हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
IPL 2024
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાયરલ ન્યૂઝ
વાયરલ ન્યૂઝ News
gujarat news
વાહ સાબરકાંઠા વાહ! લીવ ઈનમાં રહેતાં ડોસા-ડોશીના અનોખા લગ્નમાં ત્રણ પેઢીઓ નાચી
ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં જોવા મળી એક અનોખી પ્રેમ કહાની. 70 ની ઉંમર વટાવી ચુકેલાં એક ડોસા-ડોશી લીવ ઈન રિલેશનશિપમાં રહેતા હતાં. ત્યાર બાદ ગ્રામજનોએ કરાવ્યાં તેમના લગ્ન. જાણવા જેવી છે આ કહાની...
Dec 18,2023, 15:27 PM IST
Germany
સ્ટેશન પર અચાનક 1000 લોકો કૂતરાની જેમ ભસવા લાગ્યા! વાયુવેગે વાયરલ થયો વીડિયો
Viral News: હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને ભારે ચર્ચા જગાવી છે. આ વીડિયો એવો છે જેમાં ઘણા લોકો કૂતરાની જેમ ભસતા જોવા મળ્યા હતા.
Sep 25,2023, 16:23 PM IST
real life
રિયલ લાઈફ બાર્બી હાઉસ! ઘરની અંદરનો નજારો જોઈને આંખો થઈ જશે ચાર
Real Life Barbie House: એક મહિલા જેની પાસે વાસ્તવિક જીવનનું બાર્બી હાઉસ છે, જે તેજસ્વી ગુલાબી છે. તે કહે છે કે જે તેને જુએ છે તેને ખૂબ જ ગમે છે. આ ઘર ટીપટ્રી, એસેક્સમાં આવેલું છે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં આવેલી ફિલ્મ 'બાર્બી'માં માર્ગોટ રોબીએ ખૂબ જ લોકપ્રિય ઢીંગલીની ભૂમિકા ભજવી હતી.
Sep 4,2023, 11:55 AM IST
Cow
વિશ્વની સૌથી મોંઘી ગાય, ચોંકાવનારી છે કિંમત; ભારત સાથે છે ખાસ કનેક્શન
World's Most Expensive Cow: દુનિયામાં ઘણા એવા પાલતુ પ્રાણીઓ છે જેના વિશે અલગ-અલગ માન્યતાઓ છે. દરેકનું એક વિશિષ્ટ અને અલગ મહત્વ છે. ભારતમાં ગાયને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે.
Jul 2,2023, 17:05 PM IST
Trending News
ક્યારેય જોયું છે આટલુ મોટું સમોસુ? ખાનારને મળશે 71 હજાર રૂપિયાનું ઈનામ
Viral News: બાહુબલી સમોસાનો ક્રેઝ લોકોના માથે ચઢી રહ્યો છે. તેને ખાવા પર તમને 71 હજાર રૂપિયાનું ઇનામ મળશે. ઈનામ મેળવવા માટે લોકોએ માત્ર એક શરત પૂરી કરવી પડશે.
Jun 18,2023, 16:58 PM IST
Trending News
Viral News: દુનિયાની તે જગ્યા જ્યાં પુરૂષો નથી! વર માટે તરસે છે મહિલાઓ
Brazil News: દુનિયામાં એક એવી જગ્યા પણ છે જ્યાં સુંદર મહિલાઓ પોતાનો વર (Groom) મેળવવા તડપતી હોય છે. તેની પાછળનું કારણ વધુ ચોંકાવનારું છે કે તેમના લગ્ન કેમ થઇ રહ્યા નથી.
Jun 16,2023, 17:06 PM IST
Viral Video
આવું કઈ રીતે શક્ય! 21 વર્ષની માતાની 15 વર્ષની દીકરી? Video માં ખુલ્યું રહસ્ય
Viral News: 21 વર્ષની યુવતીની 15 વર્ષની દીકરી હોય તેવું કઈ રીતે શક્ય બને? સોશિયલ મીડિયા પર આ મા-દીકરીની જોડી વાયરલ છે. લોકો પણ તેમને જોઈને મોઢામાં આંગળા નાખી જાય છે. જે ખુલાસો થયો છે તે જાણીને તમારા પગ નીચેથી જમીન સરકી જશે.
Feb 2,2023, 13:00 PM IST
viral audio
મહીસાગર SDM ને ચઢ્યો સાહેબગીરીનો પારો, બાળપણના મિત્રને ખખડાવી નાંખ્યો
મહીસાગર (Mahisagar) ના વીરપુરના SDMનો એક ઓડિયો વાયરલ થયો છે. SDM હરેશભાઈ. ટી. મકવાણા ફોન પર કોઈને ધમકાવી રહ્યા છે. સામી વ્યક્તિ સાહેબની જગ્યાએ નામથી બોલાવતા ગુસ્સે ભરાઈ ગયા હતા. અને ફોન પર ધમકાવ્યુ હતું. SDM એચ.ટી મકવાણાનો જૂનો ઓડિયો હાલ વાયરલ (viral audio) થયો છે. સરકારી અધિકારીઓનો રોફ ઝાડતો વધુ એક પુરાવો સામે આવ્યો છે. જેમાં આ અધિકારી તો નાનકડી વાત પર વોરન્ટ પકડાવવાની પણ ધમકી આપી રહ્યાં છે.
Aug 25,2021, 11:49 AM IST
Budweiser
જેણે પણ આ વાત સાંભળી તેના હોંશ ઉડ્યા કે, કર્મચારીએ 12 વર્ષ સુધી બિયરના ટેન્કમાં પેશા
બીયર લોકોને બહુ જ પસંદ આવે છે. દુનિયાભરમાં લોકો તેને પીએ છે. બૂડવેઈઝર (Budweiser) બ્રાન્ડની બિયર પસંદ કરનારાઓની સંખ્યા દુનિયામાં વધુ છે. ત્યારે આ વચ્ચે કંપનીમાંથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. કંપનીમાં કામ કરતા એક શખ્સે 12 વર્ષ સુધી બિયર ટેન્કમાં પેશાબ કર્યો તેવું તેણે કહ્યું. જેણે પણ આ વાત સાંભળી તેના હોંશકોંશ ઉડી ગયા. જેનો મતબલ એ હતો કે, ન જાણે કેટલા લોકો આ બિયર પી ગયા હશે, જેમાં આ કર્મચારીએ પેશાબ મિક્સ કરી હશે.
Jul 3,2020, 8:32 AM IST
Coronavirus
કોરોના ટેસ્ટીંગ કીટને લઈને કોંગ્રેસે કરેલા સવાલનો મળ્યો જવાબ, ગુજરાતની એક કંપની સાથે
કોરોના વાયરસ (Coronavirus) ની મહામારી સામે ઝઝૂમી રહેલ ભારત દેશ આ સંકટમાંથી નીકળવા માટે વિવિધ પ્રયાસો કરી રહ્યું છે. એક તરફ આ વાત પર મંથન ચાલી રહ્યું છે કે, લોકડાઉન (Lockdown) ખોલવામાં આવે કે નહિ, તો બીજ તરફ કોરોના વાયરસ ટેસ્ટીંગ કિટ (Testing Kit) પર સવાલ ઉભા થઈ રહ્યાં છે. તેને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ખોટી માહિતી આપવામાં આવી રહી છે.
Apr 28,2020, 8:34 AM IST
ViralVideos
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય..
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય જાણીને તેનું તથ્ય ચકાસતો એક અનોખો શો.
Nov 15,2019, 21:35 PM IST
ViralVideos
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય..
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય જાણીને તેનું તથ્ય ચકાસતો એક અનોખો શો.
Nov 5,2019, 22:10 PM IST
surat
Viral Video : સુરતમાં લુખ્ખા તત્વોનો આતંક, દુકાનદારને ચપ્પુ બતાવીને લૂંટી
સુરત (Surat) શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખુબ સારી હોવાનો દાવો ભલે પોલીસ કરતી હોય. પરંતુ સતત ગુનેગારો પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે. સુરતમાં હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેમાં એક યુવકને કેટલાક અસામાજિક તત્વો ચપ્પુ જેવા ઘાતક હથિયાર બતાવી ધમકાવી અને મારી રહ્યા છે. આ લુખ્ખા તત્વો આ યુવક પાસેથી રૂપિયા લૂંટી (loot) ભાગી જાય છે. જે દુકાન પર આ ઘટના બની હતી, ત્યાં લગાવાયેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઇ ગઈ હતી.
Oct 30,2019, 17:43 PM IST
ViralVideos
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય..
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય જાણીને તેનું તથ્ય ચકાસતો એક અનોખો શો.
Oct 29,2019, 21:50 PM IST
ViralVideos
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય જાણીને તેનું તથ્ય ચકાસતો એક અનોખો શો.
Oct 25,2019, 21:45 PM IST
ViralVideos
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય..
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય જાણીને તેનું તથ્ય ચકાસતો એક અનોખો શો.
Oct 18,2019, 21:30 PM IST
ViralVideos
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય..
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય જાણીને તેનું તથ્ય ચકાસતો એક અનોખો શો.
Oct 17,2019, 21:47 PM IST
ViralVideos
અમર કલામ, જુઓ એક્સ-રે
મિસાઈલ મેનના નામથી જાણીતા દેશના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામ આજેપણ લાખો લોકોના દિલમાં જીવંત છે. ભારત રત્નથી સન્માનિત વૈજ્ઞાનિક અને એન્જિનિયર એપીજે અબ્દુલ કલામના જીવનમાં અનેક ઉતારચઢાવ આવ્યા. પરંતુ તેનાથી તે ડગ્યા નહીં અને પોતાના સપનાને પણ મરવા ન દીધા. જેના કારણે તેમણે દેશ અને દુનિયામાં એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક તરીકેની ઓળખ બનાવી.
Oct 15,2019, 21:55 PM IST
ViralVideos
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય..
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય જાણીને તેનું તથ્ય ચકાસતો એક અનોખો શો.
Oct 15,2019, 21:40 PM IST
ViralVideos
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય..
Viral khabar : સોશિયલ મીડિયા પર વાઇરલ થતા સમાચારોનું સત્ય જાણીને તેનું તથ્ય ચકાસતો એક અનોખો શો.
Oct 10,2019, 21:20 PM IST
Trending news
Tata Punch
છોટા પેકેટ બડા ધમાકા! ઓછા બજેટમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ, માર્કેટમાં મચાવી છે ધૂમ
Loksabha election 2024
7 KG સોનું, 60 KG ચાંદી, લક્ઝરી કારો અને બંગલા, 12મું પાસ કંગના પાસે કેટલી સંપત્તિ
nafed news
NAFED ELECTIONS: ઈફ્કો બાદ નાફેડમાં નવાજુની! સામસામે ભાજપના નેતાઓ મેદાનમાં!
love
I Love You થયું જુનું, પ્રેમ વ્યક્ત કરવાનો ટ્રેંડ છે 521 સહિતના નંબર, જાણો તેના અર્થ
Gujarat high court
રોજમદાર ચોક્કસ કાર્યકાળ પછી કાયમી બનવા હકદાર, કામદારોને રાહત આપતો હાઈકોર્ટનો ચુકાદો
Shanidev
પૂજા કરતી વખતે શનિદેવની આંખોમાં ભૂલેચૂકે ન જોતા, જાણો આ 5 ચોંકાવનારા રહસ્ય
Char Dham yatra
ગંગોત્રી-યમુનોત્રીમાં ન પાણી- ન ભોજનની વ્યવસ્થા, રોડ પર વિતાવી રાત, 10 લોકોના મોત
stock market
શેરબજારમાં સોદા કરીને રૂપિયા રળતા ભેજાબાજો પર બાજનજર! IT ને આપવી પડશે સોદાની વિગતો
breaking news
નર્મદામાં ડૂબેલો પરિવાર હજુ પણ લાપતા, નદીમાં નેટ નાંખી ટીમો કરી રહી છે શોધખોળ
Andhra Pradesh
Road Accident: બસ-ટ્રક વચ્ચે ભયાનક ટક્કર, 6 લોકો જીવતા ભડથું થઇ ગયા, 32 લોકો ઘાયલ