શ્રીહરિકોટા News

ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યો સૌથી શક્તિશાળી સેટેલાઇટ
Dec 11,2019, 19:30 PM IST
ISROએ સફળતાપૂર્વક લોન્ચ કર્યો RISAT-2BR1 સેટેલાઈટ
Dec 11,2019, 16:21 PM IST
ઈસરોની વધુ એક સિદ્ધી, આજે છોડશે 9 ઉપગ્રહ
Dec 11,2019, 10:55 AM IST
ચંદ્રયાન-2નું કાઉન્ટડાઉન શરૂ, સમગ્ર દુનિયાની તેના પર નજર, લોન્ચિંગથી લઈને
ભારત 15 જુલાઈના રોજ એટલે કે આવતી કાલે એક વર્લ્ડ રેકોર્ડ  બનાવવા જઈ રહ્યું છે. સોમવારે સમગ્ર દુનિયાની નજર ભારત પર હશે. કારણ કે ભારતનું અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો) 15મીના રોજ પોતાના ચંદ્રયાન-2 અભિયાનની શરૂઆત કરશે. વહેલી સવારે 2:51 કલાકે ઈસરો ચંદ્રયાન 2ને ચંદ્ર પર જવા માટે લોન્ચ કરશે. આ ચંદ્રયાન-2ને ઈસરો પોતાના બાહુબલી રોકેટ જીએસએલવી માર્ક-3થી ચંદ્ર પર મોકલશે. ચંદ્રયાન-2નું લોન્ચિંગ શ્રીહરિકોટા સ્થિત સતીષ ધવન સ્પેસ સેન્ટરથી થશે. લોન્ચના 52 દિવસો બાદ ચંદ્રયાન-2 ચાંદની સપાટી પર ઉતરશે. ઈસરોનું આ ખુબ જ મહત્વકાંક્ષી મિશન છે. આવો આપણે જાણીએ લોન્ચિંગથી લઈને ચંદ્રની સપાટી પર ઉતરવા સુધીની તમામ પ્રક્રિયા અંગે. 
Jul 14,2019, 11:04 AM IST

Trending news