हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
તરુણ ગજ્જર
તરુણ ગજ્જર News
લોકસભા ચૂંટણી 2019
હાર્દિકને તમાચો મારનાર તરુણે મીડિયા સામે કહ્યું, ‘ હાર્દિક ગુજરાતનો હિટલર
હાર્દિક પટેલને લાફો મારવાની ઘટના આજે સમગ્ર ગુજરાતમાં ટોકિંગ પોઈન્ટ બન્યો છે. તરુણ મિસ્ત્રી નામના યુવકે હાર્દિક પટેલને થપ્પડ માર્યો હતો. જેના બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેને ઢોર માર માર્યો હતો. હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ તરુણ મિસ્ત્રીએ હોસ્પિટલના બિછાનેથી કહ્યું કે, આ મારો પર્સનલ વિરોધ છે, મને કોઈ દ્વારા કહેવામાં આવ્યું નથી, હું તેનો વિરોધ કરતો રહીશ.
Apr 19,2019, 14:43 PM IST
લોકસભા ચૂંટણી 2019
‘14 લોકોને ભરખી ગયો’ કહીને હાર્દિકને લાફો મારનાર યુવક કોણ છે, જાણો
સુરેન્દ્રનગરના વઢવાણમાં કોંગ્રસના સ્ટાર પ્રચારક નેતા હાર્દિક પટેલને તમાચો પડ્યો. એક યુવક સ્ટેજ પર ધસી આવ્યો હતો, અને હાર્દિકને લાફો ઝીક્યો હતો. આ ઘટના બાદ હાર્દિક પટેલ અને કોંગ્રસના નેતાઓએ સીધો જ આરોપ ભાજપ પર મૂક્યો છે કે, ભાજપા ઈશારે આ યુવકે આ હુમલો કર્યો છે. ત્યારે કોણ છે આ યુવક તરુણ ગજ્જર, જેણે હાર્દિક પટેલને લાફો માર્યો તે જાણીએ...
Apr 19,2019, 13:12 PM IST
Trending news
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર
Recruitment 2024
5મું પાસ 40 વર્ષના ઉમેદવારો કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી, આ દિવસે કરી શકાશે એપ્લાય
gujarat weather forecast
તિથલ દરિયો બન્યો એકાએક તોફાની; સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા
GTL Infrastructure Limited Share
₹4 ના શેર પર તૂટી પડ્યા ઈન્વેસ્ટરો, 17 દિવસથી સતત લાગી રહી છે અપર સર્કિટ
Budget
શપથ લેતા કહ્યું હતું કોઈ કસર નહીં છોડું, આયુષ્યમાનમાં મળી શકે છે 10 લાખનું વીમા કવચ!
Business News
સોમવારે બજાર ખુલતાની સાથે જ રોકેટ બની જશે આ પેન-પેન્સિલના સ્ટોક! કરાવશે તગડી કમાણી
india vs zimbabwe
IND vs ZIM: 6,6,6... પોતાની બીજી મેચમાં અભિષેક શર્માએ હેટ્રિક સિક્સ સાથે ફટકારી સદી