મયુરી કાંગો News

ગુગલની હેડ બનીને કરોડો છાપે છે આ અભિનેત્રી, એક સમયે બોલિવુડે કહી હતી મનહુસ કહી કી...
Who Is This Bollywood Actress: ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જેમણે પોતાના કરિયરમાં પોતાનું નામ તો બનાવ્યું છે, પરંતુ ઈન્ડસ્ટ્રીમાં લાંબા સમય સુધી પોતાનું સ્થાન નથી બનાવી શકી. આજે અમે તમને એવી જ એક અભિનેત્રી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેણે 90ના દાયકામાં ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ એક ગીતે તેનું નસીબ રાતોરાત ચમકાવ્યું અને ચાહકો તેની સ્ટાઈલ અને સ્મિતના દિવાના થઈ ગયા. જો કે, તે લાંબા સમય સુધી પોતાની ઓળખ જાળવી ન શકી અને ધીરે ધીરે ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઇ ગઇ. જો કે, વર્ષોથી બધાને જાણીને આશ્ચર્ય થયું હતું કે આજે આ અભિનેત્રી ગૂગલની હેડ બનીને કરોડો રૂપિયા કમાઈ રહી છે. ચાલો જાણીએ કોણ છે આ 90ના દાયકાની સુંદરી?
Aug 18,2024, 10:25 AM IST

Trending news