हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
37/ 1
(15)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પૂર્ણ
પૂર્ણ News
spiritual news
CHAITRA PURNIMA 2024: ચૈત્ર પૂર્ણિમા પર આ 5 વસ્તુઓનું દાન ચમકાવશે તમારું ભાગ્ય
CHAITRA PURNIMA 2024: હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દરેક મહિનાની પૂર્ણિમાની તિથિનું પોતાનું આગવું મહત્વ છે. ચૈત્ર મહિનાની પૂર્ણિમાના દિવસને ચૈત્ર પૂર્ણિમા કહેવામાં આવે છે, આ દિવસે હનુમાન જયંતિ પણ ઉજવવામાં આવે છે. આ પૂર્ણિમાના દિવસે સ્નાન કરવું અને દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે અને પવિત્ર નદીઓમાં ડૂબકી લગાવવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. આજે અમે તમને તે 5 વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું તમે ચૈત્ર પૂર્ણિમાના દિવસે દાન કરી શકો છો. ચાલો અમને જણાવો.
Apr 23,2024, 14:50 PM IST
mehsana
મહેસાણા ઊંઝા APMCની ચૂંટણીનું આખરે મતદાન પૂર્ણ
ઊંઝા APMCની ચૂંટણીનું આવતીકાલે સ્પષ્ટ થશે પરિણામ.. APMCની ચૂંટણીનું આખરે મતદાન પૂર્ણ થયું છે..સાંજના 5 વાગ્યે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થઈ અને ખેડૂત અને વેપારી વિભાગના તમામ ઉંમેદવારોના ભાવિ સીલ થયા...ઉમેદવારોની હાજરીમાં મતપેટીને સિલ મારવાની તજવીજ હાથ ધરાઈ
Jun 9,2019, 18:25 PM IST
ઊંઝા
ઊંઝા APMCમાં ખેડૂત વિભાગનું મતદાન પૂર્ણ
ઊંઝા APMCમાં ખેડૂત વિભાગનું મતદાન પૂર્ણ, કુલ 313માંથી 311 મતદારોએ કર્યુ મતદાન, તો વેપારી વિભાગમાં 1631માંથી 1315 મતદારોએ કર્યુ મતદાન, વેપારી વિભાગનું હજી ચાલી રહ્યુ છે મતદાન
Jun 9,2019, 16:35 PM IST
Rajkot
રાજકોટમાં 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન પૂર્ણ
રાજકોટમાં 4 દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું આંદોલન પૂર્ણ, પાક વીમાના પૈસા જુલાઈમાં આપવાની લેખિત બાહેધરી મળતાં ખેડૂતોએ કર્યા પારણાં, ભાજપના જિલ્લા પ્રમુખે ખેડૂતોને કરાવ્યા પારણાં
Jun 9,2019, 15:13 PM IST
Last
મોદીની શપથવિધિને લઈને અંતિમ ઘડીની તૈયારીઓ પૂર્ણ, જુઓ વીડિયો
લોકસભાની ચૂંટણીમાં મળેલા ભવ્ય વિજય પછી ફરી એકવાર દેશની કમાન સંભાળનારા નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદે શપથ લેવા જઈ રહ્યાં છે. આ ભવ્ય શપથ સમારોહના કારણે સમગ્ર દિલ્લીને રંગબેરંગી લાઈટથી શણગાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન પણ રંગીન લાઈટોના શણગારથી ઝળહળી ઉઠ્યું હતું.
May 30,2019, 18:45 PM IST
Last
જુઓ મોદીની શપથવિધિને લઈને અંતિમ ઘડીની તૈયારીઓ પૂર્ણ, જુઓ વીડિયો
જુઓ મોદીની શપથવિધિને લઈને અંતિમ ઘડીની તૈયારીઓ પૂર્ણ, જુઓ વીડિયો
May 30,2019, 18:00 PM IST
bjp
અંતિમ તબક્કાના પ્રચાર પૂર્ણ થાય તે પહેલા ભાજપની પ્રેસ કોન્ફરન્સ, જુઓ શું કહ્યું
લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર શાંત થાય એ પહેલાં પીએમ મોદી અને અમિત શાહે યોજી પ્રેસ કોન્ફરન્સ, ચૂંટણીમાં પૂર્ણ બહુમત સાથે ફરી ભાજપની સરકાર બનશે તેવો બન્નેએ કર્યો દાવો
May 17,2019, 17:45 PM IST
NEET
દેશભરમાં નીટની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
નીટની પરિક્ષા પૂર્ણ થઈ છે, દેશભરમાંથી આશરે 13 લાખ વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી છે, ધોરણ 12 સાયન્સ પછીના મેડીકલ કોર્સની બેઠકો પર પ્રવેશ માટે લેવાતી પરીક્ષામાં રાજ્યના કુલ 80,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે
May 5,2019, 18:05 PM IST
બનાસકાંઠા
બનાસકાંઠામાં ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ
આવતીકાલે ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે બનાસકાંઠામાં ચૂંટણીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે, પાલનપુરની સરકારી એન્જિનિયરિંગ કોલેજથી EVM અને VVPATની વહેંચણી કરવામાં આવી
Apr 22,2019, 17:05 PM IST
mayavati
પ્રતિબંધ પૂર્ણ થતાં જ EC પર વરસી માયાવતી, જુઓ શું કહ્યું
પ્રતિબંધ પૂર્ણ થતાં જ EC પર વરસી માયાવતી TWEET કરી EC પર ઉઠાવ્યાં સવાલ કહ્યું જો આવો જ ભેદભાવ રહ્યો તો નિષ્પક્ષ ચૂંટણી અસંભવ,યોગી આદિત્યનાથની મંદિરોની મુલાકાત પર ઉઠાવ્યાં સવાલ
Apr 18,2019, 14:48 PM IST
loksabha election 2019
લોકસભાની ચૂંટણી 2019ના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ, જાણો વિગત
લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન પૂર્ણ, 18 રાજ્ય અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં શાંતિપૂર્વક રીતે યોજાયું મતદાન, 23મેએ ઝી 24 કલાક બતાવશે સૌથી ઝડપી પરિણામ
Apr 11,2019, 19:20 PM IST
gandhinagar
પાક વીમા માટે લડત, કોંગ્રેસે બદલ્યો પ્લાન? જુઓ વીડિયો
પાક વીમા મામલે લડત આપી રહેલા કોંગ્રેસના ધારાસભ્યોએ છેવટે પોતાનો પ્લાન બદલ્યો છે. ધરણાં પર ઉતરેલા કોંગ્રેસ ધારાસભ્યોએ પોતાના ધરણાં સમાપ્ત કર્યા છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા રાજ્યપાલનો સમય માગી કરશે રજૂઆત, સંતોષ નહીં થાય તો પ્રજામત ઉભો કરવા પ્રયાસ કરાશે.
Apr 9,2019, 16:44 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી