસ્મત પલટાઇ, મળ્યો ફિલ્મમાં બ્રેક
છેલ્લા કેટલાક દિવસોથી ઇન્ટરનેટ પર રાનુ મંડલ નામની ગાયિકાની ભારે ચર્ચા છે. હકીકતમાં રાનુ રેલવે સ્ટેશન પર ગીતો ગાઈને જીવન પસાર કરતી હતી પણ તેનો એક વીડિયો ઇન્ટરને પર વાઇરલ થતા તે રાતોરાત સ્ટાર બની ગઈ હતી.
Aug 23,2019, 17:35 PM IST
હિમેશ રેશમિયા
Video: આ ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે હિમેશ રેશમિયા, ટીઝર થયું રિલીઝ
બોલીવુડમાં પોતાની કેરિયરની શરૂઆત કરનાર સિંગર હિમેશ રેશમિયાએ એક્ટરના રૂપમાં પણ ઇંડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી. હિમેશ રેશમિયા પોતાના લગ્ન બાદ લાઇમલાઇટથી થોડા દૂર જતા રહ્યા હતા પરંતુ તેમણે એકવાર ફરીથી ફિલ્મી દુનિયામાં ધમાકેદાર એન્ટ્રી કરી લીધી છે. હિમેશ રેશમિયાની અપકમિંગ ફિલ્મ ''હેપ્પી હાર્ડી એન્ડ હીર'નું ટીઝર આઉટ થઇ ગયું છે. ફિલ્મના ટીઝરમાં ડબલ રોલમાં જોવા મળી રહ્યા છે અને તેમની સાથે લીડ રોલમાં એક્ટ્રેસ સોનિયા માન જોવા મળી રહી છે.
Jul 16,2019, 14:09 PM IST
Trending news
mukesh ambani
જિયો યૂઝર્સને મોજેદરિયા! માર્કેટમાં આવી ગઈ 5.5G સેવા, જાણો તમને શું થશે ફાયદો
British
મુઘલો કે અંગ્રેજોએ ભારતને સૌથી વધારે કોણે લૂંટ્યું છે ? જાણો
perfume explosion
પરફ્યૂમની બોટલથી પણ થઈ શકે છે બ્લાસ્ટ..મહારાષ્ટ્રનો પરિવાર આ રીતે પહોંચ્યો હોસ્પિટલ!
Amreli
24 કલાકથી પેટમાં દાણો નાખ્યો નથી, પાટીદાર દીકરી માટે ધાનાણીનો જબરદસ્ત સંઘર્ષ
Gold rate
ઓ બાપરે! સોનું તો કમૂરતા પહેલા જ કૂદાકૂદ કરવા લાગ્યું, આજે પણ ભાવ વધી ગયા, જાણો રેટ
BJP gujarat
ભાજપમાં પ્રમુખ બનવા કાંટે કી ટક્કર! ઝી 24 કલાક પાસે આવી ગયું પ્રબળ દાવેદારોનું લિસ્ટ
garlic
રાતે સૂતા પહેલા ભૂલ્યા વગર ઓશિકા નીચે મૂકી દેજો લસણની કળીઓ, પછી થશે 'જાદુ'?
deepika padukone
90 કલાક કામ કરવાની વાત પર ભડકી દીપિકા પાદુકોણ, પોસ્ટ શેર કરી ઉદ્યોગપતિને ઝાટક્યા
Uttarayan 2025
ઉત્તરાયણ પહેલા વાલીઓ સાવધાન! પીપુડાની વ્હીસલ બાળકના ગળામાં ફસાઈ ગઈ, જીવ જતાજતા બચ્યો
Adolf Hitler
આ ભારતીય રાજા ખાતો હતો 'ચકલીનું મગજ'; હિટલરે આપી હતી કિંમતી ગિફ્ટ, અને 350 રાણીઓ...