हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
NED
91/ 1
(24)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અમદાવાદમાં પરિવારની સામૂહિક આત્મહત્યા
અમદાવાદમાં પરિવારની સામૂહિક આત્મહત્યા News
અમદાવાદમાં પરિવારની સામૂહિક આત્મહત્યા
અમદાવાદમા બે સગાભાઈઓએ પરિવાર વિખેર્યો, 6 લોકોની સામૂહિક આત્મહત્યાની ઘટનાથી ચકચાર
અમદાવાદના વટવા વિસ્તારમાં એક જ પરિવારના 6 વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી છે. વટવાના પ્રયોસા રેસિડન્સીમાં બે સગાભાઈઓ પોતાના પરિવારને લઈને આપઘાત કર્યો છે. સામૂહિક આપઘાતના પ્રયાસથી વટવા પોલીસ દોડતી થઈ છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે, બે સગા ભાઈઓ બાળકો કેમ આપઘાત કર્યો તે કારણ હજી સામે આવ્યું નથી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કોઈ અંતિમ ચિઠ્ઠી કે બીજુ કંઈ હાથ લાગે છે કે નહિ તે તપાસ શરૂ કર્યો છે. જોકે, આ દુખદ ઘટનાથી રેસિડન્સીમાં ગમગીનીનો માહોલ છવાયો છે. પોલીસ એમ પણ તપાસ કરી રહી છે કે, શું કોરોનાકાળમાં આવેલી મંદીના કારણે આ પરિવાર આર્થિક તંગીથી કંટાળીને આત્મહત્યા કરી છે કે કેમ.
Jun 19,2020, 8:39 AM IST
Trending news
breaking news
દિવાળીના વેકેશનમાં ગુજરાતીઓએ પસંદ કર્યું ઉ.ગુજરાતનું આ સ્થળ! રોજ 10 હજારથી વધુની ભીડ
Bipasha Basu
કુંવારા તો છોડો આ હિરોઈનોએ ત્રીજવર સાથે કર્યા છે લગ્ન, ઘર તોડનારીના લાગ્યા છે ટેગ
health
કિડનીના રોગથી જામી શકે છે મગજની નસોમાં લોહી, આવી શકે છે સ્ટ્રોક, એક્સપર્ટની ચેતવણી
gujarat
આ કણ સ્પર્શે તો મિનિટોમાં કેન્સર! સ્પેસ વેધર વીક-2024માં સુરતીના રિસર્ચની પસંદગી
technology
આકાશમાંથી ફાઈટર પ્લેન નીચે પડતું હોય ત્યારે શું હોય છે પાઈલટનું સૌથી પહેલું કામ?
2036 Olympics
ઓલિમ્પિક તો અમદાવાદમાં જ રમાશે! ઓલિમ્પિક માટે ભારતે ભર્યું મોટું પગલું
IPL Auction 2025
IPL Auction 2025 માં આ 5 ખેલાડીઓ માટે થશે 'લડાઈ', કરોડોની લાગશે બોલી!
Gujarat politics
વાવ પેટાચૂંટણીમાં કોંગ્રેસે છોડ્યું બ્રહ્માસ્ત્ર! જીતવા માટે કર્યું આ કામ
suhagrat
સુહાગરાતે જ ના ના કરતી રહી દુલ્હન, પતિ માની તો ગયો પણ ખૂલ્યો મોટો કાંડ
Trapped in Car
કાર લોક થઈ જશે તો આ ગેસને કારણે શ્વાસ લેવામાં થશે મુશ્કેલી, જાણો કેવી રીતે બચશો