हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વીજ ચોરી
વીજ ચોરી News
breaking news
સ્માર્ટ મીટરના નામે સરકારની સ્માર્ટ લૂંટ! 500 કરોડ પડાવી લેવાનો કોણે કર્યો આક્ષેપ
Smart Meter: ગુજરાતમાં તાજેતરમાં સ્માર્ટ મીટરનો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. તંત્ર દ્વારા સ્માર્ટ મીટર લગાવતા લોકો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. કોંગ્રેસ પણ હવે આ મુદ્દે મેદાનમાં ઉતરી છે.
May 22,2024, 12:24 PM IST
breaking news
Smart Meter: માંડ ભાડે રહેતા ભાડુઆતને સ્માર્ટ મીટરમાં આવ્યું લાખો રૂપિયાનું બિલ!
Smart Meter: સ્માર્ટ મીટરની માથાકૂટ ખતમ થવાનું નામ નથી લઈ રહી. અનેક જગ્યાએ થી વીજ બીલ વધારે આવતું હોવાની રાવ ઉઠી રહી છે. ત્યારે આ તમામની વચ્ચે વડોદરાના એક ભાડુઆતને સ્માર્ટ મીટરને લીધે આવ્યું છે લાખો રૂપિયાનું બિલ! જાણો શું છે સમગ્ર મામલો...
May 22,2024, 13:17 PM IST
breaking news
ગુજરાતમાં શું છે સ્માર્ટ મીટરની જફા? જાણો સાદું મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો તફાવત
Smart meter in Gujarat : સ્માર્ટ સિટીઓમાં સ્માર્ટ મીટર લગાવવાનું કામ શરૂ થઈ ગયું છે. પરંતુ આ પ્રોજેક્ટ સંપૂર્ણ પાર પડે તે પહેલા જ તેનો વિરોધ શરૂ થઈ ગયો છે. સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતા હોવાનો દાવો કરાયો છે, તો વિપક્ષે ચીમકી આપી છે કે જો સ્માર્ટ મીટર લાગ્યા તો ઉગ્ર આંદોલન કરીશું. આખરે સ્માર્ટ મીટર છે શું? કેમ તેનો થઈ રહ્યો છે વિરોધ? ગુજરાતમાં સ્માર્ટ મીટરનો વિરોધ સતત વધતો જ જાય છે.
May 22,2024, 14:16 PM IST
breaking news
હવે પહેલા પૈસા અને પછી મળશે વીજળી! ગુજરાતમાં કકળાટ, અડધી રાતે ઘરમાં થશે અંધારપટ
સ્માર્ટ સિટી વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે, કેટલાક વિસ્તારોમાં આ વીજ મીટર લાગી ગયા છે. જ્યાં આ મીટર લાગ્યા છે ત્યાંના સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કર્યો. પાઈલટ પ્રોજેક્ટ અંતર્ગત મધ્ય ગુજરાતમાં MGVCLએ વડોદરાના અલગ અલગ 8 વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવ્યા છે.
May 17,2024, 12:11 PM IST
Ahmedabad
અમદાવાદ : 300ના કાફલા સાથે વટવા વિસ્તારમાં વીજ ચોરી માટે મેગા સર્ચ ઓપરેશન શરૂ
અમદાવાદના વટવા ચાર માળિયા ગરીબ આવાસ યોજનાના મકાનોમાં ટોરેન્ટ પાવરની ટીમ પોલીસ દ્વારા આજે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરાયું
Oct 8,2020, 11:32 AM IST
વીજ ચોરી
વીજ ચોરી કરનારા સામે હવે થશે પોલીસ ફરિયાદ
રાજ્યના તમામ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન ગુના નોધશે. GUVNL ડાયરેકટર સિક્યુરિટી એન્ડ ચીફ વિજિલન્સ ઓફિસર મનોજ શશિધરે કરી જાહેરાત. વીજ ચોરીની ફરિયાદ માત્ર 24 કલાકમાં જ દાખલ થઈ જશે.વીજચોરી કરનારા લોકો પર સકંજો કસાશે. નવી સિસ્ટમ થી માનવશ્રમ, સમય તથા નાણાંનો બિન જરૂરી વ્યય થતો અટકશે. કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ તપાસ અધિકારી પણ તેમાં કોઈ સુધારા-વધારા નહીં કરી શકે.
Jan 31,2020, 10:25 AM IST
Trending news
Republic Day Celebrations
વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોની સ્પર્ધામાં ગુજરાતે મેદાન માર્યું, 'મણિયારા રાસ' વિજેતા
gujarat samachar
અમદાવાદ-સુરત પણ પાછળ! ભારતની સૌથી ઊંચી 100 બિલ્ડિંગોના લિસ્ટમાં ગુજરાતની એક પણ નથી!
Solar car
Maruti Alto થી પણ ઓછી કિંમત પર લોન્ચ થઈ દેશની પ્રથમ સોલર પાવર કાર, જાણી લો ફીચર્સ
Kitchen Cloth
રસોડાના તેલ-મસાલાવાળા કપડાં ધોવા ફોલો કરો આ 3 ટિપ્સ, કપડા ઝડપથી સાફ થશે
hyderabad
પ્રેગ્નેન્ટ પત્નીના પેટ પર બેસીને પતિએ ગળું દબાવ્યું! ગર્ભમાંથી બહાર આવી ગયો ભ્રૂણ
student
Ahmedabad:કોટામાં 24 વર્ષીય યુવતીએ આણ્યો જિંદગીનો અંત; મેડિકલનો કરતી હતી અભ્યાસ
gujarat
પ્રજાના પૈસાનો આ રીતે વેડફાટ? આ શહેરમાં રોડ તોડી બ્લોક અને સમયનું નખ્ખોદ વળ્યું!
money plant
Money Plant: મની પ્લાંટ ઝડપથી વધશે અને મોટા મોટા પાન આવશે, માટીમાં ઉમેરો આ વસ્તુ
ISKCON
ઈસ્કોન માયાપુરના બિમાર હાથીઓને વનતારામાં મળશે આજીવન કાળજી અને નિભાવ
Yuzvendra Chahal
દૂધમાં માખીની જેમ ટીમમાંથી કાઢી મૂક્યો આ ક્રિકેટર, પુરું થયું કરિયર, BCCI પર સવાલ