हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
135/ 6
(48.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પોલીસ કસ્ટડી
પોલીસ કસ્ટડી News
breaking news
નકલી અધિકારી બની છેતરપિંડી કરશો તો હવે 'પટ્ટા' પડી જશે, આખી જિંદગી રહેવું પડી શકે છે
રાજ્યના નાગરિકો સાથે કોઇપણ વ્યક્તિ છેતરપિંડી કરશે તો તેને છોડવામાં આવશે નહિ. નકલી અધિકારી બની છેતરપિંડી કરતા તત્વો સામે સરકાર સંપૂર્ણ ગંભીરતાપૂર્વક કામગીરી કરે છે. પોલીસ કસ્ટડીમાંથી મુદ્દામાલ નાગરિકોને પરત કરવા ‘‘તેરા તુજકો અર્પણ’’ કાર્યક્રમ નવતર અભિગમ.
Feb 27,2024, 17:08 PM IST
ધ્રોલ મર્ડર કેસ
જામનગર: ધ્રોલ હત્યા કેસનો મુખ્ય સૂત્રધાર પોલીસ સકંજામાં, શા માટે કરવામાં આવી હત્યા?
જામનગર જિલ્લાના ધ્રોલ ગામે ત્રિકોણબાગ નજીક 6 માસ પૂર્વે થયેલ હત્યામાં પોલીસે મુખ્ય સૂત્રધાર સહિત વધુ 2 આરોપીની ધરપકડ કરી છે. ચોટીલાથી આરોપીઓ જસદણ તરફ જતા હોવાની બાતમી મળતા પોલીસે ધરપકડ કરી તેની પાસે રહેલ 3 પિસ્તોલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Sep 18,2020, 15:54 PM IST
ઉમર ખાલિદ
દિલ્હી હિંસામાં ઉમર ખાલિદની મુશ્કેલી વધી, પોલીસને મળી 10 દિવસની કસ્ટડી
દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે સુરક્ષાનો હવાલો આપીને ખાલિદને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કોર્ટમાં રજૂ કર્યો હતો.
Sep 14,2020, 20:00 PM IST
surat
સુરતમાં ફરી એક વખત કસ્ટોડિયલ ડેથ: પોલીસ સામે લાગ્યા ગંભીર આરોપ
પોલીસ કસ્ટડીમાં ફરી એક વખત યુવાનનું મોત નિપજતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યું છે. મારામારીના કેસમાં પાંડેસરા પોલીસ સ્ટેશનમાં લવાયેલા આરોપીનું કસ્ટડીમાં મોત થતા ઉચ્ચ અધિકારીઓ દોડતા થયા હતા. પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે મૃતક આરોપીને અસ્થામાની સમસ્યા છે.
Mar 11,2020, 12:27 PM IST
bookie Sanjeev Chawla
કોર્ટે સંજીવ ચાવલાને 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યો
દિલ્હીની એક કોર્ટે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિએની સંડોવળી વાળા મેચ ફિક્સિંગના મામલાના એક મુખ્ય આરોપી અને કથિત સટ્ટાબાજ સંજીવ ચાવલાને ગુરૂવારે 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
Feb 13,2020, 18:10 PM IST
News Room LIVE
News Room Live: જુઓ દિવસભરના તમામ મહત્વના સમાચાર
મોડાસાની પીડિતાના મોતનો મામલે ત્રણ આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ મંજુર કરાયા છે. આરોપીઓને 18 જાન્યુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલાયા છે. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. આરોપીઓ તપાસમાં સહકાર ન આપતા રિમાન્ડ મળ્યા હતા. હત્યા, રેપ, અપહરણનો ગુનો દાખલ કરાયો છે.
Jan 13,2020, 19:45 PM IST
Lord Hanuman
અહો વૈચિત્રમ! શાંતિ જાળવવા રાખવા માટે પોલીસે હનુમાનજીને કસ્ટડીમાં લીધા
બે પક્ષો વચ્ચે વિવાદ થયા બાદ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરીને હનુમાનજીને જ કસ્ટડીમાં લઇ લીધા છે
Oct 12,2019, 22:24 PM IST
police custody
પોલીસ કસ્ટડીમાં એક વ્યક્તિનું મોત, પરિવારજનોએ પોલીસ પર લગાવ્યો આરોપ
Oct 15,2018, 12:45 PM IST
Trending news
Patidar Samaj
એવું તો શું થયુ કે પાટીદાર સમાજને એકઠા થઈને મંથન કરવું પડ્યું, શું પાટીદારો ટાર્ગેટ
Business
10, 20, 30 કે 50 હજાર...તમારી આવક પર કેટલો ભરવો પડશે ટેક્સ? આ રીતે કરો સરળ ગણતરી
Diabetes
Diabetes ના દર્દીઓ માટે ખાસ છે આ ચા; દવા વિના એક ઝાટકે બ્લડ સુગર આવી જશે કાબુમાં!
negative thoughts
શું તમને કોઈ વાત માટે ખરાબ વિચાર વધુ આવે છે? આ ટીપ્સ અપનાવી અટકાવો નેગેટિવ વિચારોને
Nitish Reddy
Nitish Reddy માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ મેલબર્નમાં સદી! લાગી લાખો રૂપિયાની લોટરી
hair fall
Hair Fall: આ શાકની છાલથી અટકી જશે ખરતા વાળ, કચરામાં ફેંકવાનું બંધ કરી આ રીતે યુઝ કરો
gujarat
સાઉથ કોરિયામાં મોટી દુર્ઘટના; 181 યાત્રીકો લઈ જઈ રહેલ પ્લેન ક્રેશ, 47ના દર્દનાક મોત
lucky zodiac
Lucky Zodiac: મેષ સહિત 3 રાશિઓ પર હનુમાનજીના રહેશે આશીર્વાદ, 2025 માં ઈચ્છા થશે પુરી
america
ઘરમાં ચિમની હોય તો સાવધાન! થઈ શકે છે તમારી સાથે મોટો હાદસો; જાણીતી અભિનેત્રીનું મોત
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો