हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જેએનયુ દિલ્હી
જેએનયુ દિલ્હી News
ફ્રી કાશ્મીર
મુંબઈમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન, જોવા મળ્યું 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર
ગેટવે ઓફ ઈન્ડિયા પર એક મહિલા પ્રદર્શનકારીનો વીડિઓ સામે આવ્યો છે. આ વીડિઓમાં મહિલાના હાથમાં ફ્રી કાશ્મીરનું પોસ્ટર દેખાઈ રહ્યું છે.
Jan 6,2020, 22:23 PM IST
ABVP
JNU હિંસા: વાયરલ થઈ રહેલી યુવતીને ZEE ન્યૂઝે શોધી, સામે આવ્યું સત્ય
ZEE ન્યૂઝે તે યુવતીને શોધી કાઢી છે. વાતચીત દરમિયાન યુવતીએ સમગ્ર ઘટનાક્રમ જણાવ્યો છે. માસ્કમાં વાયરલ થઈ રહેલી યુવતીનું નામ શામ્ભવી છે. તેનું કહેવું છે કે જે સમયે જેએનયૂમાં હિંસા થઈ ત્યારે ત્યાં તે હાજર નહતી.
Jan 6,2020, 21:54 PM IST
જાધવપુર યુનિવર્સિટી
કોલકત્તામાં JNU હિંસાની અસર, ભાજપ-લેફ્ટ સમર્થકો વચ્ચે ટકરાવ
દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં થયેલા હુમલાને લઈને વિવાદ દેશના અલગ-અલગ ભાગમાં વધી રહ્યો છે. કોલકત્તામાં લેફ્ટ અને ભાજપના સમર્થકો આમને-સામને આવી ગયા હતા.
Jan 6,2020, 20:23 PM IST
Aishe Ghosh
જેએનયૂ હિંસાઃ આઇશી ઘોષનું નિવેદન- પ્લાનિંગથી કરવામાં આવ્યો હુમલો
જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયૂ) વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઇશી ઘોષે હિંસા માટે આરએસએસને જવાબદાર ઠેરવ્યું છે. તેણે સોમવારે કહ્યું કે છેલ્લા 4-5 દિવસથી આરએસએસ સાથે જોડાયેલા પ્રોફેસરો અમારા આંદોલનને તોડવા માટે હિંસા ભડકાવી રહ્યાં હતા. આ એક સુયોજીત હુમલો હતો.
Jan 6,2020, 19:30 PM IST
JNU Violence
JNU હિંસાઃ દિલ્હી પોલીસની FIRમાં શું છે, વાંચો મુખ્ય વાતો
આ મામલે વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે જેએનયુના વિદ્યાર્થીઓ છેલ્લા થોડા દિવસથી હોસ્ટેલ ફી વધારા વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યાં હતા. હાઈકોર્ટના નિર્દેશ અનુસાર લહીલટી હ્લોકના 100 મીટરની અંદર કોઈપણ વિરોધની મંજૂરી નથી.
Jan 6,2020, 19:07 PM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો