हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અરવલ્લી પોલીસ
અરવલ્લી પોલીસ News
abduction took place
યુવકનાં ઘર બહારથી જ થયું અપહરણ, ફરિયાદ બાદ સામે આવ્યું કે પોલીસ જ છે અપહરણકાર...
શહેરના સાબરમતીમાં પરિવારે અપહરણની ફરિયાદ નોંધાવી તો પુત્ર અરવલ્લીમાં સોપારી અને હત્યાના પ્રયાસના ગુનામાં ઝડપાય ચુક્યો હતો. ઘર નજીકથી અપહરણ નહિ પણ અરવલ્લી પોલીસ ખાનગી કપડામાં લઇ ગઈ હતી. ઘરની બહાર લટાર મારવા નિકળેલા 22 વર્ષિય યુવકનુ અપહરણ થતા સાબરમતી પોલીસ દોડતી થઈ હતી. સાબરમતી પોલીસે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ત્યારે સામે આવ્યુ કે યુવકનુ અપહરણ નહી પરંતુ અરવલ્લી જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી હતી. જોકે સ્થાનિક પોલીસ કે પરિવારને ધરપકડ અંગે જાણ ન કરતા અમદાવાદ અને અરવલ્લી પોલીસ વચ્ચે વાકયુદ્ધ છેડાયુ હતું.
Sep 8,2020, 23:46 PM IST
મોડાસા
મોડાસા: વરઘોડા મામાલે થયેલી અદાવત મામલે અનુસુચિત જાતિના યુવક પર હુમલો
વરઘોડા મુદ્દે થયેલી અદાવત બાદ મોડાસામાં અનુસુચિત જાતિના યુવક પર ફરીએકવાર હુમલો થતા પોલીસે એટ્રોસિટીની ફરિયાદ નોંધી છે. મોડાસાના બામણવાડ ગામના છ વ્યક્તિઓના નામ સાથે 15ના ટોળાએ વરઘોડા બાબતની અદાવત રાખીને અનુસુચિત યુવક પર હુમલો કર્યો છે. આ યુવાને વરઘોડો ફળીમાં કેમ કાઢ્યો હતો તેમ કહીને ઢોર માર માર્યો હતો.
May 20,2019, 23:06 PM IST
પોલીસ
પોલીસને કલંકિત કરતો કિસ્સો, ખુદ PSIનો દારૂના નશામાં વાયરલ થયો વિડીયો
અરવલ્લીમાં શામળાજી પાસે દારૂ પીને બબાલ કરતા PSIનો વીડિયો વાઈરલ થતાં જિલ્લા પોલીસવડાએ દારૂ પીને બબાલ કરનાર PSI ખરાડીને સસ્પેન્ડ કરી દીધા છે.
Dec 8,2018, 18:18 PM IST
Trending news
stray cattle
રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ, જામનગરમાં રસ્તા પર જતાં ઘોડાએ વૃદ્ધાને અડફેટે લીધા
entertainment
ગંદી-ગંદી ગાળોવાળી શાયરીઓ બોલીને મિર્ઝાપુર વેબસિરિઝમાં આ કલાકારે મચાવ્યો હડકંપ!
gujarat news
ગુજરાતના 10 લાખથી વધુ ખેડૂતોનું ચમકી જશે કિસ્મત, CM અને રાજ્યપાલે કરી ખાસ બેઠક
Tech News
હાલ જ મોબાઈલમાં કરી લો આ 4 સેટિંગ, ક્યારેય હેક નહીં થાય તમારું WhatsApp
Food Department
કેમ વારંવાર ખાદ્ય પદાર્થોમાંથી નીકળે છે જીવ-જંતુ? તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલ
Gujarat Weather
તો હવે ગુજરાતમાં આવશે વરસાદ, અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય, વાતાવરણમાં આવશે પલટો
Business News
શું તમારી પાસે છે આ 10 કંપનીના શેર? કંપનીઓએ તગડુ ડિવિડન્ડ આપી કર્યો રૂપિયાનો વરસાદ
ellis bridge
અમદાવાદની શાન એવા એલિસ બ્રિજનું થશે પુનઃસ્થાપન, મુખ્યમંત્રીએ ફાળવ્યા 32.40 કરોડ
SP Ring Road
અમદાવાદમાં એસપી રિંગ રોડ પર 45 દિવસ સુધી બંધ રહેશે આ રસ્તો, જુઓ વૈકલ્પિક માર્ગ
Rainfall
Video Viral: ટ્રેન પકડતા લપસીને પાટા પર પડી મહિલા, પગ પર ચઢી ગયો કોચ