हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડી ગેંગ
ડી ગેંગ News
Notorious Ravi Pujari
200 થી વધારે કેસ નોંધાયેલા છે તેવા કુખ્યાત રવિ પુજારીને ક્રાઇમબ્રાંચે ઉઠાવ્યો
અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા વધારે એક સિમાચિન્હ રૂપ કામગીરી કરવામાં આવી છે. ગુજરાત સહિત સમગ્ર દેશનાં ટોચના ઉદ્યોગપતિઓ પાસેથી ખંડણી ઉઘરાવવી, માનવતસ્કરી, ડ્રગ્સ તસ્કરી જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા અને સમગ્ર ભારતમાં જેની વિરુદ્ધ કેસો નોંધાયેલા છે તેવો ડોન રવિ પુજારીને અમદાવાદ ક્રાઇમબ્રાંચ દ્વારા ટ્રાન્સફર વોરન્ટ દ્વારા બેંગ્લોરથી અમદાવાદ લાવવામાં આવ્યો છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચની ટીમે ગેંગસ્ટરના ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવ્યા હતા. જેના આધારે બેંગ્લોરથી અમદાવાદ લાવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી. જેના પગલે ટીમ રવિ પુજારીને બેંગ્લોરથી લઇને રવાના થઇ હતી.
Jul 19,2021, 17:48 PM IST
guy from Ahmedabad
આ GUJARATI ગેંગ Dને પણ પડી રહ્યો છે ભારે, દુબઇમાં બેઠા બેઠા પાકિસ્તાનથી મોકલે છે એવી
ATS ગુજરાત અને ભારતીય કોસ્ટ ગાર્ડ સંયુક્ત ઓપરેશન કરીને પાકિસ્તાન બોટ અને 30 કિલો હેરોઇન સહિત 8 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરી હતી. આ મામલે તપાસમાં અન્ય ખુલાસા થયા છે અને ગુજરાતથી લઈ પંજાબ સુધીનું કનેકશન સામે આવ્યું છે. ગુજરાત ATS દ્વારા આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી અને તપાસમાં સામે આવ્યું છે કે, વધુ 6 આરોપીઓ દ્રગ કેસમાં સામેલ હતા.
Apr 18,2021, 18:21 PM IST
Ahmedabad
અમદાવાદ: છોટા રાજન સાથે સંડોવેયાલા D-Gangના બે સાગરીતોની કરી ધરપકડ
ગુજરાત એટીએસએ દાઉદ અને છોટા રાજન સાથે સંડોવેયાલા ડી ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી. આરોપી વલસાડમા થયેલી સાત કરોડની લૂંટના મુખ્ય સુત્રધાર છે. 1993મા મુંબઈમા બીજેપીના ધારાસભ્યની હત્યા કરી હતી. એટીએસએ બન્નેની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.
May 29,2020, 18:46 PM IST
Trending news
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ