हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા
મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા News
IMA
ઇંડીયન મેડિકલ એસોસિએશનની હડતાળ મોકૂફ
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજની હડતાળ મોકૂફ રાખવામાં આવી છે. NMC બીલના વિરોધમાં અગાઉ 8 ઓગસ્ટના રોજ IMA એ દેશવ્યાપી હળતાળનું એલાન આપ્યું હતું. સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળતા હડતાળ પરત ખેંચવાનો નિર્ણય કર્યો છે.
Aug 8,2019, 11:27 AM IST
IMA
અમદાવાદ: આજે NMC બિલના વિરોધમાં ડોક્ટરોની બાઇક અને કાર રેલી
ગત મહિનામાં NMC બીલના શાંતિપૂર્ણ વિરોધ બાદ દિલ્હી ખાતે તમામ રાજ્યોના ડોક્ટરોએ એકઠા થઈને NMC બિલનો વિરોધ કર્યો હતો પરંતુ અત્યાર સુધી વાંધાજનક મુદ્દાઓને લઈને કોઈ ઉકેલ ના આવતા હાલ 8 ઓગસ્ટ સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો સાથે NMC બીલનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે આજે IMA સાથે સંકળાયેલા ડોકટરો અને મેડીકલ કોલેજોમાં અભ્યાસ કરતા જુનીયર ડોકટરો મોટી સંખ્યામાં બાઇક અને કાર રેલી કાઢી NMC બિલનો વિરોધ કરશે.
Aug 6,2019, 11:55 AM IST
NMC Bill
નેશનલ મેડિકલ કમીશન બિલને રાજ્યસભામાં મંજુરી, સંશોધન કારણોથી જશે લોકસભા
આ બિલમાં સરકારે કેટલાક સંશોધનો કર્યા છે, એટલા માટે આ બિલ એકવાર ફરીથી લોકસભામાં મોકલવામાં આવશે
Aug 1,2019, 22:56 PM IST
IMA
આજે IMA સાથે સંકળાયેલા ડોકટરો 24 કલાક માટે કામકાજથી રહેશે અળગા
આજે IMA સાથે સંકળાયેલા ડોકટરો 24 કલાક માટે કામકાજથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. અમદાવાદના 9 હજાર સહિત રાજ્યના 28 હજાર જેટલા ડોકટરો કામકાજથી દૂર રહેશે. સવારે 6 વાગ્યાથી દેશભરમાં 3 લાખ ડોકટરો કામકાજથી અળગા રહેશે. જુનિયર ડોકટરોનું પણ એલાનને સમર્થન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઈમરજન્સી સેવા ડોકટરો દ્વારા રાબેતા મુજબ અપાશે.NMC બિલ રજૂ થતા મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું વજૂદ જોખમાયું છે. બિલમાં કરાયેલ સુધારાઓ મુજબ હોમિયોપેથીક અને આયુર્વેદિક ડોકટર પણ એલોપેથીક પ્રેક્ટિસ કરી શકશે. NMC બિલ આવશે તો મેડિકલ શિક્ષણ - સેવા મોંઘી થશે.
Jul 31,2019, 11:54 AM IST
Trending news
Mohammad Amir
જેલમાં પ્રેમ...વકીલ સાથે કર્યા લગ્ન, આ ક્રિકેટરની લવસ્ટોરી છે રસપ્રદ
Patidar Samaj
સુખી સંપન્ન પાટીદાર સમાજની પીડા છલકાઈ! ગામડામાં કોઈ છોકરી આપવા તૈયાર નથી
iconic song
Tum Bin ફિલ્મનું ફેમસ ‘કોઈ ફરિયાદ’ ગીત 81 વાર રિજેક્ટ થયું હતું, આવો છે મજેદાર કિસ્સ
Gujarati News
વડોદરાના જાણીતા બિલ્ડર ગંગા નદીમાં ડૂબ્યા, ગંગાસ્નાન વખતે મિત્રોની નજર સામે તણાયા
earthquake
ભારતમાં ક્યા ભાગોમાં છે ભૂકંપનું સૌથી વધુ જોખમ? ગુજરાતનો આ વિસ્તાર ડેન્જર ઝોનમાં
illegal migrants
અમે અમેરિકા રિટર્ન નથી, અમને અમેરિકાએ તગેડી મૂક્યા છે... ગેરકાયદેસર ગુજરાતીઓનું દુખ
Kankhajura
ઘરમાં વારંવાર કાનખજૂરો નીકળે તે શુભ કે અશુભ ? આ સંકેતો પરથી સમજો લાભ થશે કે નુકસાન
mehsana
બાપદાદાની જમીન ઔડી ગાડી લેવા માટે ના વેચતા, ગોરધન ઝડફિયાની પાટીદાર સમાજને ટકોર
chutney
ધાણા-ફુદીનાની આ ચટપટી ચટણી દિવસમાં એકવાર ખાવી, શરીરમાં જામેલું યુરિક એસિડ સાફ થશે
earthquake
Earthquake: અચાનક ભૂકંપ આવે તો ગભરાઈને આ ભુલ ન કરવી, જાણો સેફ રહેવા ખરેખર શું કરવું?