हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કપડવંજ
કપડવંજ News
gujarat
ખેડામાં પિતા-પુત્રીનો આપઘાત, નોટમાં લખ્યું કે, 'મારી પાસે કોઈ વિકલ્પ ન હતો એટલે...'
ભાવિકની પત્ની કોરોનામાં મૃત્યુ પામી હતી. જેથી પિતા પુત્રી એકલા રહેતાં હતાં. પુત્રીની ડેડ બોડીની બાજુમાં ભાવિકે તેમની સ્વર્ગસ્થ ધર્મપત્નીનો ફોટો મૂક્યો હતો. પુત્રી સી.ડી. ગાંધી ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં ધોરણ ત્રણમાં ભણતી હતી.
Dec 9,2022, 22:08 PM IST
kapadvanj
કપડવંજના ધારાસભ્ય કાળુ ડાભી પહોંચ્યા એરપોર્ટ
કપડવંજના ધારાસભ્ય કાળુ ડાભી એરપોર્ટ પહોંચ્યા હતા. જયપુર જવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. કાળુ ડાભીએ ઝી 24 કલાક સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના આદેશ મુજબ જયપુર જઇ રહ્યા છીએ. હોર્સ ટ્રેડિંગથી બચવા માટે જયપુર જઈ રહ્યો છુ.
Mar 15,2020, 19:20 PM IST
કોંગ્રેસ
કાળુભાઈ ડાભીની સ્પષ્ટતા, 'કોંગ્રેસને સમર્પિત છું અને રહીશ'
કોંગ્રેસના કપડવંજના ધારાસભ્યના ભાજપમાં જોડાવાની અફવા પર સ્પષ્ટતા આપવામાં આવી છે. કપડવંજના ધારાસભ્ય કાળુભાઈ ડાભી ભાજપમાં જોડાશે તેવા અહેવાલો સામે આવ્યા હતાં જો કે અહેવાલો પાયા વિહોણા હોવાનો દાવો ધારાસભ્યએ કર્યો છે. કાળુભાઈ ડાભીએ લેટરપેડ પર પત્ર લખીને કહ્યું છે કે તેઓ કોંગ્રેસને જ સમર્પિત છે અને રહેશે.
Mar 12,2020, 12:00 PM IST
આત્મહત્યા
ખેડા: કપડવંજ પાસેથી પ્રેમી યુગલની લાશ મળી, આત્મહત્યા કરી હોવાની આશંકા
જિલ્લાના કપડવંજ પાસે આવેલા ઉટકંઠેશ્વર મહાદેવ મંદિર પાસેથી એક પ્રેમી યુગલની લાશ મળી આવી હતી.
Dec 17,2018, 20:22 PM IST
ખેડા
PICS: આ ગુજ્જુ યુવકોએ અનેક વિધ્નોને માત આપી હિમાલય પર લહેરાવ્યો તિરંગો
ખેડાના કપડવંજમાં રહેતા અને ટ્રેકીંગનો શોખ ધરાવતા છ જેટલા મિત્રોએ હિમાલય પર્વત પર દેશનો તિરંગો લહેરાવ્યો છે. હિમાલય પરના ચઢાણને સૌથી કપરૂ ચઢાણ માનવામાં આવતુ હોય છે. પરંતુ છ મિત્રોની આ ટીમે 13 હજાર ફુટ ઉંચે ટ્રેકીંગ કરી ભારત દેશનો ઝંડો લહેરાઇ આવ્યા છે.
Jun 3,2018, 14:58 PM IST
Trending news
Flood north india
ઉત્તરાખંડ-હિમાચલ પ્રદેશમાં આફતનો વરસાદ, અનેક નદીઓ ગાંડીતૂર, જાણો વિગત
Tata Stock
₹76 પર આવી ગયો ટાટાનો આ શેર, સ્ટોક વેચી નિકળી રહ્યાં છે ઈન્વેસ્ટર
relationship
Married Life: પતિને નથી ગમતી પત્નીની આ 3 આદતો, લગ્ન જીવનમાં આવી જાય છે વાવાઝોડું
Ahmedabad rathyatra
અ'વાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર