हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
21/ 0
(4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડબલ્યુએચઓ
ડબલ્યુએચઓ News
MonkeyPox Alert
ખતરનાક બની રહ્યો છે આ રોગ! દિલ્લીમાં એલર્ટ, શું ગુજરાત માટે બની શકે છે ઘાતક?
MonkeyPox Alert: દિનપ્રતિદિન વધુને વધુ ઘાતક બની રહ્યો છએ આ ખતરનાક રોગ. એલર્ટ વચ્ચે દિલ્હીની 3 નોડલ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ. શું ગુજરાતીઓને પણ છે આનાથી મોટો ખતરો...જાણો...
Aug 20,2024, 22:56 PM IST
World news
આ છે દુનિયાના 5 સૌથી ખતરનાક જાનવર! જેમાંથી એક વિશે જાણીને તો ચોંકી જશો
World Most Dangerous Animals: વિશ્વ ખતરનાક પ્રાણીઓથી ભરેલું છે. ઘણા પ્રાણીઓ અત્યંત ઝેરી હોય છે અને કેટલાક જીવલેણ રોગોનું કારણ બને છે. વિશ્વના 5 સૌથી ખતરનાક પ્રાણીઓ વિશે વધુ જાણો...
Jun 24,2024, 16:01 PM IST
Coronavirus
કોરોના વાયરસ અંગે WHO નો યુટર્ન, ચીનનો કપટી ચહેરો વિશ્વ સમક્ષ ઉઘાડો પડ્યોં
કોરોના વાયરસ (Coronavirus) મુદ્દે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોની ટિકા સહી રહેલ વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO) હવે નવી પરેશાનીમાં ઘેરાતું જોવા મળી રહ્યું છે. WHO તરફથી પહેલા કહેવાયું હતું કે, ચીને તેને ગત્ત વર્ષે ડિસેમ્બરમાં જ કોરોના અંગે માહિત આપવામાં આવી હતી. જો કે હવે તેણે યુ ટર્ન લીધો છે.
Jul 4,2020, 16:00 PM IST
Hydroxychloroquine
કોરોના: WHOએ HCQની ટ્રાયલ પર રોક લગાવી તેમાં ચીનનો હાથ?, આ દેશે કહ્યું-અમે તો વાપરીશ
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) ની કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ પર સુરક્ષા કારણોસર અસ્થાયી રીતે રોક લગાવવાનો નિર્ણય લીધો છે. એક રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે આ દવાથી કોરોનાના દર્દીઓને ફાયદો થવાની જગ્યાએ નુકસાન વધુ છે. WHOના આ નિર્ણય પર સોશિયલ મીડિયામાં જ લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે. તેને ચીન સાથે જોડી રહ્યાં છે. ખાસ વાત એ છેકે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનની તરફેણનો ગંભીર આરોપ પણ લગાવી ચૂક્યા છે. આ બધા વચ્ચે બ્રાઝિલે WHOએ રોક લગાવી છતાં આ દવાનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું છે કે WHOએ રોક લગાવી છતાં તેઓ આ દવા પર પ્રતિબંધ નહીં મૂકે.
May 26,2020, 11:08 AM IST
WHO
કિટનાશકના છંટકાવથી નથી મરતો કોરોના વાયરસ, WHO નો ચોંકાવનારો ખુલાસો
કોરોના વાયરસ (Coronavirus) ના સંક્રમણને અટકાવવા માટે જેટલી માસ્ક લગાવવા અને સોશિયલ ડિસ્ટન્સિંગ મુંદ્દે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે તેટલો જ પ્રયાસ તંત્ર દ્વારા વિવિધ વિસ્તારોમાં સાફ સફાઇ અને રાખવા માટે કરવામાં આવી રહ્યો છે. કોરોા સંક્રમણને અટકાવવા માટે રસ્તાઓ પર અને ગલીઓને સેનેટાઇઝ કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં કોરોનાનાં દર્દી મળી આવે છે તે વિસ્તારમાં સંપુર્ણ રીતે સેનેટાઇઝ કરવામાં આવે છે. અમને લાગે છે કે, કોરોનાને કાબુમાં લેવા માટેની આ યોગ્ય પદ્ધતી છે.
May 18,2020, 17:09 PM IST
corona virus
કોરોના વિરુદ્ધ ભારતના અભિયાનનાં સમગ્ર વિશ્વમાં થઇ રહ્યા છે વખાણ, WHO એ પણ કહ્યું વાહ
કોરોના વાયરસે (Corona Virus) સમગ્ર વિશ્વમાં આતંક મચાવી રાખ્યો છે. આ વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હજારો લોકોના મોત થઇ ચુક્યા છે. દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. આ તરફ કોરોના વિરુદ્ધ ભારત દ્વારા ઉઠાવાઇ રહેલા પગલાઓની સમગ્ર વિશ્વમાં સરાહના થઇ રહી છે. WHO એટલે કે વિશ્વ સ્વાસ્થય સંગઠને ભારતના ખુબ જ વખાણ કરી રહ્યા છે. WHOએ કહ્યું કે, કોરોના વિરુદ્ધ ભારતે કારગર પગલા ઉઠાવ્યા છે. બસ, ટ્રેન અને મેટ્રોને બંધ કરવાનો એક સારો નિર્ણય છે.
Mar 23,2020, 23:25 PM IST
મેલેરિયા રસી
વિશ્વમાં સૌ પ્રથમ વખત મેલેરિયાની રસી કરાઈ લોન્ચ
પાઈલોટ પ્રોગ્રામ અંતર્ગત RTS, S નામની આ રસી માલાવીમાં 2 વર્ષ સુધીના બાળકોને આપવામાં આવશે
Apr 24,2019, 18:49 PM IST
Trending news
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું
Aamir Khan
હીરોઈનોના હાથ પર થૂંકતો હતો આમિર ખાન? આવું કરવા પાછળ લોજિક પણ એવું આપ્યું..
weather update
બંગાળની ખાડીમાં બની રહ્યું છે ભયંકર ચક્રવાત : 75 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન