हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વલસાડમાં વરસાદ
વલસાડમાં વરસાદ News
gujarat rain
Gujarat Rain Forecast: ગુજરાતમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય, આ વિસ્તારો થશે જળબંબાકા
Gujarat rain forecast: હવામાન વિભાગના મતે વલસાડ, નવસારી, સુરત, દમણમાં વરસાદ પડી શકે છે. આગામી 2 દિવસ બાદ વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લાવશે. એટલું જ નહીં, અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડી શકે છે.
Jun 30,2022, 8:55 AM IST
gujarat rain
Gujarat Rain: 4 કલાકમાં 6 ઈંચ વરસાદ, ગુજરાતના આ વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી
વલસાડ જિલ્લામાં હવામાન વિભાગની અગાહીને લઈને જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વલસાડ શહેર સહિત જિલ્લામાં સર્વત્ર વરસાદ પડ્યો હતો. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી પડેલા ભારે વરસાદને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.
Jun 30,2022, 8:38 AM IST
heavy rain
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, નવસારી-વલસાડ-સુરતમાં કમર સુધીના પાણીમાં લોકો
ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં અનારાધાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના 188 તાલુકાઓમાં વ્યાપક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 16.5 ઈંચ નોંધાયો છે. ખંભાતમાં 15 ઈંચ, ઓલપાડમાં 13 ઈંચ વરસાદ, વઘઇમાં 12 ઈંચ, માંગરોળમાં 11 ઈંચ તેમજ વાંસદા, વાપી અને કપરાડામાં 10.5 ઈંચ વરસાદ વરસ્યો છે.
Aug 4,2019, 11:12 AM IST
heavy rain
સુરતના ઓલપાડમાં 4 કલાકમાં 11 ઈંચ વરસાદ, NDRFની ટીમ સુરત મોકલાઈ
સુરત શહેરમાં સવારથી સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. વહેલી સવારથી વરસાદે સુરત શહેરને બાનમાં લીધું છે. સુરતના અનેક વિસ્તારો વરસાદી પાણીથી ભરાઈ ગયા છે. સૌથી વધુ કપરી હાલત સુરતના ઓલપાડ વિસ્તારની છે. ઓલપાડ તાલુકામાં સવારે 6 થી 10 વાગ્યા શુધી માં 11 ઇંચ વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે.
Aug 3,2019, 12:02 PM IST
south gujarat
દક્ષિણ ગુજરાતમાં મેઘો મહેરબાન : કપરાડામાં 10.44 ઈંચ, સુરતના માંગરોળમાં 11
વડોદરા બાદ હવે દક્ષિણ ગુજરાતમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, ઉમરગામ, કપરાડા, ડાંગ વગેરેમાં અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે. સૌથી વધુ કપરાડામાં 10.44 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો વઘઇમાં 7.36 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વાપીમાં 9.24 ઈંચ વરસાદ ખાબક્યો છે. સુરતમાં પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે.
Aug 3,2019, 9:45 AM IST
Trending news
business sector
આજે ઘટી ગયા પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો દરેકના મનમાં થતા આ સવાલનો જવાબ
Health Care Tips
શરીરમાં થતી 100માંથી 80 બીમારીનો ઈલાજ છે તમારા રસોડામાં પડેલો આ નાનકડો દાણો!
Weather Forecast
બંગાળની ખાડીમાં ઉથલપાથલની અસર, ગુજરાત સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી
BSNL
સરકારે માથે હાથ ફેરવ્યો અને BSNL એ લગાવી મોટી છલાંગ! મુકેશ અંબાણી માટે બન્યો પડકાર
Improve Vision
Improve Vision:આ આયુર્વેદિક ટીપ્સ ચશ્મા પહેરવાની આદતથી અપાવશે છુટકારો, આજથી કરો ફોલો
PM Kisan Samman Nidhi
કરોડો ખેડૂતોને મળશે નવરાત્રીની ભેટ, આ તારીખે ખાતામાં આવશે રૂપિયા
URIC ACID
Uric Acid: હેલ્ધી દેખાતા આ શાકભાજી 100 ની સ્પીડે વધારે છે યુરિક એસિડ
Birth and Death Patterns
BIG BREAKING: જન્મ મરણના દાખલામાં સુધારા માટેના નિયમોમાં ફેરફાર, જાહેર કરાયો પરિપત્ર
gujarat
ગુજરાતમાં 40 કિ.મીની ઝડપે ફૂંકાશે પવન! જતાં જતાં મેઘરાજા આ વિસ્તારોમાં બોલાવશે સટાસટ
gujarat
વિશ્વ વિખ્યાત ડાકોરની પ્રસાદીમાં ભેળસેળનું શું છે સત્ય? કેમ પુજારીને પ્રસાદી પર શંકા