हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
રાજકોટમાં ધોધમાર વરસાદ
રાજકોટમાં ધોધમાર વરસાદ News
Unstable weather
માત્ર 10 મિનિટમાં રાજકોટ જળબંબાકાર! આસોના વરસાદે શહેરને કર્યું પાણી પાણી, આ વિસ્તારો
આજે ફરી રાજકોટમાં મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. રાજકોટના વાતાવરણમાં બપોર બાદ એકાએક પલટો જોવા મળ્યો અને મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Oct 20,2024, 17:29 PM IST
Rajkot news
ગુજરાતમાં મેઘરાજાએ પ્રથમ ઈનિંગમાં જ બોલાવી સટાસટી, જાણો ક્યાં કેવો પડ્યો ભારે વરસાદ?
નવનીત દલવાડી/ભાવનગર: શહેરમાં આજે ચોમાસાનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. જોકે જિલ્લામાં ગઈકાલથી જ ચોમાસાએ એન્ટ્રી કરી લીધી હતી. જેમાં જિલ્લાના તળાજા તાલુકા પંથકમાં એક ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે જેસર તાલુકા પંથકમાં પણ અવિરત ધોધમાર વરસાદ વરસતા આશરે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે આજે ભાવનગર શહેર અને આજુબાજુના સિહોર, પાલીતાણા અને જેસર પંથકમાં વરસાદ નોંધાયો હતો.
Jun 25,2023, 21:19 PM IST
રાજકોટમાં ધોધમાર વરસાદ
સૌરાષ્ટ્રમાં વરસાદ: દ્રોણેશ્વર ડેમ છલકાયો, રાવલ ડેમના ગેટ ગમે ત્યારે ખોલવાની ચેતવણી
ચોમાસાનું આગમન થઈ ગયું છે. એક તરફ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત કોરાધોકાર છે, ત્યાં સૌરાષ્ટ્રમા મેઘરાજા મન મૂકીને તૂટી પડ્યા છે. દ્વારકા જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ છે. આજે દ્વારકા તાલુકાના બેટ દ્વારકામાં વીજળી પડી હતી. બેટ દ્વારકાના બાલાપર વિસ્તારમાં વીજળી પડતા ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને 108 મારફત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.
Jul 5,2020, 15:29 PM IST
રાજકોટમાં ધોધમાર વરસાદ
રાજકોટની ખોખડધજ નદીમાં પાણી આવતા પુલ પર બોલેરો તણાઇ, એક વ્યક્તિ મિસિંગ
રાજકોટમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસી રહેલા વરસાદ વચ્ચે નદીમાં નવા નીરની આવક થઈ છે. ખોખડધજ નદીમાં પાણી આવતા પુલ પર બોલેરો પિકપ વાન તણાઇ ગઈ હતી. બોલેરો પિકઅપ વાનમાં સાથે બેથી ત્રણ વ્યક્તિ પણ પાણીના ધમસતા પ્રવાહમાં તણાયા હતા. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને વ્યક્તિઓને બચાવ્યા હતા. જેમા એક વ્યક્તિ હજુ લાપતા છે. જેની ફાયર વિભાગ શોધખોળ હાથ ધરી છે. લાપાસરી ગામ જવા માટે બેઠા પુલ પર વાહણ તણાઇ ગયું હતું.
Jul 5,2020, 13:53 PM IST
Trending news
hair fall
નાળિયેર તેલમાં આ વસ્તુ મિક્સ કરી વાળમાં લગાડો, કાંસકામાં નહીં દેખાય એક પણ વાળ
gujarat
દેવું થઈ જતાં મિત્રો સાથે કર્યું એવું કામ કે...આવ્યો કાયદાના સકંજામાં! સુરતની ઘટના
Aamir Khan
આમિર ખાનની જિંદગીમાં મિસ્ટ્રી ગર્લની એન્ટ્રી; 59 વર્ષે શું ત્રીજી વાર ઘોડે ચઢશે!
Gujarat Poltics
રસપ્રદ છે જુનાગઢની ચૂંટણીનો ઈતિહાસ, બહેનોએ ભૂલથી પાકિસ્તાન માટે આપી દીધા હતા મત
Budget 2025
હેલ્થ સેક્ટરને શું મળ્યું? કેન્સરની દવાઓ સસ્તી, 10 હજાર મેડિકલ સીટો વધશે....
Budget 2025
નાણામંત્રીએ વૃદ્ધ નાગરિકોને આપી મોટી ભેટ, હવે આટલા રૂપિયા સુધી મળશે ટેક્સ ડિડક્શન
Union Budget 2025
નાણામંત્રીની સફેદ સાડીને કારણે લાઈમલાઈટમાં આવી બિહારની આ મહિલા, કોણ છે દુલારી દેવી?
Budget 2025
મોબાઈલ, લેધર, મેડિકલ ઈક્વિપમેન્ટ... બજેટમાં મધ્યમ વર્ગને મોજ, આ સામાન થયો સસ્તો
Budget 2025
બજેટની સૌથી મોટી જાહેરાત, 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં, જાણો વિગતો
Union Budget 2025
બજેટમાં મધ્યમવર્ગીય લોકોને રાહત આપતી 10 મોટી જાહેરાત, વાંચવાનું ચૂકશો નહિ