हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વડોદરા ક્રાઇમબ્રાંચ
વડોદરા ક્રાઇમબ્રાંચ News
Truck drivers
ટ્રક ડ્રાઇવરો યુવતીને ફરવાના બહાને લાવી હત્યા, પડકારજનક કેસ ક્રાઇમબ્રાંચે ઉકેલ્યો
વડોદરા શહેર નજીક ફાજલપુર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાંથી 4 ઓક્ટોબરે અજાણી યુવતીની હાથ પગ બાંધેલી લાશ મળી આવી હતી. આ કેસમાં વડોદરા ક્રાઇમબ્રાંચે ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ પ્રકરણમાં યુવતીની હત્યા કરાઇ હોવાનો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમબ્રાંચે યુવતીની હત્યા કરનાર ઉત્તરપ્રદેશ મુળનાં રહેવાસી ટ્રક ચાલક અને ક્લિનરને ઝડપી પાડ્યો છે. ગત 4 ઓક્ટોબરે વડોદરા ફાયર બ્રિગેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મહીસાગરમાં લાશ તરતી હોવાની જાણ કરવામાં આવી હતી. જેથી વડોદરા શહેરમાં ટીપી 13 ફાયર સ્ટેશનનાં લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીમાંથી યુવતીની લાશ બહાર કાઢી હતી. આ યુવતીના હાથપગ અને મોઢુ બાંધેલા હતા.
Oct 13,2020, 20:11 PM IST
Vadodara crime branch
વડોદરા: ગાયોની તસ્કરી કરનારી ટોળકીનો પર્દાફાશ, 4 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત
લોકડાઉન દરમિયાન વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાંથી ગાયોની તસ્કરી કરતી ટોળકીનો ક્રાઇમબ્રાંચ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસ ટોળકીનાં બે સાગરીતોને 7 ગાય સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ કૌભાંડમાં સંડોવાયેલી ટોળકીનાં 4 સાગરીતોને વોન્ટેડ જાહેર કરીને ધરપકડ કરવાનાં ચક્રોગતિમાન કર્યા છે.
Jun 13,2020, 21:18 PM IST
couple
વડોદરા: પરપ્રાંતિય દંપત્તી બાળકનું અપહરણ કરીને ભાગ્યું, સુરત પાસે ઝડપાઇ ગયું
સંતાનોની ખેવના માટે દંપત્તી શું શું નથી કરતા કેટલાક કિસ્સાઓમાં તો તેઓ અપરાધ પણ આચરી બેસતા હોય છે. આવા જ એક કિસ્સામાં શેર માટીની ખોટ પુરવા માટે પાડોશી બાળકનું અપહરણ કરીને વતનની વાટ પકડી હતી. જો કે વડોદરા ક્રાઇમબ્રાંચ દ્વારા અપહ્યત બાળક સહિત દંપત્તીને ઝડપી લેવામાં આવ્યું હતું. બાળક તેના માતા પિતાને સોંપવામાં આવ્યું હતું. જ્યારે દંપત્તીની ધરપકડ કરવામાં આવી હતી.
May 2,2020, 19:48 PM IST
Trending news
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ
National Girl Child Day
ગુજરાતમાં પરિવર્તનનો વાયરો ફૂંકાયો, દત્તક લેવામાં દીકરાઓ કરતા વ્હાલી બની દીકરી
karnataka
સાવધાન! HMPV બાદ ભારતમાં આ જીવલેણ વાયરસની એન્ટ્રી, દેશમા પહેલો કેસ, આ લોકોને છે ખતરો
Shattila Ekadashi 2025
Shattila Ekadashi 2025: ક્યારે છે ષટતિલા એકાદશી? એકાદશી પર ભુલથી પણ આ 5 ભુલ કરવી નહી
Mumbai Rape Case
દુષ્કર્મ બાદ છોકરીએ પોતે જ પ્રાઈવેટ પાર્ટમાં નાખ્યા પથ્થર અને સર્જિકલ બ્લેડ?