हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
23/ 1
(9.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગણેશ પૂજા
ગણેશ પૂજા News
Wednesday
બુધવારે કરેલો આ ઉપાય ક્યારેય નહીં જાય એળે, બસ ગણપતિને નથી ગમતા એ કામ ના કરતા
Budhwar Puja: બુધવારનો દિવસ ગણપતિને સમર્પિત છે. એવી માન્યતા છે કે, જો બુધવારે ભગવાન ગણેશની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો જીવનમાં તમામ કાર્યો સફળ થાય છે. ભગવાન ગણેશ તમામ અવરોધોને દૂર કરનાર છે.
Feb 21,2024, 8:25 AM IST
budhwar upay
Budhwar Ke Upay: જીવનમાં આવતી દરેક સમસ્યા ગણપતિ કરશે દુર, બસ બુધવારે કરો આ સરળ કામ
Budhwar Ke Upay: ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે. કોઈપણ શુભ કાર્યકર્તા પહેલા ભગવાન ગણેશની વિધિ વિધાન થી પૂજા કરવામાં આવે છે. બુધવારનો દિવસ ભગવાન ગણપતિની આરાધના કરવા માટે સમર્પિત દિવસ છે. આ દિવસે વ્યક્તિ જો શ્રદ્ધાથી ભગવાન ગણેશની પૂજા કરે તો તેના જીવનમાં આવેલી દરેક સમસ્યા દૂર થઈ શકે છે.
Jul 19,2023, 7:51 AM IST
Budhwar Puja
ભગવાન ગણેશજીનો દિવસ છે બુધવાર, ભૂલથી પણ આ કામો ન કરો નહીં તો જીવન બની જશે નર્ક
Budhwar Puja: બુધવારનો દિવસ ગણપતિને સમર્પિત છે. એવી માન્યતા છે કે, જો બુધવારે ભગવાન ગણેશની પૂજા સંપૂર્ણ વિધિ-વિધાન સાથે કરવામાં આવે તો જીવનમાં તમામ કાર્યો સફળ થાય છે. ભગવાન ગણેશ તમામ અવરોધોને દૂર કરનાર છે.
Jun 27,2023, 15:29 PM IST
Ahmedabad
આ વર્ષે અમદાવાદમાં ગણપતિના મોટા પંડાલ નહિ લાગે, મૂર્તિઓ પણ 2 ફૂટની હશે
કોરોના મહામારીમાંથી સમગ્ર દેશ પસાર થઈ રહ્યો છે ત્યારે આવી પરિસ્થિતિમાં દેશના વડાપ્રધાનને તહેવારોની ઉજવણી સાદાઈથી કરવા આહ્વાન કર્યું છે. ત્યારે આગામી ગણેશ ઉત્સવને લઈ અમદાવાદમાં મોટા ગણપતિના પંડાલ નહિ લાગે. પરંપરાને જાળવવા માટે માત્ર 2 ફૂટની માટી મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. તેમજ અમદાવાદમાં કોરોના અવેરનેસના કાર્યક્રમો કરવાનો નિર્ણય અનેક યુવા મંડળોએ લીધો છે. અમદાવાદમાં મણિનગરમાં આવેલી દક્ષિણી સોસાયટી જ્યાં બહુ મોટા ગણપતિની સ્થાપના કરવામાં આવે છે તે પણ આ વર્ષે સરકારની ગાઈડલાઈન ફોલો કરીને ગણેશ ઉત્સવ ઉજવશે. સરકારની ગાઈડલાઈન પ્રમાણે 2 ફૂટની ગણપતિની મૂર્તિની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. શિવશક્તિ યુવક મંડળના દક્ષિણ ચા રાજાના પ્રમુખ પરાગ નાઈકે કહ્યું કે, અમે સાદગીથી ગણેશ ઉત્સવ ઉજવીશું.
Jul 3,2020, 12:10 PM IST
Trending news
EPFO
PF Rules Change: નવા વર્ષમાં બદલાશે PF સંબંધિત આ 5 નિયમો! તમને ફાયદો કે નુકસાન, જાણો
Ambalal Patel
જાન્યુઆરીમાં આવશે ધ્રુજારી! આખો દિવસ પહેરવા પડશે બે-બે સ્વેટર, તાપણા વગર નહીં નીકળે
relationship
લવ મેરેજ બાદ લગ્ન પહેલા જેવો પ્રેમ કેમ બની જાય છે મુશ્કેલ? આ છે 5 કારણ
breaking news
ગુજરાતના આ હાઈ-વે પર નીકળો તો સંભાળજો! 14 કિલોમીટરનો રિંગરોડ છે સૌથી બિસ્માર
Vladimir Putin
રશિયાની મિસાઇલથી દુર્ઘટનાગ્રસ્ત થયું હતું અઝરબૈજાનનું વિમાન, પુતિને માગી માફી
gujarat
કાન ખોલીને સાંભળી લેજો ગુનેગારો...! મોજથી થઈ રહી છે મહેમાનગતિ, નીકળી રહ્યા છે વરઘોડા
manmohan singh
નિગમબોધ ઘાટ પર મનમોહન સિંહના અંતિમ સંસ્કાર પર સંગ્રામ, રાહુલ-કેજરીવાલે ખોલ્યો મોર્ચો
gujarat
આ ઘટના વાંચીને ઉકળી જશે લોહી! જસદણમાં 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ, 1 મહિનામાં 5 ઘટ
gujarat
માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! રમકડામાં બ્લાસ્ટ થતા એકના એક બાળકે ગુમાવી આંખ
heart attack
90% લોકો નથી જાણતા ઠંડીમાં ન્હાવાની રીત, સૌથી પહેલા ખોટી જગ્યાએ નાખે છે પાણી