हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
109/ 7
(31)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભારતીય ચૂંટણી પંચ
ભારતીય ચૂંટણી પંચ News
gujarat
માત્ર એક મતદાર માટે ગુજરાતમાં અહીં બને છે પોલિંગ બુથ, 15 અધિકારીઓ રહેશે તૈનાત
Gujarat News: આજે અમે તમને ગુજરાતના એક એવા બૂથ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં માત્ર એક જ મતદાર છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીને મજબૂત કરવા માટે ચૂંટણી પંચ એક મતદાર માટે પણ દર વખતે ચૂંટણીમાં મતદાન મથક બનાવે છે. આ મતદાન મથક જૂનાગઢથી 110 કિમીના અંતરે નેશનલ પાર્કની અંદર ગીરના જંગલની અંદર આવેલ છે.
Mar 28,2024, 15:43 PM IST
Haryana assembly election
કોની બનશે સરકાર? મહારાષ્ટ્રની 288 અને હરિયાણાની 90 સીટો પર આજે મતદાન
મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં આજે મતદાન થવાનું છે. બંન્ને રાજ્યોમાં હાલ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. ચૂંટણીનું પરિણામ 24 ઓક્ટોબરે જાહેર થશે.
Oct 20,2019, 23:47 PM IST
ચૂંટણી ખર્ચ
આશ્ચર્ય..લોકસભા ચૂંટણીના કરોડોના ખર્ચ સામે અડધી રકમ પંચ દ્વારા જપ્ત કરાઈ
2019ની લોકસભા ચૂંટણીમાં ચૂંટણી પંચ દ્વારા રૂ.6000થી રૂ.7000 કરોડ સુધીનો ખર્ચ થવાની સંભાવના છે. કારણ કે, 2014માં યોજાયેલી ચૂંટણીમાં 2009ની લોકસભા ચૂંટણી કરતાં ત્રણ ગણો ખર્ચ થયો હતો. 2009ની સામાન્ય ચૂંટણીમાં રૂ.1,114 કરોડનો ખર્ચ થયો હતો, જ્યારે 2014ની સામાન્ય ચૂંટણીમાં રૂ.3,870 કરોડનો ખર્ચ થયો હતો.
May 20,2019, 16:12 PM IST
લોકસભા ચૂંટણી 2019
લોકસભા ચૂંટણી 2019: અમિત શાહ આજે રેલી બાદ ભરશે ઉમેદવારી પત્રક
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાના છે, તેઓ અમદાવાદમાં 4 કિમી લાંબી રેલી કાઢશે અને ત્યાર બાદ ગાંધીનગર ઉમેદવારી પત્રક ભરવા માટે જશે
Mar 30,2019, 10:06 AM IST
રાજનાથ સિંહ
EXCLUSIVE Interview : લોકોનો પીએમ મોદીમાં વિશ્વાસ વધ્યો છેઃ રાજનાથ સિંહ
ZEE Newsના એડિટર સુધીર ચૌધરી સાથેની ખાસ વાતચીતમાં રાજનાથ સિંહે જણાવ્યું કે, આર્થિક વિકાસના માપદંડ પર ભારતની પ્રતિષ્ઠામાં વધારો થયો છે.
Mar 29,2019, 22:10 PM IST
મોબાઈલ પ્રતિબંધ
લોકસભા ચૂંટણીઃ મતદાન મથકની 100 મી.ની ત્રિજ્યામાં મોબાઈલ પર પ્રતિબંધ
નામ અને સરનામા વગરના ચૂંટણીને લગતા ચોપાનિયા કે ભીંતપત્રો પણ છાપી શકાશે નહીં, નિયમનો ભંગ કરનાર વ્યક્તિ સામે લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 127(ક)ની જોગવાઈ અનુસાર કાર્યવાહી કરાશે
Mar 29,2019, 21:00 PM IST
ગાંધીનગર
લોકસભાની ચૂંટણી જાહેરાત થતા ગુજકેટની પરીક્ષાની તારીખમાં કરાયો ફેરફાર
ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરાઈ છે, જેમાં ગુજરાતમાં 23 એપ્રિલના રોજ મતદાન યોજાવાનું છે, પરંતુ એ જ દિવસે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહની ગુજસેટની પરીક્ષાઓ પણ યોજાવાની હતી. આથી, હવે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવી જાહેર કરેલી તારીખો મુજબ ગુજસેટની પરીક્ષા 26/04/2019ના રોજ યોજાશે. મહત્વનું છે, કે ગુજસેટની પરીક્ષાની તારીખોમાં ચોથી વાર ફેરફાર કરવામાં આવ્યો છે.
Mar 11,2019, 21:26 PM IST
Trending news
KBC 16
OMG! અમિતાભને પણ લાગી હતી આ 'ગંદી આદત'! લોકોને સલાહ આપતા કહ્યું, 'દૂર રહેજો'
Patidar
આવું કોણે કહ્યું હતું કે, ખોડલધામ બોદુ છે! ખોડલધામ સરદારધામની બબાલમાં નવો વળાંક
Maharashtra
શિંદેનું રાજીનામું, શિવસેના MPsએ PMને મળવા માંગ્યો સમય, RSSનો CM અંગે આ ફોર્મ્યૂલા
અમેરિકા
અમેરિકામાં ગુજરાતીએ જ કરી ગુજરાતીની હત્યા, ગાંધીનગરના યુવકે કાર-ડોલરની ચોરી કરી
Gold rate
સોનાના ભાવમાં ધડાધડ થયો ઘટાડો, એક જ દિવસમાં આટલો ઘટી ગયો ભાવ, જાણો લેટેસ્ટ રેટ
Gujarat Poltiics
કોણ બનશે મોદી-શાહની પસંદ? નવા પ્રદેશ પ્રમુખ માટે આ નામો પર ભાજપમાં શરૂ થઈ ગઈ ચર્ચા
Redmi A4 5G
આ છે દેશનો સૌથી સસ્તો 5G ફોન! Airtelનુ સિમ વાપરો છો તો ના લેતા, કેમ નહીં ચાલે Airtel
accident
રાજકોટ ચોટીલા હાઈવે પર કાળ ત્રાટક્યો, પિતૃ કાર્ય માટે જતા કોળી પરિવારના 4 લોકોના મોત
Jobs
કોઈ પણ જાતની લેખિત પરીક્ષા વગર નોકરી! સિલેક્ટ થયા તો મહિને મળશે 80,000 રૂપિયાનો પગાર
Business
ફરી એકવાર પેટ્રોલ-ડીઝલના ભાવમાં મોટી અપડેટ, ફટાફટ જાણો તમારા શહેરના શું છે ભાવ?