हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કોટ વિસ્તાર
કોટ વિસ્તાર News
gujarat
કોંગ્રેસના 3 નેતાઓને કોરોના, ઈમરાન ખેડાવાલા બાદ કોર્પોરેટર બદરુદ્દીન શેખ પણ ઝપેટમાં
અમદાવાદના હોટસ્પોટ વિસ્તારોમાંથી કોરોના (corona virus) ના સતત નવા ચોંકાવનારા અપડેટ સામે આવી રહ્યાં છે. ગઈકાલે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા (Imran Khedawala) ના પોઝિટિવ રિપોર્ટે સૌને ચોંકાવી દીધા હતા. જેના બાદ આજે વધુ એક ચોંકાવનારા સમાચાર મળ્યા છે. જેમાં બહેરામપુરાના કોર્પોરેટર બદરુદ્દીન શેખનો રિપોર્ટ પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત ઓઢવના કોંગ્રેસના મહામંત્રીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. આ સાથે જ કોંગ્રેસના ત્રણ નેતાઓનો કોરોના કેસ પોઝિટિવ નીકળ્યો છે. આ રિપોર્ટની સાથે રાજકીય ખેમામાં ફફડાટ ફેલાયો છે. તો લેટેસ્ટ અપડેટ મુજબ, કાલુપુરના એક જ પરિવારના 8 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે અમદાવાદમાં કોરોના વાયરસના વધુ 42 કેસ નોંધાયા છે.
Apr 15,2020, 13:21 PM IST
gujarat
ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ, કુલ કેસ 695, જેમાંથી અમદાવાદના જ 404
ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે બુધવારે કોરોના પોઝિટિવના 56 નવા કેસો સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમા કોરોનાના કેસનો આંકડો 695 પર પહોંચી ગયો છે. તો અમદાવાદમા જ કુલ કેસ 404 થયા છે.
Apr 15,2020, 10:58 AM IST
gujarat
અમદાવાદનો કોટ વિસ્તાર આજથી BSFના હાથમાં, કરફ્યૂનો ચુસ્તપણે અમલ
દેશવ્યાપી લોકડાઉન (Lockdown2) નો આજથી બીજો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં આજથી કોટ વિસ્તારોમાં કરફ્યૂ (Curfew) લગાવી દેવામાં આવ્યો છે. કારંજ પોલીસ સ્ટેશનની શરૂ થતી હદથી ચુસ્ત કરફ્યૂ અમલમાં મૂકી દેવાયો છે. સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો છે. લોકોની આવાજાહી પર પ્રતિબંધ ફરમાવાયો છે. દાણીલીમડામાં બીએસએફ દ્વારા ફ્લેગમાર્ચ થઈ રહી છે, જેથી લોકો પર કન્ટ્રોલ મૂકી શકાય. કરફ્યુમાં બપોરે 1 થી 4 દરમિયાન મહિલાઓને મુક્તિ આપવામાં આવશે, જેથી તેઓ જીવનજરૂરિયાતની વસ્તુઓ બહાર લેવા માટે નીકળી શકે.
Apr 15,2020, 9:33 AM IST
Corona Positive Cases
અમદાવાદમાં કોટ વિસ્તારમાંથી એક જ દિવસમાં 19 કેસ, નવરંગપુરા એક જ પરિવારનાં 6 કેસ
કોરોના વાયરસના હોટસ્પોટ અમદાવાદ શહેરમાં આજે નવા 31 કેસ એક સાથે સામે આવ્યા છે. તમામ કેસોમાંથી 25 કેસો હોટસ્પોટ વિસ્તારમાંથી સામે આવી ગયા છે. જ્યારે અન્ય 6 નવા કેસ એક જ વિસ્તારના હોવાનું જાણવા મળ્યું છે. આજે આવેલા નવા કેસોમાં દાણીલીમડાના સફી મંઝીલમાં રહેતી એક વર્ષની બાળકીને પણ કોરોના પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો હતો.
Apr 15,2020, 0:00 AM IST
કોરોના
More than 2000 employees joined AMC's Mega Survey, 6 wards in the middle zone
More than 2000 employees joined AMC's Mega Survey, 6 wards in the middle zone
Apr 9,2020, 11:20 AM IST
CORONA CAPITAL
અમદાવાદ બન્યું કોરોના કેપિટલ ! તમે કોરોના દર્દીના સંપર્કમાં નથી આવ્યાને? આ રહી યાદી
રાજ્યમાં ધીરે ધીરે કોરોનાનો કહેર વધી રહ્યો હોય તેવી સ્થિતી સર્જાઇ છે. રાજ્યનાં અનેક શહેરોમાં ખાસ કરીને અમદાવાદમાં કોરોના બેકાબુ બની રહ્યો છે. કોટ વિસ્તાર અને ખાસ કરીને મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં આ રોગ ઝડપથી ફેલાઇ રહ્યો છે. અત્યાર સુધીમાં કોરોનાના 77 કેસ પોઝીટીવ આવી ચુક્યા છે.
Apr 7,2020, 16:45 PM IST
અમદાવાદ
હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરૂ
સમગ્ર દેશમાં હેરીટેજ સીટી તરીકે ગૌરવ મેળવનાર અમદાવાદના ઐતિહાસિક વારસાને લઇને વિવાદ શરુ થયો છે. ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ મહાનગરપાલિકા તંત્રને પત્ર લખીને કોટ વિસ્તાર બચાવવા માગ કરી છે. કોટ વિસ્તારમાં વસ્તા લાખો અમદાવાદીઓ માટે પોલીસી લાવવાની માગ ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ કરી છે. સાથે જ આરોપ લગાવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ગેરકાયદે બાંધકામો થઇ રહ્યા છે. જેના પર કોઇ પગલાં ભરાયા નથી. કોટ વિસ્તારની જાળવણી માટે પોલીસીની જરૂરિયાત હોવાની તેમની માગ છે.
May 16,2019, 21:24 PM IST
Trending news
Curly Hair
કર્લર વગર પણ મેળવી શકો છો નેચરલી ખૂબસૂરત કર્લી હેર, ઘરમાં જ ટ્રાઈ કરો આ સરળ ઉપાય
shoe smell
શૂઝમાંથી આવી રહી છે ભયંકર દુર્ગંધ? ધોયા વગર આ 5 ટિપ્સથી મેળવો છુટકારો
Ind vs Eng
વાનખેડેમાં અભિષેકની તૂફાની સદી, ટીમ ઈન્ડિયાને ઈંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું
gujarat
'જેતપુરના એક નેતાએ પક્ષ વિરોધી કામ કર્યું છે, સમય આવ્યે નામ જાહેર કરીશ'
E kyc pm kisan
PM Kisan Yojana: આ કામ ફટાફટ પૂર્ણ કરી લેજો, નહીં તો ખાતામાં નહીં આવે આગામી હપ્તો
spiders
આ શહેરમાં અચાનક આકાસમાંથી વરસ્યા સેંકડો કરોળિયા, આ ડરામણી ઘટના પાછળ શું હકીકત?
Open Marriage
1 સાથે લગ્ન અને ઘણા બધા સાથે સંબંધો! આ અનોખા લગ્ન શા માટે બન્યા ભારતીયોની પહેલી પસંદ
Maharashtra Rare case
મહારાષ્ટ્રમાં એક દુર્લભ કેસ...માતાના પેટમાં ઉછરી રહેલા બાળકમાં મળ્યું ભ્રૂણ, ડોક્ટરો
gujarat
ગુજરાતના આ જિલ્લામાં પાણીની સમસ્યા દૂર કરવા 5400 કરોડની યોજના! પાટીલે આપ્યા ખુશખબર
gujarat
આ ભેજાબાજોએ તો ભારે કરી! ઓનલાઇન પોર્ટલ પર બગ મુકીને 7 કરોડથી વધારેનો ચુનો ચોપડ્યો!