हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્લાઝમા થેરાપી
પ્લાઝમા થેરાપી News
રાજકોટ
ગુજરાતના પ્રથમ કોરોના દર્દીએ રાજકોટમાં કર્યું પ્લાઝમા ડોનેટ
રાજકોટ સહિત સમગ્ર ગુજરાત અને દેશ દુનિયામાં કોરોના વાયરસનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા કોરોનાને માત આપી સાજા થયેલ દર્દીઓને પ્લાઝમાં ડોનેટ કરવા અપીલ કરી છે. જિલ્લા કલેક્ટરની આ અપીલ ને માન્ય રાખી ગુજરાતમાં પ્રથમ જે વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, તે રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો રહેવાસી નદીમ કે જેમને પ્લાઝમા ડોનેટ કર્યો છે. કોરોના દર્દી સ્વસ્થ થતા 28 દિવસ બાદ પ્લાઝમા ડોનેટ કરી શકે છે. પ્લાઝમા લેતા પહેલા 4 જેટલા ટેસ્ટ કરવામાં આવે છે.
Aug 9,2020, 13:52 PM IST
Coronavirus
સુરતી ફૈઝલ ગુજરાતનો પ્રથમ પ્લાઝમા ડોનર બન્યો, જેણે ત્રણવાર પ્લાઝમા ડોનેટ કર્યા
આઈસીયુમાં દાખલ કોરોના દર્દીઓ માટે પ્લાઝમા આશીર્વાદરૂપ સમાન છે. એક પ્લાઝમા ડોનેરના કારણે આઈસીયુમાં દાખલ બે દર્દીઓને જીવનદાન મળતું હોય છે અને સુરતના ફૈઝલ ચુનારાએ એક કે બે વખત નહિ, પરંતુ ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કરી આઈસીયુમાં દાખલ 6 દર્દીઓને જીવનદાન આપ્યું છે. ફૈઝલ ગુજરાતનો પ્રથમ પ્લાઝમા ડોનર બન્યા છે કે, જેણે ત્રણ વખત પ્લાઝમા ડોનેટ કર્યા છે.
Jul 24,2020, 10:04 AM IST
અમદાવાદ
અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દેશની સૌપ્રથમ પ્લાઝમા બેંકની કરાઈ સ્થાપના
અમદાવાદ સિવિલમાં ડેડિકેટેડ ૧૨૦૦ બેડ કોવિડ હોસ્પિટલ ખાતે દેશની સૌ પ્રથમ પ્લાઝમા બેન્ક ૨૪ જૂનથી કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં ૩૦ કરતાં વધુ પ્લાઝમા ડોનર દ્વારા રક્તદાન કરવામાં આવ્યું છે જેમાં સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સનો પણ સમાવેશ થાય છે
Jun 30,2020, 18:43 PM IST
Kanika Kapoor
કોરોના દર્દીઓ માટે કનિકા કપુરની મોટી જાહેરા, આ રીતે કરશે મદદ
કોરોના સંક્રણ મુદ્દે સમાચારોમા છવાયેલી રહેલી કનિકા કપુરે લોકોની મદદ માટે આગળ આવી છે. તેણે કોરોના સંક્રમિત દર્દીઓ માટે પ્લાઝમા આપવાનો નિર્ણય લીધો છે. તેના માટે તેમણે કિંગ જ્યોર્જ મેડિકલ યૂનિવર્સિટી (KGMU) ના કુલપતિનો સંપર્ક કર્યો છે. કેજીએમયુ કુલપતિએ કનિકા કપુરનાં પ્લાઝમા ડોનેટની ઇચ્છા અંગે પોતાની સંમતી વ્યક્ત કરી છે. જો કે હાલ તે નક્કી થઇ થઇ શક્યું કે, તે ક્યારે પ્લાઝમાં ડોનેટ કરશે.
Apr 27,2020, 20:42 PM IST
Trending news
Marriage Alimony Case
પહેલી પત્નીને 500 કરોડ મળ્યા, મારે પણ એટલા જ જોઈએ; બીજી પત્નીની માગ પર SC કહ્યું..
Shyam Benegal
ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલે 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ, લાંબા સમયથી હતા બીમાર
Tanush Kotian
અક્ષર પટેલ નહીં તો બીજું કોણ... એક જ અઠવાડિયામાં મળ્યું અશ્વિનનું રિપ્લેસમેન્ટ
Bharuch
8 દિવસ સુધી મોત સામે લડી 'ભરૂચ'ની પીડિતા, 3 કલાકમાં બે કાર્ડિયાક એરેસ્ટ, થયું નિધન
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન