हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોરોના મોત
કોરોના મોત News
gujarat
ગુજરાતમાં કોરોના નામનો રાક્ષસ લઈ રહ્યો છે વિકરાળ રૂપ, આજના કેસનો આંકડો છે ડરામણો
ગુજરાતમાં ફરી એકવાર કોરોના નામનો રાક્ષસ બિલ્લી પગે ઘર કરી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં ચિંતાજનક રીતે કોરોના કેસ વધી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં આજે કોરોના વાયરસના નવા 30 કેસ નોધાયા છે. આ સાથે જ રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા 136 પર પહોંચી ગઈ છે.
Mar 9,2023, 21:57 PM IST
gujarat
કોરોનામાં અત્યાર સુધી 11,000 ગુજરાતીઓએ જીવ ગુમાવ્યો, જાણો આજના કુલ કેસ
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 2018 એક્ટિવ કેસ છે. જેમાંથી 19 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 1999 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,55,225 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે.
Aug 23,2022, 19:42 PM IST
gujarat
GUJARAT CORONA UPDATE: ગુજરાતમાં કોરોના વાયરસના વળતા પાણી! જાણો આજના કુલ કેસ
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 2287 એક્ટિવ કેસ છે. જેમાંથી 22 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2265 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,54,494 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે.
Aug 21,2022, 20:10 PM IST
gujarat
ગુજરાતમાં કોરોનાનું જોર ઘટ્યું! પણ મોતનો આંકડો ડરામણો બન્યો, જાણો આજના કુલ કેસ
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 2553 એક્ટિવ કેસ છે. જેમાંથી 25 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2528 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,53,998 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે.
Aug 20,2022, 20:04 PM IST
gujarat
GUJARAT CORONA UPDATE: જન્માષ્ટમીએ ગુજરાતમાં કોરોનાસુર શમ્યો! જાણો આજના કુલ કેસ
રાજ્યમાં હાલ કુલ દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 2935 એક્ટિવ કેસ છે. જેમાંથી 23 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 2912 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાને અત્યાર સુધીમાં કુલ 12,53,361 દર્દીઓ મ્હાત આપી ચુક્યા છે.
Aug 19,2022, 19:53 PM IST
Three new records
ગુજરાત CORONA LIVE: એક જ દિવસમાં નવા કેસ, રિકવરી અને મોત સહિત 3 રેકોર્ડ સર્જાયા
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 441 નવા કેસ નોંધાયા છે. આ ઉપરાંત 49નાં મોત અને 186 દર્દી રિકવર થઇ ચુક્યા છે. આ પ્રકારે ગુજરાતમાં કોરોનાનો કુલ આંક 6245 પર પહોંચ્યો છે. જ્યારે કુલ 368 લોકોનાં મોત અને 1381 લોકો રિકવર થઇ ચુક્યા છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામા આવી છે. છેલ્લા 72 કલાકમાં 106 દર્દીઓનાં મોત નિપજ્યાં છે 3 મેના રોજ 28નાં મોત, 4 મે 29 અને 5 મેના દિવસે 49 દર્દીઓનાં મોત થયા તે ખુબ જ ચોંકાવનારુ છે.
May 6,2020, 0:37 AM IST
new cases of coronavirus
કોરોનાનો કહેર: ઇટાલીમાં એક દિવસમાં રેકોર્ડ 627 લોકોનાં મોત નિપજ્યાં
કોરોના વાયરસ સમગ્ર વિશ્વ માટે એક વિકરાળ સમસ્યા બનતો જઇ રહ્યો છે. ચીનનાં વુહાન શહેરથી ચાલુ થયેલો આ પ્રસાર અટકવાનું નામ નથી લઇ રહ્યો. અત્યાર સુધી વિશ્વનાં દેશ તેની ઝપટે ચડી ચુક્યા છે. ભારતમાં પણ આ વાયરસ ઝડપથી ફેલાઇ રહ્યો છે. હાલના આંકડાઓ જણાવી રહ્યા છે કે, ઇટાલીમાં કોરોનાનો કહેર અટકી નથી રહ્યો. શુક્રવારે ઇટાલીમાં કોરોનાને કારણે 627 લોકોનાં જીવ ગયા, જ્યારે કોરોના વાયરસનાં સંક્રમણથી 5986 નવા કેસ સામે આવ્યા.
Mar 21,2020, 2:15 AM IST
Trending news
Bonus Share
દર 5 પર 3 શેર ફ્રી આપશે આ કંપની, રેકોર્ડ ડેટ નજીક, શેર ખરીદવા મચી લૂટ, જાણો કિંમત
Yuzvendra Dhanashree Divorce Rumours
'આ સૌથી મુશ્કેલ સમય રહ્યો...' ચહલ સાથે છૂટાછેડાના સમાચાર વચ્ચે ધનશ્રીની પોસ્ટ
Pritish Nandy
પ્રખ્યાત ફિલ્મ સર્જક પ્રિતેશ નંદીનું નિધન, અનુપમ ખેરે શેર કરી ઈમોશનલ પોસ્ટ
Tirupati temple stampede
તિરૂપતિ મંદિર પરિસરમાં નાસભાગ, ચાર ભક્તોના મોત, અનેક ઈજાગ્રસ્ત
Amreli letter scam
અમરેલી લેટરકાંડઃ પાયલ ગોટી મામલે જોરદાર રાજનીતિ! જાણો આજે દિવસભર શું થયું
love story
11000 KM દૂર રહેતા આદિવાસી સાથે અમેરિકાની યુવતીને થયો પ્રેમ, ઘર છોડીને રહે છે ગુફામા
Bullet train
નવસારી પાસે નેશનલ હાઈવે 48 પર બુલેટ ટ્રેનનો 210 મીટર લાંબો બ્રિજ થયો તૈયાર
Hajj pilgrimage
હજ યાત્રાના નામે 200 લોકો સાથે છેતરપિંડી, પૈસા ઉઘરાવી રફૂચક્કર થઈ ગયા ટૂર સંચાલકો
Healthy Seeds
નબળા હાડકાંમાં જાન ફૂંકી દેશે આ બીજ, એકાદ અઠવાડિયામાં જ હાડકાં થઈ જશે 'લાકડાં તોડ'
Sabarkantha
સાબરકાંઠા જિલ્લામાં HMP વાયરસનો શંકાસ્પદ કેસ, આઠ વર્ષના બાળકમાં જોવા મળ્યા લક્ષણો