हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
MAW
KEN
219/ 7
(20)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ધોલેરા
ધોલેરા News
gujarat
ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવા ગુજરાત અગ્રેસર, આ બે સ્થળે બનશે પ્લાન્ટ
ભારતનું સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનવા તરફ ગુજરાત અગ્રેસર. ગુજરાતમાં બે સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવાની કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો હતો. ધોલેરામાં સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન યુનિટ, તેમજ સાણંદમાં સેમિકન્ડક્ટર ATMP યુનિટની સ્થાપનાની મંજૂરી- આગામી 100 દિવસમાં પ્લાન્ટનું કન્સ્ટ્રક્શન વર્ક શરૂ થશે. સાણંદમાં સી.જી. પાવર, રેનેસાસ ઇલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન, જાપાન અને સ્ટાર્સ માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ થાઈલેન્ડના સંયુક્ત ઉપક્રમે રૂ. ૭૬૦૦ કરોડના રોકાણથી પ્લાન્ટ શરૂ થશે
Feb 29,2024, 19:48 PM IST
gujarat news
ગુજરાતની આ જગ્યા બન્યું ભારતનું પ્રીમિયર પ્લેટિનમ-રેટેડ ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ:૨૦૨૪ ધોલેરા ઈન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી માટે અમદાવાદ સુધીનો અત્યાધુનિક 4-લેન એક્સપ્રેસવે નું કામ 2024 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક. ધોલેરા SIRના સુગ્રથિત વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ સતત પ્રયત્નશીલ છે.
Dec 19,2023, 10:02 AM IST
Dholera
ધોલેરામાં કેવી રીતે બદલાશે વિકાસ, જુઓ સ્થાનિક આગેવાનો સાથેની ખાસ વાતચીત
ધોલેરા સરના વિકાસની રુપરેખા સાથે સ્થાનિક આગેવાનોને વિકાસની આશા છે. સ્થાનિક યુવાનોને રોજગારની પણ આશા વધી છે. ધોલેરા સરમાં વિકાસ થવાથી સમગ્ર પંથકમાં નવા ઉદ્યોગો આવશે અને સાથે જ ખેડૂતોની ખાલી પડેલી જમીનના પણ ભાવ આવશે તેવો વિશ્વાસ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે. ધોલેરાના સ્થાનિક આગેવાનો સાથે Zee 24 કલાકે ખાસ વાતચીત કરી.
Aug 17,2019, 13:46 PM IST
ધોલેરા
ધોલેરામાં ડેવલપમેન્ટ માટે ખાસ પ્લાન
ધોલેરામાં ડેવલપમેન્ટ માટે ખાસ પ્લાન
Aug 17,2019, 12:57 PM IST
MLA Rajesh Gohil
કોણે કરી ધોલેરાને પૂરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવાની માંગ, જુઓ વીડિયો
ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને ધોલેરા વિસ્તારને પુરગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. સાથે પુર પિડિતોને સહાય આપવા પત્રમાં રજૂઆત કરી છે. ધારાસભ્યએ પત્રમાં ધોલેરા પંથકમાં વરસાદી પાણી ભરાવાની સ્થિતિ અંગે રજૂઆત કરી છે સાથે પાણી ભરાયાની સ્થિતિમાં હજી સુધી તંત્ર તરફથી કોઈ સહાય નહીં મળી હોવાની પણ રજૂઆત કરી છે.
Aug 14,2019, 17:50 PM IST
ધોલેરા
10 લાખ કરોડનું ધોલેરા સ્માર્ટ સિટી બનાવતી કંપની પાણીમાં, 22 ગામો ડૂબ્યા
ભારે વરસાદથી ધોલેરા સર અને સ્માર્ટ સિટી પાણીમાં ડૂબી ગયું છે. 4 હજાર લોકોની વસતી ધરાવતાં ધોલેરા ગામમાં 2થી 4 ફૂટ પાણી ભરાયા છે. લોકોના ઘરમાં પાણી ઘુસી ગયું છે. ગામ લોકોએ શાળા અને સરકારી મકાનોમાં આશ્રય લેવો પડ્યો છે. કેટલાંક કુટુંબોને આશ્રય માટેની જગ્યા ન હોવાથી ધોલેરા માટે બનેલા નવા માર્ગો ઉપર જ રહેવું પડ્યું છે.
Aug 13,2019, 23:53 PM IST
Dholera
ધોલેરા: ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા ગ્રામજનોની હાલત કફોડી
અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદથી ગ્રામ્ય વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે. ધોલેરા પંથકમાં હજુ વરસાદી પાણી ભરાયેલા છે. 48 કલાક બાદ પણ ધોલેરા સહિતના વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાતા નાગરિકોની કફોડી હાલત બની છે.
Aug 12,2019, 13:09 PM IST
ગુજરાત
ધોલેરાને બનાવાશે ડિફેન્સ કંપનીઓનું હબ, જુઓ વિગત
ધોલેરાને બનાવાશે ડિફેન્સ કંપનીઓનું હબ. સરકાર વિસ્તારના વિકાસ માટે જબરદસ્ત પ્લાનિંગ કરી રહી છે.
Jul 12,2019, 12:41 PM IST
ગુજરાત
ધોલેરાને બનાવાશે ડિફેન્સ કંપનીઓનું હબ, જોરદાર પ્લાનિંગ જાણવા કરો ક્લિક
ધોલેરાને બનાવાશે ડિફેન્સ કંપનીઓનું હબ. સરકાર વિસ્તારના વિકાસ માટે જબરદસ્ત પ્લાનિંગ કરી રહી છે.
Jul 12,2019, 11:15 AM IST
અમદાવાદ
એવિયેશન ઇન્ડસ્ટ્રીમાં કૌશલ્ય વિકાસ માટે સેન્ટર્સ ઑફ એક્સિલેન્સ વિકસાવશે
ગુજરાત સ્ટેટ એવિયેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ, ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ અને એરપોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાની સાથે ભેગા મળીને કન્ફેડરેશન ઑફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઇઆઈ)એ આજે ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદ ખાતે એવિયેશન સેક્ટરમાં વ્યાપારની તકો વિષય પરની કૉન્ફરન્સ ગુજરાત એવિયેશન કૉન્ક્લેવની બીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું. આ એક દિવસની ધમાકેદાર કૉન્ક્લેવમાં એવિયેશન ઇન્ડસ્ટ્રીના કેટલાક ખ્યાતનામ લોકો અને નીતિના ઘડવૈયાઓ એક જ મંચ પર એકઠાં થયાં હતા.
Jul 15,2019, 8:50 AM IST
Dholera
મોટી જાહેરાત : દેશની ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં બનશે
અમદાવાદમાં ગુજરાત એરોસ્પેસ કોન્ક્લેવ યોજાઈ હતી. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કોન્ક્લેવમાં ધોલેરા સ્માર્ટ સિટી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે. જે મુજબ, ધોલેરામાં ગુજરાતનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ધોલેરા પહોંચવા માટે મેટ્રોની સેવા પણ મળશે. તથા દેશી ત્રીજી ફાયરિંગ રેન્જ ધોલેરામાં શરૂ થશે. આમ, આ ત્રણ મોટી જાહેરાતોથી ધોલેરાના વિકાસને ચાર ચાંદ લાગશે.
Jul 11,2019, 15:12 PM IST
accident
ધોલેરા-ભાવનગર હાઈવે પર બે કાર સામસામે ટકરાઈ, 4ના મોત
ધોલેરા પાસે આજે સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારમાં સવાર ચાર લોકોના કરુણ મોત નિપજ્યા હતા.
May 26,2019, 10:34 AM IST
વાયબ્રન્ટ ગુજરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ધોલેરામાં કરશે સ્ટીલ પ્લાન્ટનું ભૂમિ પૂજન
Modi to Lay Foundation Dholera Steel Plant
Jan 21,2019, 22:05 PM IST
વાયબ્રન્ટ ગુજરાત
ગુજરાતના ગ્રોથનું એન્જિન બનશે ધોલેરા, ચીનની કંપની નાખી રહી છે આ પ્લાન્ટ
વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં ચીનની જાયન્ટ સ્ટીલ ઉત્પાદક કંપની Tsingshan Industries Ltd એ ગુજરાતના ઇસ્કોન ગ્રુપની સાથે મળીને ધોલેરામાં સ્ટીલ પ્લાન્ટ નાખવાની કરાર કર્યો છે.
Jan 21,2019, 23:56 PM IST
Trending news
video viral
નીતા અને મુકેશ અંબાણીના જીગરના ટુકડાનું મામેરું! Viral થઈ ગયો અંદરનો Video
Veer Narmad South Gujarat University
ગુજરાતની એક યુનિવર્સિટીનું શરમજનક પરિણામ! 141 વિદ્યાર્થીઓમાં માત્ર એક પાસ
gujarat
લગ્નેત્તર સંબંધોએ હસતા રમતા એક પરિવારનો માળો વિખેર્યો! ભરૂચની આ ઘટના વાંચી હૃદય કંપી
Union budget 2024
Income Taxની માથાકૂટમાંથી પગારદારોને મળશે મોટી છૂટ! જે કીધું હતું એ જરૂર કરશે મોદી
Rahu-Shani Yuti
Rahu-Shani Yuti: શનિ અને રાહુ બનાવશે અદ્ભુત યોગ, આ રાશિઓને મળશે સફળતા અને આકસ્મિક ધન
Show Owners
OMG! આ દેશમાં પગાર વધારનારા વેપારીઓ સાથે આ તે કેવું? જેલમાં ધકેલાઈ રહ્યા છે
breaking news
ગમે ત્યારે ભોંય ભેગી થઈ શકે છે આ સરકારી હોસ્પિટલ! જીવના જોખમે દર્દીઓ કરાવે છે સારવાર
job seekers
નોકરીઓ આપવામાં મોટા શહેરો કરતા નાના શહેરો આગળ નીકળ્યા, ગુજરાતના 3 શહેરો ટોચમાં
Chemotherapy
Chemotherapy: કેન્સરની સારવારમાં શા માટે ખરી જાય વાળ? કેટલા સમય પછી ઉગે નવા વાળ ?
gujarat government
ગુજરાતમાં સરકારી કર્મચારીઓને ઘી-કેળા! મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો, એરિયર્સ પણ...