हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
53/ 2
(25.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહુધા
મહુધા News
gujarat
કળિયુગી જનેતામાં મમતા મરી પરવારી; કચરાના ઢગલામાં તરછોડી દીધેલી મૃત બાળકી મળતાં ચકચાર
બીજી બાજુ સ્થાનિકો જણાવી રહ્યા છે કે કડકડતી ઠંડીના કારણે ઠુંઠવાઈ જતાં બાળકી મોતને ભેટી પણ હોઈ શકે છે. મૃત બાળકી અંગેની વાત વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળેટોળાં જોવા ઉમટી પડ્યા હતાં.
Jan 29,2022, 22:48 PM IST
corruption
મહુધા તાલુકાના શિક્ષણ જગતમાં ભ્રષ્ટાચારનો કિસ્સો
મહુધા તાલુકાના શિક્ષણ જગતમાં ભ્રષ્ટાચારનો કિસ્સો બહાર આવ્યો છે. મહુધાની નાની ખડોલ ગામે શાળાના નવા મકાનની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ મુકવામાં આવ્યો છે. આ મામલે સ્થાનિક ધારાસભ્યએ સ્થળ ઉપર પહોંચી કામગીરી બંધ કરાવી છે.
Feb 15,2020, 10:45 AM IST
bus
મહુધા: વેલ્ડિંગ દરમિયાન લક્ઝરી બસમાં લાગી આગ, રોડ પર ટોળા ઉમટી પડ્યાં
ખેડા જિલ્લાનો પ્રજાસત્તાક દિવસનાં ગણતરીનાં દિવસો બાકી છે. ત્યારે જીલ્લા સ્તરની ઉજવણી થવાનાં છે તે સ્થળની સામે જ વેલ્ડિંગની દુકાનમાં ભીષણ આગ લાગી હતી. મહુધામાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જે સ્થળ પર થવાની છે તેની સામે જ વેલ્ડીંગની દુકાન આવેલી છે. ત્યાં વેલ્ડિંગ કરતા સમયે બસમાં આગ લાગી ગઇ હતી. આગ એટલી વિકરાળ હતી કે હાઇવે પર લોકો એકત્ર થવા લાગ્યા હતા. રોડ પર પણ આગનાં પગલે ભારે ટ્રાફીક જામની સ્થિતી સર્જાઇ હતી.
Jan 25,2020, 18:39 PM IST
Mahudha
મહુધાના ધારાસભ્ય વહીવટી તંત્રથી નારાજ
રાજ્યમાં વહીવટી તંત્રથી ધારાસભ્યોની નારાજગીનો સીલસીલો શરૂ થયો છે. ત્યારે ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ધારાસભ્યએ પણ વહીવટી તંત્ર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. સંકલની મીટીંગમાં સરકારી બાબુઓ તરફથી મળતા અયોગ્ય જવાબો થી તેઓ નારાજ છે. જિલ્લામાં ખનીજ માફીયાઓ સાથે વહીવટી અધિકારીઓ સાઠગાઠ કરી રહ્યા છે, જેના કારણે સરકારને કરોડો રૂપીયાનું નુકસાન થતુ હોવાની ફરીયાદ ધારાસભ્ય કરી રહ્યા છે.
Jan 24,2020, 21:15 PM IST
kheda
ખેડા: મહુધાના અણીલામાં પોલીસ અને સ્થાનિકો વચ્ચે ધર્ષણ
મહુધા તાલુકાના અલીણા ગામે પોલીસ અને સ્થાનિકો વચ્ચે ધર્ષણ થયું હતું. આત્મહત્યાનો પ્રયાસ કરનાર ઈસમને રોકવાનો પ્રયાસ કરનાર પોલીસ પર સ્થાનિકોનો હુમલો કર્યો હતો. જેમાં એક પોલીસકર્મી અને એક સ્થાનિક ઇજાગ્રસ્ત થયો હતો.
Dec 25,2019, 17:40 PM IST
ગામડુ જાગે છે
ગામડુ જાગે છે: સરકારી બાબુઓના કામના લીધે વધી ગામ લોકોની મુશ્કેલી
ખેડા જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાકોર થી અમદાવાદ તરફના રોડના વિકાસનું કામ હાથ ધર્યું છે. પરંતુ વિકાસના કામમાં આંધળી કામગીરી કરતા સરકારી બાબુઓને કારણે મહુધા તાલુકાના મીરજાપુર ગામના ગ્રામજનોની મુસ્કેલીઓમાં વધારો થયો છે. સરકારી બાબુઓની બેજવાબદાર કામગીરીને કારણે મીરજાપુર ગામના સ્મશાન, કબ્રસ્તાન અને ગોચરમાં જવાનો રસ્તો બંધ થઇજતા ગ્રામજનોની મુસ્કેલીઓ વધી છે.
Oct 20,2019, 23:05 PM IST
ખેડા
મહુધામાં ખાળકુવામાં પડતા યુવતીનું મોત, ત્રણ સારવાર હેઠળ
ખેડા જિલ્લાનાં મહુધા ગામે ખુલ્લા ખાળકુવામાં ચાર જણા પડ્યા હતા. જેમાં એક યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણને બહાર કાઢીને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
Jun 27,2019, 23:55 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી