हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કાબુલ
કાબુલ News
sikh gurdwara
કાબુલઃ ગુરૂદ્વારા હુમલામાં 11 લોકોના મોત, ભારતે કહ્યું દુર્ભાગ્યપૂર્ણ ઘટના
કાબુલમાં એક ગુરૂદ્વારા પર હુમલામાં 11 લોકોના મોત થઈ ગયા છે. ગુરૂદ્વારામાં ઘટના સમયે 150 લોકો હાજર હતા જેમાંથી ઘણા બાળકો પણ સામેલ હતા. હુમલા બાદ અફઘાની ફોર્સ એક્ટિવ થઈ ગઈ અને તેણે જવાબી કાર્યવાહી કરી છે.
Mar 25,2020, 15:55 PM IST
Ashraf Ghani
અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીના શપથ સમારોહની પાસે બ્લાસ્ટ, ફાયરિંગ
અશરફ ગનીએ અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ પદના શપથ લીધા છે. તેમના શપથ સમારોહથી થોડે દૂર બ્લાસ્ટ અને ફાયરિંગની ઘટના પણ બની છે. બ્લાસ્ટના અવાજ બાદ પણ તેમણે પોતાનું સંબોધન જારી રાખ્યું હતું.
Mar 9,2020, 17:47 PM IST
afghanistan security forces
અફઘાન સેનાના ઓપરેશનમાં 100 આતંકી ઢેર, 45 ઈજાગ્રસ્તઃ રક્ષા મંત્રાલય
અફઘાનિસ્તાનની સેના દ્વારા ચલાવવામાં આવેલા ઓપરેશનમાં 100 આતંકીને ઠાર કરાયા છે.
Dec 24,2019, 16:33 PM IST
અફઘાનિસ્તાન
કાબુલ: લગ્નનો આનંદ માતમમાં ફેરવાયો, ભીષણ બોમ્બ વિસ્ફોટમાં 40ના મોત, 100થી
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં શનિવારે મોડી રાતે થયેલા એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા છે.
Aug 18,2019, 11:49 AM IST
અફઘાનિસ્તાન
કાબુલ: બ્રિટનની સુરક્ષા સંસ્થાના પરિસરમાં મોટો વિસ્ફોટ, 10ના મોત અનેક ઘાયલ
કાબુલમાં બ્રિટનની એક ખાનગી સુરક્ષા સંસ્થાના પરિસરમાં તાલિબાને ઘાત લગાવી હુમલો કર્યો જેમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જ્યારે 19 લોકો ઘાયલ થયા. અધિકારીઓએ મૃતકો તથા ઘાયલોની નાગરિકતાની ઓળખ કર્યા વગર બુધવારે આ જાણકારી આપી.
Nov 29,2018, 10:05 AM IST
અફઘાનિસ્તાન
અફઘાનિસ્તાન: આત્મઘાતી હુમલાખોરોએ મુસ્લિમ વિદ્વાનોને ટાર્ગેટ કર્યા, 50ના મો
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મંગળવારે એક આત્મઘાતી હુમલાખોરે મોટી સંખ્યામાં ભેગા થયેલા મુસ્લિમ વિદ્વાનોને ટારગેટ કર્યાં જેમાં 50 લોકોના મોત થયા છે.
Nov 21,2018, 8:05 AM IST
અફઘાનિસ્તાન
કુશ્તી ક્લબમાં 2 બોમ્બ વિસ્ફોટથી ધણધણી ઉઠ્યું કાબુલ, 20ના મોત
અફઘાનિસ્તાનના કાબુલની એક કુશ્તી ક્લબમાં બુધવારે થયેલા ટ્વિન બોમ્બ વિસ્ફોટમાં બે પત્રકારો સહિત ઓછામાં ઓછા 20 લોકો માર્યા ગયા છે જ્યારે 70 જેટલા લોકો ઘાયલ થયા છે. પોલીસ પ્રવક્તા હશમત સ્તાનિકજઈએ જણાવ્યું કે પાડોશના શિયા બહુમતીવાળા ખેલ પરિસરમાં એક આત્મઘાતી હુમલાખોરે પોતાની જાતને ઉડાવ્યા બાદ એક કલાકની અંદર ઘટનાસ્થળે પત્રકારો અને સુરક્ષાદળોની હાજરીમાં વિસ્ફોટક ભરેલી એક કારમાં વિસ્ફોટ થયો. મીડિયા સમર્થક એક સંગઠન એનઆઈએએ જણાવ્યું કે બીજા વિસ્ફોટમાં ઓછામાં ઓછા ચાર પત્રકારો ઘાયલ થયા છે.
Sep 6,2018, 9:29 AM IST
આંતકી હુમલો
કાબુલમાં આંતકવાદી હુમાલામાં વિદ્યાર્થીઓને નિશાનો બનાવ્યા, 48ના મોત
અફગાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજ સુધી આત્મઘાતી બોમ્બ હુમલાખોરે એક શિયા બહુલ વિસ્તારમાં વિશ્વવિદ્યાલય પરિક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને નીશાનો બનાવી હુમલો કર્યો હતો
Aug 16,2018, 14:17 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો