हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇમારત ધરાશાયી
ઇમારત ધરાશાયી News
Burdwan
પશ્ચિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર દુર્ઘટના
પશ્વિમ બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશનો એક ભાગ શુક્રવારે મોડી સાંજે દુર્ઘટનાગ્રસ્ત થઈને પડી ગયો હતો. સ્ટેશનના પ્રવેશ દ્વારની પાસે થયેલી દુર્ઘટનામાં ઘણા યાત્રીકો કાટમાળમાં દબાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
Jan 4,2020, 22:32 PM IST
વડોદરા
વડોદરાના છાણી વિસ્તારમાં બિલ્ડિગ ધરાશાયી, 7 દટાયા
વડોદરાનાં છાણી જકાતનાકા વિસ્તારમાં પી.વી આર સિનેમા નજીક આવેલી એક વિશાળ ઇમારત તોડવા દરમિયાન ધરાશાયી થઇ જતા મોટી દુર્ઘટના સર્જાઇ છે. આ ઘટનાની ઇમારત તોડવાનું કામ કરી રહેલા 10 જેટલા મજુરો દટાયા હોવાની આશંકા છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચ્યા બાદ રાહત અને બચાવકાર્ય ચાલુ કર્યું છે. આ ઇમારત વડોદરા મહાનગર સેવાદનસ દ્વારા તોડવામાં આવી રહી હતી. કોઇ ખાનગી સંસ્થાની ઇમારત તોડતા સમયે આ દુર્ઘટના સર્જાઇ છે. હાલમાં ઠેરઠેર કાટમાળ જોવા મળી રહી છે.
Oct 19,2019, 18:25 PM IST
મુંબઇ
મુંબઇમાં 4 માળની બિલ્ડિંગ ધરાશાયી, 12ના મોત, CM ફડણવીસે વ્યક્ત કર્યું દુ:ખ
સતત વરસાદના કારણે મુશ્કેલી અનુભવી રહેલા મુંબઈવાસીઓને કોઇને કોઇ અઇચ્છનીય ઘટનાનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં જ બનેલી ઘટના મુંબઇના ડોંગરી વિસ્તારની છે. જ્યાં એક ચાર માળની બિલ્ડિંગ ધરાશાયી થવાના સામાચાર સામે આવ્યા છે.
Jul 16,2019, 15:12 PM IST
ઓઢવ
ઓઢવમાં ધરાશાયી ઈમારતમાં રેસ્ક્યુ પૂર્ણ, કાટમાળમાં હાલ કોઈ ફસાયેલું નથી
ઘટનાની જાણ થતા ડીસીપી, મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા, મેયર બિજલબેન પટેલ, વિપક્ષ નેતા દિનેશ શર્મા, ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
Aug 27,2018, 11:29 AM IST
ગ્રેટર નોઇડા
ધારાસભ્યથી લઇને કલેકટરને કરી રજૂઆત પણ છેવટે ન થવાનું જ થયું...
સ્થાનિક લોકોનું કહેવું છે કે બિન અધિકૃત રીતે બની રહેલી આ બિલ્ડીંગ વિરૂધ્ધ કાર્યવાહી કરવા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. પરંતું અધિકારીઓએ કોઇ દરકાર જ લીધી ન હતી.
Jul 18,2018, 12:10 PM IST
Trending news
relationship
Married Life: પતિને નથી ગમતી પત્નીની આ 3 આદતો, લગ્ન જીવનમાં આવી જાય છે વાવાઝોડું
Ahmedabad rathyatra
અ'વાદમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા પૂર્ણ, ભગવાનના ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા
jammu and kashmir
જમ્મુ કાશ્મીરમાં ઓપરેશન ઓલઆઉટ, જવાનોએ 6 આતંકીઓનું ઢીમ ઢાળી દીધું
gujarat
સાપુતારાના ઘાટ પર સુરતની લક્ઝરી બસ ખીણમા ખાબકી; 70 લોકોના જીવ તાળવે ચોંટ્યા, 2ના મોત
gujarat
કેમ રથયાત્રા બાદ ભગવાનના રથ આખી રાત મંદિરની બહાર મૂકાય છે? આ છે ચોક્કસ કારણ
Ind vs Zim
24 કલાકમાં ભારતની શાનદાર વાપસી, ઝિમ્બાબ્વેને બીજી ટી20માં 100 રને હરાવ્યું
Tech
પ્રોફાઇલ ફોટો લગાવવાની અસલી મજા તો હવે આવશે બોસ...! WhatsApp લાવશે ગજબનું ફીચર
Acidity
એસિડિટીમાં તત્કાલ રાહત આપશે આ શરબત, ઘરે જ બે મિનિટમાં થઈ જશે તૈયાર
Recruitment 2024
5મું પાસ 40 વર્ષના ઉમેદવારો કરી શકે છે આ જગ્યાઓ માટે અરજી, આ દિવસે કરી શકાશે એપ્લાય
gujarat weather forecast
તિથલ દરિયો બન્યો એકાએક તોફાની; સાયક્લોન સિસ્ટમ સક્રિય થતાં 15 ફૂટ ઉંચા મોજા ઉછળ્યા