हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સસ્પેંડ
સસ્પેંડ News
કોંગ્રેસ
કોંગ્રેસે લાફો મારી ગાલ લાલ રાખ્યો: રાજીનામુ આપી ચુકેલા ધારાસભ્યોને સસ્પેંડ કર્યા...
કોંગ્રેસે લાફો મારી ગાલ લાલ રાખ્યો: રાજીનામુ આપી ચુકેલા ધારાસભ્યોને સસ્પેંડ કર્યા હતા. બિલાડી પોતાના બચોળીયાને ફેરવે તે પ્રકારે હાલ કોંગ્રેસ પોતાનાં ધારાસભ્યોને ફેરવી રહી છે ત્યારે જતી આબરૂને બચાવવા માટે કોંગ્રેસે રાજીનામું આપી ચુકેલા ધારાસભ્યોને સસ્પેંડ કર્યા હતા.
Mar 16,2020, 19:25 PM IST
કોંગ્રેસ
કોંગ્રેસ દ્વારા પોતાનાં 5 ધારાસભ્યોને સસ્પેંડ કરવામાં આવ્યા હતા...
કોંગ્રેસ દ્વારા પોતાનાં 5 ધારાસભ્યોને સસ્પેંડ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ દ્વારા રાજીનામુ આપનારા 5 ધારાસભ્યોને કોંગ્રેસમાંથી સસ્પેંડ કરવામાં આવ્યા.
Mar 16,2020, 18:55 PM IST
સુરત
સુરત: મહિલાને તમાચા મારનાર કોન્સ્ટેબલ સસ્પેન્ડ, સમગ્ર ઘટના CCTVમાં થઈ કેદ
સુરતમાં મહિલાને જાહેરમાં તમાચા મારનાર કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. લાલગેટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ સુરેન્દ્રને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. મહિલાના દિકરાને પોલીસ લઈ જતા મહિલા પોલીસ મથક પહોંચી હતી અને યોગ્ય જવાબ નહીં મળતા મહિલા પોલીસ પર ભડકી હતી. ત્યારે કોન્સ્ટેબલે મહિલાને જાહેરમાં તમાચા માર્યા હતા. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી અને પોલીસ કમિશનરે ઘટનાને ગંભીરતાથી લઈ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કર્યો હતો.
Apr 9,2019, 12:40 PM IST
Rajkot
ખેડૂતોનાં લોહીનો 'વહીવટ' કરી રહેલા આસિ. મેનેજરને સસ્પેંડ કરવામાં આવ્યો
આસી. મેનેજર સોલંકીની બદલી 31મી તારીખે કરી દેવામાં આવી હોવા છતા પણ માર્કેટિંગ યાર્ડ ખાતે વહીવટ કરી રહ્યો હતો
Jan 7,2019, 8:45 AM IST
રાજકોટ
લલિત વસોયા અને હાર્દિક પટેલના ઇન્ટરવ્યૂંએ 4 પોલીસકર્મીનો લીધો ભોગ
ધોરાજીમાં લલિત વસોયાની જળસમાધિના મામલામાં રાજકોટ જિલ્લા પોલીસવડાએ 4 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. લલિત વસોયા અને હાર્દિક પટેલની ધરપકડના સમયે મીડિયા કર્મીઓએ પોલીસવાનમાં ઈન્ટરવ્યૂ કરતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પોલીસકર્મીઓએ પોલીસવાનમાં જ ઈન્ટરવ્યૂ લેવા દેતા ફરજ પર બેદરકારી બદલ ચારેય પોલીસકરમીને સસ્પેન્ડ કરાયા છે.
Aug 14,2018, 15:32 PM IST
ગુજરાત
ગુજરાત કોંગ્રેસે અમદાવાદ, ભાવનગર સહિત 32 સભ્યોને કર્યા સસ્પેંડ
ઘોડા નાસી ગયા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ ગુજરાત કોંગ્રેસમાં સર્જાયો છે ગુજરાત કાંગ્રેસના પ્રમુખ દ્વારા છ જિલ્લા પંચાયતો કોંગ્રેસના હાથમાંથી સરકતાં બળવાખોરોને તાત્કાલીક સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
Jun 21,2018, 12:15 PM IST
Trending news
Bad Food Combination
કેળાં + દૂધ = સ્વાસ્થ્ય માટે છે ખતરનાક, આયુર્વેદના દ્દષ્ટિકોણથી જાણો કેમ છે ખરાબ?
jammu kashmir
Kulgam Encounter: કાશ્મીરમાં સુરક્ષા દળોએ 4 આતંકીઓને ઠાર કર્યાં, એક જવાન શહીદ
gujarat weather forecast
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ; સૌથી વધુ ડોલવણમાં 5 ઈંચ, જાણો ક્યા કેટલો વરસ્યો?
breaking news
અ'વાદ-મુંબઇ નેશનલ હાઇવે બન્યો ડાન્સિંગ, વલસાડમાંથી પસાર થવાના હોય તો જોઈ લો આ VIDEO
Ind vs Zim
ઝિમ્બાબ્વે સામે 102 રન બનાવી ટીમ ઈન્ડિયા ઢેર, પ્રથમ ટી20 મેચમાં 13 રને થયો પરાજય
breaking news
નાથ નગરચર્યાએ નીકળે તે પહેલા અમદાવાદમાં કેવો છે માહોલ? PM મોદીએ મોકલ્યો પ્રસાદ
indian air force
અગ્નિવીર એર ભરતી 2025 માટે 8 જુલાઈથી શરૂ થશે રજીસ્ટ્રેશન, જાણો દરેક વિગત
breaking news
આ કિસ્સો બન્યો ટોક ઓફ ધ ટાઉન! બે નર્સ દ્વારા જાણીતા ડોક્ટર પર મૂક્યો છેડતીનો આરોપ
fever
Fever: ડેંગ્યુ, ઝીકા અને મલેરિયાના તાવ વચ્ચે શું હોય અંતર ? જાણો બીમારીઓના લક્ષણ
Agriculture News
ખેડૂતો માટે સુખના દા'હાડા! સહકારી સંસ્થાઓ હવે ટેકાના ભાવે મકાઈ ખરીદશે, ઈથેનોલ બનશે