हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
જયલલિતા
જયલલિતા News
Jayalalitha Net Worth
શાકભાજીની જેમ ઘરમાં રહેતું ઢગલો સોનું, અભિનેત્રીમાંથી CM બની, જમવામાં રોજ ખાતી ઝેર!
સોનું આજે પણ સૌથી મોંઘી ધાતુ માનવામાં આવે છે. આજે પણ લગ્ન સહિતના પ્રસંગોમાં અને વ્યવહારમાં સોનાના દાગીના આપવાનો રીવાજ ચાલતો આવે છે. આજે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો છે. ત્યારે આ આર્ટીકલમાં વાત કરવામાં આવી છે એક એવી અભિનેત્રીની જેના ઘરમાં શાકભાજીની જેમ પડી રહેતું હતું ઢગલો સોનું.
Dec 22,2023, 13:02 PM IST
Thalivi First Look
'Thalivi' First Look : કંગનાએ ધારણ કર્યો જયલલિતાનો અવતાર
આ ફિલ્મને ‘બાહુબલી’ અને ‘મણિકર્ણિકા’ ફેમ રાઇટર વિજયેન્દ્ર પ્રસાદે લખી છે. ફિલ્મને વિષ્ણુ વર્ધન અને શૈલેશ આર સિંહ સાથે મળીને પ્રોડ્યૂસ કરી રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 26 જૂનના રોજ તમિળ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થશે.
Nov 23,2019, 23:42 PM IST
Kangana Ranaut
કંગનાએ વિદેશમાં ઉજવી દિવાળી, શેર કર્યો ખાસ VIDEO
દિવાળીનો પ્રસંગ છે, દરેક કોઈ સેલિબ્રેશનના મૂડમાં છે અને આવામાં બોલિવુડ એક્ટ્રેસ કંગના રનૌત (Kangana Ranaut) પણ દિવાળી (Diwali) ના રંગમાં રંગાઈ ગઈ છે. કંગના હાલ પોતાની આગામી ફિલ્મ ‘થલાઈવી’ (Thalaivi) ની તૈયારી માટે લોસ એન્જેલસમાં છે. આ ફિલ્મ તમિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જે.જયલલિતા (Jayalalithaa) પર આધારિત છે. કામની વચ્ચે સમય કાઢીને કંગના ફિલ્મની ટીમ સાથે દિવાળી સેલિબ્રેશનમાં સામેલ થઈ હતી.
Oct 26,2019, 15:48 PM IST
રાજ્યસભા
VIDEO: રાજ્યસભામાં આ સાંસદ ભાષણ આપતી વખતે ભાવુક થઇ રડી પડ્યા...
રાજ્યસભામાં એ સમયે ભાવુક દ્રશ્યો સર્જાયા કે જ્યારે અન્નાડીએમકેના સાંસદ વી મૈત્રેયન પોતાના વિદાય વખતના ભાષણ દરમિયાન ભાવુક થયા અને રડી પડ્યા. ભાવુક થવા પાછળ એમણે જણાવેલ કારણ જાણી ઉપસ્થિત સૌ કોઇની આંખો પણ ભીની થઇ...
Jul 24,2019, 14:51 PM IST
કંગના રનૌત
કંગનાને મળી એટલી ફી કે દીપિકા બળીબળીને થશે રાખ
આ પહેલાં પદ્માવત માટે દીપિકા પાદુકોણને 13 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા
Mar 24,2019, 17:43 PM IST
કંગના રનૌત
'મણિકર્ણિકા' બાદ કંગના રનૌતનો મોટો ધમાકો, કરશે જયલલિતાની બાયોપિક
જયલલિતાની બાયોપિકને લઈને લાંબા સમયથી અટકળો લગાવવામાં આવી રહી છે.
Mar 23,2019, 19:18 PM IST
Jayalalitha
એપોલો હોસ્પિટલમાં જયલલિતા 1.17 કરોડ રૂપિયાનું ખાઇ ગયા
અન્નાદ્રમુકે પંચની સમક્ષ દાવો કર્યો કે તેણે પાર્ટી ફંડમાંથી બિલ જેટલી રકમ ઉપાડાઇ છે અને ચુકવણી કરવામાં આવી છે
Dec 19,2018, 10:32 AM IST
J Jayalalithaa
અન્નાદ્રમુકે બનાવડાવી હતી જયલલિતાની પ્રતિમા, જો કે શશિકલા જેવી બની
થોડા મહિનાઓ પહેલા લગાવાયેલી એક પ્રતિમા મુદ્દે આલોચના થતા આખરે તે મુર્તિ હટાવીને બીજી મુર્તિ સ્થાપિત કરવામાં આવી
Nov 14,2018, 22:29 PM IST
જયલલિતા
જયલલિતા મોત મામલો: એમ્સના ડોક્ટરોની પૂછપરછ કરશે તપાસ અધિકારીઓ
આયોગ દ્વારા શ્વાસ ઉપચાર વિભાગના ડૉક્ટર જી.સી. ખિલનાની, એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસક અંજન ત્રિખા અને હ્રદય રોગ વિભાગના પ્રોફેસર નીતીશ નાયકને બોલાવામાં આવ્યા છે.
Aug 18,2018, 16:10 PM IST
જયલલિતા
તમિલનાડુ સરકારે હાઈકોર્ટમાં આપ્યો જવાબ- કયારેય ગર્ભવતી ન હતી જયલલિતા
રાજ્ય સરકારે પોતાના આ દાવાને વધુ મજબૂત કરવા માટે કોર્ટમાં 1980માં રેકોર્ડ કરેલો ફિલ્મફેયર એવોર્ડનો વીડિઓ પણ રજૂ કર્યો.
Jul 25,2018, 16:55 PM IST
Trending news
Champions Trophy
બુમરાહ-શમી નહીં ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે આ ખૂંખાર બોલર,પૂર્વ ક્રિકેટરની ભવિષ્યવાણી
health
કિડની ખરાબ થવાની પહેલી નિશાની, બેદરકારી જોખમમાં મૂકી શકે છે જીવ
Surat Fire Incident
સુરતમાં છઠ્ઠા માળે આગ લાગતા યુવતીએ આ રીતે બચાવ્યો જીવ, ફાયર ફાઇટરનું દિલધડક રેસ્ક્યૂ
lifestyle
મજબૂત વાળ પર થઈ શકે છે હેર ફોલનો શિકાર, જો તમે વારંવાર કરી રહ્યા છો આ ભૂલો!
lifestyle
ઉકળતા તેલમાં ભૂલથી પણ ન નાખો પાણી, બુલેટની સ્પીડે ફેલાશે આગ, જુઓ ભયાનક વાયરલ વીડિયો
health
હૃદયમાં પ્રવેશી રહ્યું છે LDLકોલેસ્ટ્રોલ, તો આ 6 લક્ષણોને સમજો સંકેત, જો અવગણશો તો..
Artificial Intelligence
ડિજીટલ યુગમા ગુજરાતની મોટી છલાંગ, ગિફ્ટ સિટીમાં શરૂ થયું AI સેન્ટર ઓફ એક્સલન્સ
Gold rate today
સોનું ખરીદવાનો ગોલ્ડન ચાન્સ, લગ્નની સિઝનમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો
accident
અમદાવાદમાં લોહીની નદી વહી! ઘોડાસર બ્રિજ પર ટ્રકે રિપેરીંગ કરતા બે ફોરમેનને કચડ્યા
astrology
નોકરી-કારોબારમાં નથી થતી પ્રગતિ? ઘરમાં આ જગ્યા પર લગાવો પંચમુખી હનુમાનજીની તસ્વીર