हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ક્રાઇંગ ક્લબ
ક્રાઇંગ ક્લબ News
surat
સુરતની આ અનોખી ક્લબ હસાવતી નહી, રડાવતી ક્લબ છે!!!
ચોધાર આંસુએ રડી રહેલી આ તમામ વિદ્યાર્થીનીઓ સુરતની વનિતા વિશ્રામ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરે છે. તેમની કોલેજમાં કોઈ એવી ઘટના નથી બની જેના કારણે તેમને રડવું આવી રહ્યું છે. પરંતુ સુરતની જાણીતી ક્રાઈંગ કલબ દ્વારા ખાસ રુદન વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શા માટે રવડું જરૂરી છે તે વિદ્યાર્થીનીઓને સમજાવવામાં આવ્યું હતું. રડીને વિદ્યાર્થીનીઓ પોતાનું દુખ વ્યકત કરી રહ્યા છે. તેમના જીવનમાં બનેલી એવી ઘટનાઓને યાદ કરી તેઓ રડી રહ્યા છે. તેને તેઓ કદી ભૂલી શકે તેમ નથી. આમ તો હાસ્યને જીવનમાં ખુબ મહત્વ આપવામાં આવ્યું છે. હસતો નર સદા સુધી આ કહેવત દરેક વ્યક્તિ માટે પ્રેરણા રૂપ રહેલી છે, પરંતુ સુરત સહીત દેશભરમાં હાસ્યને થેરાપી સ્વરૂપે ફેલાવનારા લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલાવા અને સુરતના જાણીતા ડોકટરોની ટીમે હેલ્થી ક્રાઈંગ ક્લબની શરૂઆત કરવામાં આવી છે.
Feb 12,2020, 14:49 PM IST
surat
સુરતમાં યુવતીઓ જાહેરમાં રડી દિલ ખોલીને, પછી થઈ ખુશખુશાલ
ગુજરાતીમાં એક કહેવત છે, હશે તેનું ઘર વસે. હંમેશા હસતા લોકો બધાને ગમે છે, પરંતુ ક્યારેક રડવું પણ જીવનમાં ખુબ જરૂરી બની જાય છે.
Feb 11,2020, 15:51 PM IST
Trending news
Patidar
જયંતી સરધારા પર હુમલાની ઘટનામાં ગૃહ વિભાગનું મોટું એક્શન, PI સંજય પાદરીયાને કરાયા સસ
Tech
આ ટેક્નોલોજીથી મસ્ક બદલી રહ્યા છે દુનિયા! હવે સીમ કાર્ડ વગર થશે કોલિંગ, ઈન્ટરનેટ
personal finance
પગાર આવતા જ થઈ જાય છે ગાયબ! અપનાવો 50-30-20 ફોરમ્યુલા, રૂપિયા બચશે
Israel Hezbollah War
ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?
Ashish Nehra
ગુજરાત ટાઈટન્સે મોહમ્મદ શમીને કેમ છોડ્યો? આશિષ નહેરાએ ખોલ્યું સૌથી મોટું સીક્રેટ
alcohol
દારૂની સાથે ખવાતી ચીજોને કેમ કહેવાય છે 'ચખના'? 99 ટકા લોકો નથી જાણતા આ શબ્દનો અર્થ
Ahmedabad
અમદાવાદનું ટ્રાફિક એલર્ટ : ફરી બંધ કરાયો શાસ્ત્રી બ્રિજ
mukesh ambani
'મુકેશ કાકા'નો નવો દાવ! સાવ સસ્તા ભાવે વેચી રહ્યા છે iPhone 16! કિંમત જાણી લોકો...
SESAME
Sesame: 21 દિવસ સુધી રોજ ખાવ 1 ચમચી તલ, પેટ, હાર્ટ અને સ્કિનની સમસ્યાઓ થવા લાગશે દુર
Fengal Cyclone
ચક્રવાતી તોફાનમાં ફેરવાશે ફેંગલ, જાણો આજે ક્યાં ક્યાં વિસ્તારોમાં મચાવી શકે છે તબાહી