ઉત્તર ગુજરા News

રાજ્યના ખેડૂતો પર છઠ્ઠી વખત વરસશે આફત, હવામાન વિભાગની આગાહી
રાજ્યભારમાં ઠંડી ઘટી છે, પરંતુ ખેડૂતો પર નવી ભર ઠંડીમા નવી આફત ઉભી પડી છે. ખેડૂતો પર આકાશી આફત વરસરશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ વરસી શકે છે. રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આજે 23 ડિસેમ્બર રાજ્યમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ વરસી શકે છે. 23 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં અતિ સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ સામાન્ય કે છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. અમરેલીમાં પણ અતિ સામાન્ય વરસાદની આગાહી શકે છે.
Dec 23,2019, 10:06 AM IST

Trending news