हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
164/ 5
(46)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
શનિ ઉપાય
શનિ ઉપાય News
Shani Dev
શનિ દેવના પ્રકોપથી બચાવે છે ઘરમાં રાખેલી આ વસ્તુઓ, પનોતી ચાલતી હોય તેમણે ખાસ રાખવી
Shani Dev: શનિવારનો દિવસ શનિદેવને સમર્પિત છે. શનિવારે કેટલાક ઉપાય કરવાથી જીવનમાં આવેલા દુઃખ અને કષ્ટથી મુક્તિ મળી શકે છે. શનિદેવને પ્રસન્ન કરવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવ્યા છે આ ઉપાયો કરવાથી જીવન સુખમય બને છે.
Feb 24,2024, 16:29 PM IST
Shani Dev
શુભ કાર્યોમાં કાળી ઘડિયાળ પહેરવી ગણાય છે અશુભ, શનિદેવ સાથે જોડાયેલું છે કારણ
Shani Dev: હિંદુ ધર્મમાં છોકરા-છોકરી બંનેને લગ્ન પછી એક વર્ષ સુધી કાળા રંગનો ઉપયોગ કરવાની મનાઈ છે. તેવી જ રીતે કાળા પટ્ટાવાળી ઘડિયાળ પણ અપશુકનને આમંત્રણ આપે છે. છોકરાઓ તેમના હાથમાં આ રંગની ઘડિયાળ પહેરવાનું પસંદ કરે છે. પરંતુ આ કાળો રંગ દરેક જગ્યાએ શુભ માનવામાં આવતો નથી.
Feb 11,2024, 8:56 AM IST
shani upay
Shani Upay: સુતા ભાગ્યને જગાડશે આ 1 ઉપાય, શનિની સાડાસાતી અને ઢૈય્યાનો પ્રભાવ થશે ઓછો
Shani Upay: શનિના ખરાબ પ્રભાવને ઘટાડવા માટે શિવજી અને હનુમાનજીની ઉપાસના કરવી શુભ માનવામાં આવે છે. આ સિવાય અન્ય કેટલાક ઉપાય પણ છે જેને કરવાથી શનિ સંબંધિત સમસ્યાઓને દૂર કરી શકાય અને શનિદેવની કૃપા પ્રાપ્ત કરી શકાય. આજે તમને આવો જ એક ચમત્કારી અને તુરંત ફળ આપતા ઉપાય વિશે જણાવીએ. જેને કરવાથી શનિની સાડાસાતી અને ઢૈયાનો પ્રભાવ ઓછો થઈ શકે છે.
Dec 8,2023, 17:32 PM IST
shani upay
Shani Upay: આ લોકોથી હંમેશા નારાજ રહે છે શનિ, શનિની દ્રષ્ટિથી બચવા કરવા આ ઉપાય
Shani Upay: શનિની શુભ દૃષ્ટિ રંકને પણ રાજા બનાવી શકે છે. જ્યારે અશુભ દૃષ્ટિ રાજાને પણ રસ્તા પર લાવી શકે છે. કુંડળીમાં શનિ ઉચ્ચ સ્થાનમાં હોય અને વ્યક્તિના કાર્યો સારા હોય તો શનિની સાડાસાતી દરમિયાન પણ વ્યક્તિને ઘણો ફાયદો થાય છે. પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના પર શનિ હંમેશા નારાજ રહે છે.
Oct 2,2023, 12:31 PM IST
shani upay
Astro Tips: કુંડળીમાં શનિ ગ્રહ હોય નબળો તો વ્યક્તિને સહન કરવી પડે છે આ 4 તકલીફો
Shani Upay: જો કુંડળીમાં શનિ પ્રભાવશાળી હોય તો વ્યક્તિને પાણી માંગે તો દૂધ મળે તેવું જીવન મળે છે. પરંતુ જો કુંડળીમાં શનિ નબળો હોય તો વ્યક્તિને જીવનભર 4 બાબતોની તકલીફ સહન કરવાનો વારો આવે છે.
Sep 2,2023, 15:21 PM IST
Shani Dosh
શનિ દોષના કારણે જીવનમાં છે સમસ્યાઓ ? શનિ પીડાથી મુક્તિ મેળવવા 15 જુલાઈએ કરો આ કામ
Shani Dosh: શનિની સાડાસાતી અને પનોતી ખૂબ જ કષ્ટ આપે છે. તેથી જ લોકો પનોતીનું નામ આવતા જ ડરી જાય છે. ખાસ કરીને જો કુંડળીમાં શનિ ગ્રહ અશુભ હોય તો જાતકને શનિ પીડા વધારે સહન કરવી પડે છે. શનિ દોષમાં વ્યક્તિને શારીરિક, માનસિક, આર્થિક સમસ્યાનો સામનો કરવો પડે છે. આવી તકલીફ તમારા જીવનમાં પણ હોય તો 15 જુલાઈ અને શનિવારે કેટલાક ઉપાય કરી લેશો તો શનિદેવ સંબંધિત કષ્ટથી રાહત મળી શકે છે.
Jul 13,2023, 16:57 PM IST
Shani Dev
શનિ દેવની કૃપા થાય તે પહેલા મળે છે આ સંકેત, તમારી સાથે થાય આવું તો સમજજો થશે લાભ
Shani Dev: લોકો શનિદેવને ક્રૂર ગ્રહ માને છે પરંતુ જે વ્યક્તિના કર્મ સારા હોય તેને શનિ શુભ ફળ પણ આપે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખોટા કામ કરે છે ત્યારે જ શનિ તેને દંડ આપે છે. જ્યારે શનિ કોઈ વ્યક્તિ પર પ્રસન્ન થાય છે તો તેના જીવનમાં તેને કેટલાક સંકેત મળે છે.
Jun 10,2023, 8:01 AM IST
Shani
Shani Sade Sati: શનિની સાડાસાતીની આ રાશિઓ પર નથી થતી અસર, નથી અટકતાં કોઈ કામ
Shani Sade Sati: શનિના રાશિ પરિવર્તનથી અલગ અલગ રાશિને સાડાસાતી અને પનોતી જેવા મુશ્કેલ સમયનો સામનો કરવો પડે છે. જ્યારે સાડાસાતી ચાલતી હોય ત્યારે વ્યક્તિને દરેક કાર્યમાં બાધા નડે છે અને લીધેલા નિર્ણય ખોટા સાબિત થવા લાગે છે. આવી સ્થિતિમાં એક પછી એક પરેશાનીઓ ઊભી થતી રહે છે.
Jun 2,2023, 12:17 PM IST
Shanivar Upay
Shanivar Upay: આ અચૂક ઉપાયથી શનિદેવ તુરંત થાય છે પ્રસન્ન, મળશે બેહિસાબ ધન અને સફળતા
Shanivar Upay: શનિદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે શનિવારના દિવસે કેટલાક અચૂક ઉપાય પણ કરી શકાય છે. તેનાથી જીવનમાં ધન, સંપત્તિ અને સફળતા પ્રાપ્ત થાય છે. જો કોઈ પર શનિની મહાદશા, પનોતી અથવા તો સાડાસાતી ચાલતી હોય તો આ ઉપાય કરવાથી શનિ સંબંધિત બધા જ દોષમાંથી મુક્તિ મળે છે.
May 27,2023, 11:35 AM IST
Trending news
Food and Romance
યુવતીઓ આ સમયે હોય છે સૌથી વધારે રોમેન્ટિક, પાર્ટનરને આ રીતે કરો ખુશ
mustard seeds
ઔષધીય ગુણોની ખાણ છે આ નાના કાળા બીજ, માઈગ્રેન સહિત અનેક બીમારીથી મળશે છુટકારો
gujarat rains
કમોસમી વરસાદ આવ્યો, આફત લાવ્યો, ખેડૂતોને થયું મોટું નુકસાન, હજુ પણ છે આગાહી
Hawa Mahal
હવા મહેલ બન્યો અસામાજિકતત્વોનો અડ્ડો, સ્થાપત્યોનું જતન કેમ નથી કરતું તંત્ર?
Khyati Hospital
ખ્યાતિકાંડના મહાપાપીઓ ઝડપાયા, સરકારી અધિકારી સહિત 3ની ધરપકડ
Rohit Sharma
રોહિતના ફોર્મ પર સવાલો, સિડની ટેસ્ટમાં કોઈ ભૂમિકામાં નહીં જોવા મળશે ભારતીય કેપ્ટન?
benefits of eating banana
શરીર માટે અમૃતનું કામ કરે છે કેળા, આ બીમારીમાં મળશે રાહત, સ્વાસ્થ્યને થશે ફાયદો
BZ Group
પોન્ઝી સ્કીમ, 6 હજાર કરોડનું કૌભાંડ, જાણો લોકોને ફસાવનાર ઝાલાની ક્રાઈમ કુંડળી
small savings schemes
આ સ્મોલ સેવિંગ સ્કીમ છે ફાયદાનો સોદો, ટેક્સમાં છૂટની સાથે મળશે 8 ટકાથી વધુ વ્યાજ
Bhupendrasinh Zala
6 હજાર કરોડનું કૌભાંડ કરનાર BZ ગ્રુપનો ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો