લિવ વિલેજ લાઈફ વિથ ઓમ એન્ડ ફેમિલી News

Pic : વિલાયતનો મોહ છોડીને પોરબંદરના નાનકડા ગામમાં ખેતી કરે છે આ ગુજરાતી યુ
ભારતની આપણી મહાન સંસ્કૃતિ અને વારસાને વિસરી આજે આપણું યુવાધન પશ્ચિમિકરણ તરફ દોટ મૂકતુ જોવા મળી રહ્યુ છે. તેમાં પણ આપણે ત્યાં વિદેશ જવાની તો આજે પણ એટલી ઘેલછા છે કે તેના માટે લોકો કંઈ પણ કરી છૂટવા તૈયાર થાય છે. પરંતુ ખરા અર્થમાં જોઈએ તો રૂપિયા સહિતની ભૌતિક ચીજવસ્તુઓ આપણા જીવન નિર્વાહ માટે છે, પરંતુ આપણે આજે તેને જ જીવન સમજી લીધું હોવાથી તેનાથી દૂર રહેવાનું વિચારી શકાતુ નથી. માણસ પોતાના જીવનમાં રૂપિયા ગમે ત્યારે અને ગમે તે સ્થળે મહેનત કરશે તો કમાઈ શકશે. પરંતુ માતા-પિતા પરિવારથી વિશેષ મૂલ્યવાન કંઈપણ ના હોઈ શકે તે વાતને સાબિત કરી છે. ઈંગ્લેન્ડ છોડીને પોરબંદર જિલ્લાના નાના એવા બેરણ ગામમાં ખેતી-પશુપાલન કરીને રહેતા દપંતીએ. જો તેઓએ ધાર્યુ હોત તો તેઓ યુકે રહી શકતા હતા. પરંતુ તેઓ શા માટે અહી આવીને વસ્યા છે જુઓ આ પ્રેરણાદાયી કિસ્સો. 
Mar 17,2019, 15:54 PM IST

Trending news