हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઠગ ટોળકી
ઠગ ટોળકી News
you don't read
પોતાનો પેટ્રોલ પંપ શરૂ કરતા પહેલા આ અહેવાલ ખાસ વાંચજો નહી તો પસ્તાશો
ખેડાના કઠલાલ તાલુકાના અપ્રુજી ગામે પેટ્રોલ પંપ આપવાની લાલચ આપી અમદાવાદના ઈસમો સાથે 73 લાખની છેતરપિંડી કરનાર આરોપીની કઠલાલ પોલીસે ધરપકડ કરી છે. અમદાવાદના વસ્ત્રાલમાં રહેતા કમલેશભાઈ જયસ્વાલ અને હસમુખભાઈ પટેલ નામના બે વ્યક્તિઓ નવો ધંધો શરૂ કરવાનું ઈચ્છા હોય તેઓએ ખેડાના કઠલાલ તાલુકાના ગામે આવેલ રાયકા પેટ્રોલ પમ્પ ના માલિક સાથે પેટ્રોલ પંપ ખરીદવા બાબતે વાતચીત કરી હતી. શરૂઆતમાં કમલેશભાઈ અને હસમુખભાઈ સાથે જુદા જુદા 73 લાખના સોદા થયા બાદ આ ચીટર ગેંગ એ તેમની પાસેથી યુક્તિ પ્રયુક્તિથી રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ જ્યારે વાત આવી દસ્તાવેજ કરવાની ત્યારે અશોકભાઈ નાગજીભાઈ રબારી, રમેશભાઈ શંકરભાઈ રબારી અને હુસૈન મહંમદ સલીમ ભાઈ ચૌહાણ એ આ ફરિયાદીને મામલતદાર કચેરીએ બોલાવી તેમને ધાકધમકી આપી ત્યાંથી કાઢી મુક્યા હતા.
Oct 3,2020, 20:35 PM IST
warning
સસ્તી ઓનલાઇન ખરીદી કરતા લોકો માટે ચેતવણી: 18 લાખ રૂપિયાનું ફુલેકુ ફરી ગયું
સસ્તા ભાવે મોબાઇલ, લેપટોપ અને LED ટીવી જેવા ઇલેક્ટ્રોનિક સાધનો સસ્તા ભાવે આપવાની લલચામણી ઓફર ટેલિગ્રામ નામના સોશિયલ મીડિયા એપ પર મુકીને લોકોને છેતરતી ટોળકીનો પર્દાફાશ થયો છે. સોલા પોલીસ દ્વારા ત્રણેયને ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી ઓનલાઇન પૈસા QR કોડ સ્કેન કરી પોતાના ખાતામાં જમા કરાવતા હતા. ત્યાર બાદ ત્રણ દિવસે વસ્તુ આવી જશે તેમ કહીને ફોન નંબર બ્લોક કરી દેતા હતા. 1100 લોકો સાથે 18 લાખની છેતરપીંડી કરી હોવાનું બહાર આવ્યું છે. સોલા પોલીસે આરોપીઓની વધારે પુછપરછ ચાલુ કરી છે.
Aug 10,2020, 13:10 PM IST
gang of thugs
ગ્રાહક સુરક્ષાના નામે તોડ કરતી ગેંગના 6 આરોપીની પોલીસે ધરપકડ કરી
ગ્રાહક સુરક્ષાના નામે હોટલ વેપારી પાસેથી તોડ કરતા 6 આરોપીની પોલીસે ધરપકડ કરી છે. 3 મહિલા સહિત 6 આરોપી વડોદરાથી અમદાવાદ આવી હોટલ માલિકો પાસે લાયસન્સ ચેક કરવાના બહાને. રૂપિયા પડાવતા અને ગ્રાહક સુરક્ષાના સભ્ય બન્યા બાદ કોર્પોરેશન કે પોલીસ કોઈ કાર્યવાહી નહી કરે તેવી બાંહેધરી આપી હતી. જોકે વેપારીને શંકા જતા તમામ આરોપીને સ્થાનિક લોકોની મદદથી ઝડપી પોલીસ હવાલે કરવામા આવ્યા છે. જે અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Jul 12,2020, 17:54 PM IST
name
સસ્તા સોનાના નામે ઠગાઇ કરનારી ટોળકી ઝબ્બે, મોડસ ઓપરેન્ડી જાણીને ચોંકી ઉઠશો
સસ્તામાં સોનુ આપવાની લાલચે 17 લાખનું ચીટીંગ કરનારી નવાબ આણિ મંડળીની ધરપકડ 3 આરોપીને પોલીસે ઝડપી લીધા. રાજસ્થાનના યુવકને સસ્તામાં સોનુ આપવાની લાલચ આપી ભુજ બોલાવી 17 લાખ રૂપિયા મેળવીને છેતરપિંડી આચરનારાં ભુજના નવાબ હારૂન ત્રાયા સહિતની ત્રિપુટીની પોલીસે ધરપકડ કરી લીધી છે. ચીટીંગના આ કેસને ગંભીરતાથી લઈ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટૂકડી બનાવી હતી. પીઆઈ હેડ કોન્સ્ટેબલને મળેલી સંયુક્ત બાતમીના આધારે ભુજના નાગોર ફાટક પાસેથી તેમને દબોચી લેવાયાં હતા.
Mar 9,2020, 23:06 PM IST
Trending news
new year
નવા વર્ષના જશ્નમાં ડૂબી દુનિયા, ગુજરાતે પણ કર્યું 2025નું સ્વાગત, રાજ્યભરમાં ઉજવણી
MS Dhoni
'કોણ શું કરી રહ્યું છે તેની મને પરવા નથી..' ધોનીએ સોશિયલ મીડિયા અંગે કર્યો ખુલાસો
Weekly Horoscope
નવા વર્ષના પહેલા સપ્તાહમાં બની રહ્યો છે ધન યોગ, આ 4 રાશિઓનું ચમકશે નસીબ!
Fire in company in Hazira
સુરતના હજીરાની એક કંપનીમાં આગ, દાઝી જવાને કારણે 4 કર્મચારીઓના મોત, પાંચથી વધુને ઈજા
world population 2025
નવા વર્ષ પર 809 કરોડથી વધુ હશે વિશ્વની વસ્તી, 2025મા દર સેકન્ડે 4.2 બાળકોનો જન્મ થશે
Business News
આ મુખ્યમંત્રીની કંપનીએ ઈન્વેસ્ટરોને બનાવી દીધા માલામાલ, કર્યો રૂપિયાનો વરસાદ
New Year 2025
Numerology: સેનાપતિ ગ્રહ મંગળનું વર્ષ 2025 મોટી ઉથલ પાથલો વાળું તોફાની બની રહેશે
Rohit Sharma
'Thank You...' રોહિતની ઈમોશનલ પોસ્ટથી ડર્યા ફેન્સ, શું આ નિવૃત્તિનો સંકેત છે?
diamond industry
સુરતની 'સૂરત' હીરા ઉદ્યોગમાં મંદી, વધુ એક રત્નકલાકારે કર્યો આપઘાત
Anurag Kashyap
'અહીં ફિલ્મ બનાવવાની મજા પૂરી થઈ ગઈ...' અનુરાગ કશ્યપે બોલીવુડ છોડવાનો કર્યો નિર્ણય