हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જુગારી
જુગારી News
gujarat police
રાજસ્થાન રમી રમવા ગયેલા ગુજરાતી શકુનીઓને રાજસ્થાન પોલીસે ઝડપી લીધા
જિલ્લાના કુંભલગઢની એક હોટલમાં જુગાર રમતા 39 લોકોની ધરપકડ કરીને પોલીસે રૂપિયા 33 લાખ 85 હજારની કિંમતના ટોકન અને 80 હજારની રોકડ જપ્ત કરી. જુગારીઓ પાસેથી લાખોની કિંમતની સ્લિપ અને કાર્ડ મળી આવ્યા છે. એસપી સુધીર ચૌધરીએ જણાવ્યું કે બાતમીદારની માહિતી પર કુંભલગઢ ડીએસપી નરપત સિંહના નેતૃત્વમાં, કેલવાડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ શૈતાનસિંહ નાથાવત, કેલવાડા પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ ટીના સોલંકી અને જિલ્લા સ્પેશિયલ ટીમ ઇન્ચાર્જ મુન્શી મોહમ્મદ સાથે બે ડઝન જવાનોએ કેલવાડા પોલીસ સ્ટેશન વિસ્તારના શાહપુરા કુંભલગઢ વિલાસ પર દરોડો પાડ્યા.
Aug 5,2021, 23:01 PM IST
surat
સુરત: ટ્યુશન સંચાલકે ક્લાસમાં જ જુગારખાનું ચાલુ કર્યું, જુગારીઓ બન્યા વિદ્યાર્થી
શહેરના કતારગામ સોનાણી ટ્યૂશન ક્લાસ ચલાવતા એક શિક્ષકે ટ્યૂશન ક્લાસિસ બંધ રહેતા જુગારખાનુ ચાલુ કર્યું હતું. કતારગામ પોલીસે દરોડા પાડીને ટ્યૂશન સંચાલક સહિત 7 જુગારીની ધરપકડ કરી 7 ફોન અને રોકડ મળીને 64,500 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોરોનાને કારણે ગાઇડલાઇન અનુસાર ટ્યૂશન ક્લાસમાં વિદ્યાર્થીઓને બોલાવી શકાતા નથી. ત્યારે સંચાલકે જુગારીઓને બોલાવી આવક ચાલુ કરી હતી.
Oct 23,2020, 22:30 PM IST
Ahmedabad
અમદાવાદ: વેજલપુર પોલીસ સ્ટેશનમાં જુગારીનું કસ્ટોડિયલ ડેથ, પરિવારનો હોબાળો
શહેરના વેજલપુર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીયલ મોતનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ. શહેરના 3 પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સ્ટાફ વેજલપુરમાં દોડી આવ્યા હતા. જોકે પોલીસ અધિકારીનું કેહવું છે કે, મરનારને અતિગંભીર બીમારી હતી. જેના કારણે કુદરતી મોત થયું છે. વેજલપુર પોલીસ સ્ટેશનમાં રડી રહેલ આ પરિવારજનોએ પોતાના ઘરના મોભીને ગુમાવી દીધા છે. પરિવાર પોલીસ ઉપર આરોપ પણ મૂકી રહ્યાં છે. પરિવારજનોનું કેહવું છે કે, તેમના પિતાને બીમારી હતી અને જેની દવા રાતે પોલીસ કર્મચારીઓ આપવા ના દીધી. જેના કારણે મોત થયું છે. મરનાર અબ્દુલ કાદરને જુગાર ચલાવવાના કેસમાં 7 આરોપીને લાવવામાં આવ્યા હતા. જે તમામને ગઈ રાત્રીથી નજરકેદમાં હતા.
Sep 27,2020, 17:44 PM IST
Shravaniya
સૌરાષ્ટ્રમાં શ્રાવણીયા જુગારની મોસમ, 19 મહિલા સહિત 41 શકુનીઓની ધરપકડ
શહેર સહિત સમગ્ર ગુજરાતમાં આજથી શ્રાવણી માસની શરૂઆત થઇ ચુક્યો છે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં હાલ શ્રાવણીયો જુગારની મોસમ પુરબહાર ખીલી ઉઠી છે. સૌરાષ્ટ્રમાં શ્રાવણીયો જુગારની મોસમ ભીમ અગિયારસથી જ શરૂ થઇ જતી હોય છે. ત્યારે રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા માત્ર એક જ દિવસમાં 19 મહિલાઓ સહિત 41 જેટલા શકુનીઓની ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Jul 21,2020, 18:40 PM IST
gamble
અમદાવાદ: બોડકદેવમાં 10 મહિનાથી ધમધમતુ VIP જુગારધામ ઝડપાયું
10 મહિનાથી ધમધમતા જુગારધામ અંગે સ્થાનિક પોલીસને માહિતી જ નહોતી પીસીબીએ ડાયરેક્ટર દરોડા પાડીને કાર્યવાહી કરી
Nov 8,2019, 0:16 AM IST
Trending news
Rain Alert
થઈ જાવ સાવધાન! આ રાજ્યોમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, હવામાન વિભાગની ચેતવણી
Gold price today
Gold vs Stocks: છ મહિનામાં 8400 રૂપિયા મોંઘુ થઈ ગયું સોનું, જાણો આગળ કેવી રહેશે ચાલ
gujarat
દારૂની ‘મહેફિલ’ કરવી યુવકને ભારે પડી! ગાળાગાળી થતાં પથ્થરના ઘા ઝીંકી કરૂણ હત્યા
Cloves Benefits
લવિંગમાં છુપાયેલું છે પુરુષોની શક્તિનું રહસ્ય, સૂતા પહેલા ચાવો, આ સમસ્યામાં થશે રાહત
gujarat
ખરેખર ધ્રુણા જન્માવે તેવો કિસ્સો; પ્રેમિકાના પતિ અને ભાઈએ યુવકનું ઢીમ ઢાળી દીધું!
diabetes warning sign
પગમાં આ રીતે મળે છે ડાયાબિટીસની ચેતવણીના સંકેત, જાણો ક્યારે કરાવશો સુગર ટેસ્ટ
gujarat
રાજકોટ અગ્નિકાંડ મામલે વધુ બે PI સસ્પેન્ડ; SITની તપાસ બાદ DGP એ કરી મોટી કાર્યવાહી
Champions Trophy 2025
ભારત-પાકિસ્તાનની લાહોરમાં આ દિવસે થશે ટક્કર, ચેમ્પિયન્સ ટ્રોફીનો કાર્યક્રમ તૈયાર
gujarat news
ગુજરાતીઓ ભાજપને નિર્ણાયક સબક શિખવશે, હું ફરીથી કહી રહ્યો છું કે...
breaking news
હવેથી EVમાં આગની ઘટના રોકી શકાશે! સુરતના પ્રોફેસરે કાઢ્યું આ પ્રોબ્લમનું સોલ્યુશન