हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેશુભાઇ પટેલ
કેશુભાઇ પટેલ News
Final farewell
કેશુબાપા પંચમહાભુતમાં વિલીન, ગાર્ડ ઓફ ઓનર સાથે આપવામાં આવી અંતિમ વિદાય
ગુજરાતના રાજકારણમાં મોભી તરીકેની ફરજ બજારનાર પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે (keshubhai patel) 93 વર્ષની વયે આજે અંતિમ શ્વાસ લીધા છે. ત્યારે દેશવિદેશના ખૂણેખૂણેથી લોકો તેમને શ્રદ્ધાંજલિ પાછવી રહ્યાં છે. તેમના નિધનના સમાચાર મળતા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે પોતાનો ચૂંટણી પ્રવાસ ટૂંકાવીને ગાંધીનગર આવવા નીકળ્યા હતા અને સીધી જ કેશુબાપાના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તો આ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે કે, પ્રધાનમંત્રી મોદી (narendra modi) પણ તેમના ગુજરાત પ્રવાસમાં કેશુબાપાના પરિવારને મળવા પહોંચી શકે છે. પીએમ મોદીની રાજકીય સફરમાં કેશુભાઈનો મોટો ફાળો છે. તેમનો મૃતદેહ ગાંધીનગર સ્થિત તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો છે. જ્યા મોટી સંખ્યામાં તેમના સંબંધીઓ અને શુભેચ્છકો તેમને મળવા પહોંચી રહ્યાં છે. સાંજે 5 વાગ્યે અમદાવાદના સેક્ટર 30 માં તેમના અંતિમ સંસ્કાર કરાશે. રાજકીય સન્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવશે.
Oct 29,2020, 19:50 PM IST
કેશુભાઇ પટેલ
પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ, થયા હોમ ક્વોરેન્ટાઇન
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા કેશુભાઇ પટેલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમની સાથે તેમના કેરટેકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશુભાઈ પટેલ રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હોમ ક્વોરેન્ટાઇન થયા છે
Sep 18,2020, 14:31 PM IST
સોમનાથ
હવે ઘરેબેઠા કરી શકાશે સોમનાથદાદાની પૂજા, ઇ-સંકલ્પ ડિઝીટલ સેવાનો પ્રારંભ
આ સેવાનો પ્રારંભ ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઇ પટેલે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી કોરોના વોરીયર્સ (કોરોના વીરો) જે લોકો કોરોના મહામારીની જંગ સામે પરવા કર્યા વિના પોતાની ફરજ બજાવીને એક યોધ્ધાની જેમ લડે છે તેવા કોરોનાવીરને ભગવાન સોમનાથ શક્તિ આપે અને સમગ્ર વિશ્વને આ કોરોના મહામારીમાંથી મુક્તિ મળે તે માટે મહાપૂજા તેમજ મહામૃત્યુંજય જાપ પુજાનો ઇ-સંકલ્પ કરી પૂજાવિધિ કરવામાં આવી હતી.
May 7,2020, 10:31 AM IST
Keshubhai Patel
અમદાવાદ: RSS કાર્યાલયનાં લોકાર્પણમાં કેશુભાઇ વ્હીલચેરમાં બેસીને આવ્યા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંઘ ચાલક મોહન ભાગવતે શનિવારે મણિનગરમાં આવેલા RSS ના મુખ્ય કાર્યાલય ડૉ. હેડગેવાર ભવનનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલને RSS ના કાર્યકરો વ્હીલચેર સાથે ઉચકીને નવનિર્મિત કાર્યાલયની અંદર કેશુભાઇ પટેલને લઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, કેશુભાઇ પટેલની તબિયત હાલ ખુબ જ નાદુરસ્ત રહે છે. હાલ 92 વર્ષની ઉંમરે પહોંચેલા કેશુભાઇ જાહેર કાર્યક્રમોમાં હજરી નહીવત્ત છે. હાલ તેઓ જાહેર જીવનમાંથી નિવૃત થઇ ચુક્યા છે. તેઓ માત્ર સોમનાથ ટ્રસ્ટનાં ચેરમેન છે.
Feb 16,2020, 17:12 PM IST
ઊંઝા વિધાનસભા
ઊંઝા વિઘાનસભા પેટા ચૂંટણીનો મામલો ગૂંચવાયો, ભાજપમાં આંતરિક વિખવાદ
ઊંઝા વિધાનસભા બેઠક પર આશાબેન પટેલ દ્વારા રાજીનામું આપી દેવાતા ઉંઝા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. આ બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે રાજુનામું આપી ભાજપમાં જોડાયા હતા. જો કે આશાબેનની સાથે રહેતા કેશુભાઈએ પણ ટીકિટ માંગતા આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોચ્યો હતો.
Mar 20,2019, 16:40 PM IST
નરેન્દ્ર મોદી
પીએમ મોદી કેશુભાઇ પટેલ એક મંચ પર, જુઓ શું થયું?
પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ સાથેના સંબંધોને લઇને અનેક અટકળો ઉઠી હતી. જોકે આજેઅમદાવાદ અડાલજ ખાતે અનોખા દ્રશ્યો જોવા મળ્યા. પીએમ મોદી અને કેશુભાઇ પટેલ એક મંચ પર જોવા મળ્યા હતા. એટલું જ નહીં મોદીએ કેશુભાઇના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લીધા હતા...
Mar 5,2019, 11:45 AM IST
ગીર સોમનાથ
ગીર સોમનાથમાં દ્વાદશ જ્યોર્તિંલિંગ મહોત્સવનું આયોજન, સીએમએ કર્યો પ્રારંભ
ગીર સોમનાથમાં દ્વાદશ જ્યોર્તિલિંગ મહોત્સવનું 23, 24, અને 25 ફેબ્રુઆરી એમ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના સાંનીધ્યમાં આ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
Feb 23,2019, 15:16 PM IST
Trending news
Bharuch
જિંદગી સામેનો જંગ હારી ગુજરાતની નિર્ભયા, ભરૂચ બળાત્કાર પીડિતા બાળકીનું મોત
Hazelnut
કાજુ-બદામથી પણ વધારે ફાયદાકારક છે આ વસ્તુ, શરીર અને હાડકાંને બનાવશે પાવરફુલ
Bharuch
ભરૂચમાં બળાત્કારનો ભોગ બનેલી બાળકીની સ્થિતિ નાજુક, આઠમાં દિવસે પણ બેભાન
health
Phlegm: કફના રંગ પરથી બિમારીની થશે ઓળખ, કફ જણાવે છે શરીરના સીક્રેટ્સ
government schools
કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય, પ્રાથમિક શાળામાં શિક્ષકોની મોટી ઘટ
health
શિયાળામાં ગરમ રહેવા માટે વધારે પડતું આદુનું ન કરો સેવન, ઉઠાવવા પડશે ભારે નુકસાન
Vinod Kambli
વિનોદ કાંબલીની તબિયત અચાનક લથડી, બેભાન થઈ જતાં ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ
No Detention Policy khatm
ધોરણ 5 અને 8માં નાપાસ થયા તો આગામી ક્લાસમાં નહીં મળે પ્રમોશન, સરકારનો મોટો નિર્ણય
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો