સિટી બેંક News

Paytm લોન્ચ કર્યું ઇન્ટરનેશનલ Credit Card, ટ્રાંજેક્શન પર મળશે આટલુ કેશબેક
પેટીએમ (Paytm) એક ડિજીટલ વોલેટ છે મોટાભાગે આપણે તેનો ઉપયોગ કામો માટે કરીએ છીએ. Paytm ની મદદથી તમે પેમેંટ કરો છો, ઓનલાઇન પૈસા ટ્રાંસફર કરી શકે છે, તેના માટે કોઇપણ બેંક જવાની જરૂર નથી. જરૂરિયાતનો સામાન ખરીદી શકો છો, વિજળી બિલ જમા કરાવી શકો છો, મોબાઇલ રિચાર્જ કરી શકો છો અને પોસ્ટપેડ બિલ પણ જમા કરાવી શકો છો. ટેક્સી સુવિધા (Ola, Uber) નો લાભ ઉઠાવવા માટે પેટીએમ દ્વારા પેમેંટ કરી શકો છો. કુલ મળીને જો તમારી પાસે સ્માર્ટફોન અને તેમાં પેટીએમ છે તો કેશ ન હોવાછતાં પણ મોટાભાગના કામ કરી શકાય છે. હવે પેટીએમ સિટી બેંકની સાથે મળીને અને ગ્રાહકોને જોડવા માટે ક્રેડિટ કાર્ડ રજૂ કરવામાં આવ્યું છે. તેને પેટીએમ ફર્સ્ટ કાર્ડ કહે છે. 
May 17,2019, 9:31 AM IST

Trending news