हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
102/ 6
(28.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વેધર રિપોર્ટ
વેધર રિપોર્ટ News
Weather Forecast India
આવી ગયું ચોમાસુ! સાઉથથી મહારાષ્ટ્ર થઈ ગુજરાત આવી રહ્યાં છે વાદળો, ક્યારે આવશે વરસાદ?
Weather Report: મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ, પંજાબથી ઓડિશા સુધી ગરમીનું મોજું ચાલુ રહેશે, વાંચો દેશના હવામાનની સ્થિતિ કેવી રહેશે...ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ. જાણો વિગતવાર...
Jun 7,2024, 8:58 AM IST
Gujarat Weather Report
મોત બોલાવશે અંબાલાલની આ આગાહી! આ તારીખથી ગુજરાતમાં આગ ઓકવાનું શરૂ કરશે આકાશ
Gujarat Weather Report: AC વગર નહીં રહેવાય, ગુજરાતના આ જિલ્લાઓમાં આકાશમાંથી ઝરશે અગન જ્વાળાઓ. ગુજરાતના આ જિલ્લાઓમાં સાઉદી અરબ અને વેસ્ટઈન્ડિઝ જેવી ગરમીનો અહેસાસ થશે.
Mar 14,2024, 14:33 PM IST
Gujarat Weather
આ વિસ્તારોમાં તૂટી પડશે મેઘો! ગુજરાતમાં મેઘરાજાનો શરૂ થશે 'ઘાતક સ્પેલ', આ આગાહીથી...
Gujarat Weather Forecast: દક્ષિણ પૂર્વી અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે. ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હતી. જેમાં આજે 10 જાન્યુઆરીએ પણ વરસાદ આવી શકે છે.
Jan 10,2024, 16:57 PM IST
Ambalal Patel
ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ બગડે તેવી શક્યતા, આ આગાહીથી પતંગરસિયાઓ ચિંતામાં!
અંબાલાલ પટેલે હવામાનમાં થનાર ફેરફાર વિશે કહ્યું કે, સખત ઠંડી પડવાની શક્યતા છે. 10 ડિગ્રીથી ઓછું રહેશે. આ કારણે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં સખત ઠંડી પડી શકે છે. કચ્છ-ભૂજમાં સખત ઠંડી પડી શકે છે. 7, 8 અને 9 દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. 12થી 14 સુધી કચ્છના ભાગમાં વરસાદ વરસી શકે છે.
Dec 24,2023, 15:43 PM IST
gujarat rain
કાળા ડિબાંગ વાદળો વચ્ચે એક મોટી આગાહી; વરસાદ કે વાવાઝોડું નહીં, આવશે આ મોટું સંક્ટ
Gujarat Weather: કમોસમી વરસાદ વચ્ચે ઠંડીની આગાહી વ્યક્ત કરતા જણાવ્યું કે, આગામી સમયમાં તાપમાનમાં એકાદ ડિગ્રીનો વધારો થઇ શકે છે. જોકે, ત્રણ દિવસ બાદ ફરી તાપમાનમાં ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે. લેટેસ્ટ અપડેટ અનુસાર, સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો અમદાવાદમાં 15.6 ડિગ્રી તાપમાન નોંધાયું. પરંતું આગામી ત્રણ દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
Dec 21,2023, 17:01 PM IST
gujarat news
ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું રહેશે વાતાવરણ? મહિનો પુરો થતા-થતા શું થશે દશા?
Gujarat Weather Report: ઠંડી અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. નાતાલ સુધીમાં આવશે હવામાનમાં મોટા ફેરફાર થવાની સંભાવના છે. 16-18 ડિસેમ્બરે પશ્ચિમી ડિસ્ટર્બન્સ પાકિસ્તાનથી ઉત્તર ભારત તરફ ગતિ કરશે. 18મી બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થઈ શકે છે. 23મી બાદ હવામાનમાં મોટા ફેરફાર આવશે. હવામાન વિભાગ શું કહે છે જાણો વિગતવાર...
Dec 15,2023, 14:32 PM IST
weather report
ઠંડીના ચમકારા વચ્ચે વરસાદની આગાહી! જાણો અન્ય રાજ્યોની સાથે ગુજરાતના શું થશે હાલ
Weather News: હાલ શિયાળો શરૂ થઈ ચુક્યો છે છતાં હજુ પણ રહી રહી ને કેટલાંક રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. જેને કારણે ઠંડીની સિઝન હજુ પણ પાછી ઠેલાઈ રહી છે.
Nov 26,2023, 9:06 AM IST
National news
Weather: આખરે વરસાદની વિદાય; જાણો આ વર્ષો કેમ ચાર દિવસ મોડું પૂરું થયું ચોમાસું
2023 પહેલાં સતત 4 વર્ષ ‘સામાન્ય’ અને ‘સામાન્યથી વધુ વરસાદ નોંધાયો હતો...આઈએમડીએ એવું પણ જણાવ્યું છેકે, અલ નિનો છતા પણ વરસાદ સામાન્ય રહ્યો. અગાઉની સરખામણીએ ઓછો રહ્યો છે.
Oct 20,2023, 9:53 AM IST
Ambalal Patel
ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ બગડે તેવી શક્યતા, અંબાલાલ પટેલે કરી આગાહી
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતના વાતાવરણમાં અનેક પલટા આવ્યા છે. દિવાળીથી લઈને ડિસેમ્બર સુધીના અનેક તહેવારોમાં વરસાદી અસર જોવા મળી હતી. ત્યારે હવે ગુજરાતીઓનો પ્રિય તહેવાર ઉત્તરાયણ પણ બગડે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ (Ambalal Patel) ની આગાહી મુજબ, ઉત્તરાયણ (Uttarayan) ના દિવસે રાજ્યના કેટલાક ભાગવમાં વરસાદની શક્યતા છે.
Jan 6,2020, 19:52 PM IST
દિલ્હી
દિલ્હીમાં સીઝનનો સૌથી ઠંડો દિવસ આજે, પારો 8 ડિગ્રી નીચે ગગડ્યો
દેશભરમાં ઠંડીએ એન્ટ્રી કરી છે. રાજધાની દિલ્હીમાં આજે (5 ડિસેમ્બર) સીઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો. દિલ્હીમાં તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયું છે. સવારે 6:10 મિનિટે તાપમાન 7.6 નોંધવામાં આવ્યું હતું. વિજિબિલીટ 1200 મીટર રહી. બીજી તરફ વાયુ ગુણવત્તાની વાત કરીએ તો દિલ્હીની હવામાં પ્રદૂષણ ખતરાના સ્તર પર છે.
Dec 5,2019, 9:29 AM IST
ગુજરાત વરસાદ
ગુજરાત : રાજ્યમાં સાર્વત્રિક વરસાદ માટે હજુ કેટલી વાર? ખાસ અહેવાલ, જુઓ વીડિયો
Jul 3,2018, 9:56 AM IST
Trending news
Jayanti Sardhara
ખોડલધામ-સરદારધામ વચ્ચે વેરઝેર, રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતી સરધારા પર જીવલેણ હુમલો
tiger nuts
આ નટ્સ સામે કાજુ અને બદામ પણ છે ફેલ, તેના ફાયદા જાણીને આજથી જ કરો દેશો ખાવાનું શરૂ
Malaika Arora breakup
અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પહેલીવાર મલાઈકા અરોરાએ કર્યો મોટો ખુલાસો
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા