हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અચોક્કસ મુદ્દતની હડતાળ
અચોક્કસ મુદ્દતની હડતાળ News
દિલ્હી એમ્સમાં નર્સોની હડતાળ
દિલ્હી AIIMS માં નર્સો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી જતા દર્દીઓ મુશ્કેલીમાં
દેશની રાજધાની દિલ્હીની સૌથી મોટી સરકારી હોસ્પિટલ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) માં નર્સ યુનિયને અચોક્કસ મુદ્દતની હડતાળ શરૂ કરી છે. નર્સ યુનિયનનું કહેવું છે કે તેમની અનેક માગણીઓ છે જેને સરકાર અને પ્રશાસન માનતા નતી. આવામાં તેમની પાસે હડતાળ પર ગયા વગર કોઈ રસ્તો બચ્યો નહતો.
Dec 15,2020, 10:57 AM IST
ઈન્ટર્ન તબીબોની હડતાળ
ઇન્ટર્ન તબીબોની હડતાળ આજે પણ યથાવત, DyCMએ કહ્યું- ગેરહાજરી પૂરો તો મળ્યો આ જવાબ
રાજ્યના ઇન્ટર્ન તબીબો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતર્યા છે. હડતાળનો આજે બીજો દિવસ છે. અંદાજે બે હજાર જેટલા ઇન્ટર્ન તબીબો સરકાર સામે લડી લેવાના મૂડમાં જણાઈ રહ્યા છે. ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તરફથી સંતોષકારક જવાબ ના મળતા હડતાળ યથાવત રાખવાનો નિર્ણય તેમણે લીધો છે.
Dec 15,2020, 10:12 AM IST
રાજકોટ
રાજકોટ: બેડી માર્કેટ યાર્ડમાં અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ
રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં અચોક્કસ મુદ્દતની હડતાળનો આજે બીજો દિવસ. વેપારીઓ અને મજૂરો પોતાની માગ પર અડગ. જળકુંભી દૂર કરી વેપારીઓ પર નોંધાયેલા આવશે કેસ પરત ખેંચવાની માગ.
Feb 19,2020, 10:50 AM IST
GSRTC
એસટી નિગમના કર્મચારીઓની હડતાળ પાછી ખેંચાઈ, બે દિવસે સમાધાન
એસટી કર્મચારીઓની હડતાળ પાછી ખેંચી લેવામાં આવી છે. સવારે 4 કલાકથી એસટી બસો દોડતી થઈ જશે અને લોકોને જે પારાવાર મુશ્કેલી પડી રહી હતી તે દૂર થઈ જશે. ગીતામંદિર એસટી બસ સ્ટેશન પર રાજ્ય પરિવહન નિગમના કર્મચારીઓ, ડ્રાઈવર અને કન્ડક્ટર્સ દ્વારા જિંદાબાદના નારા લગાવાયા હતા. સરકાર દ્વારા સાતમું પગારપંચ લાગુ કરવાનો સરકાર દ્વારા સૈદ્ધાંતિક રીતે સ્વીકાર કરાયો છે અને સરકારે એક સપ્તાહમાં આગળની કાર્યવાહી કરવાની લેખિતમાં બાંહેધારી આપી હતી.
Feb 23,2019, 11:09 AM IST
GSRTC
હડતાળ: મુસાફરો અંગે સરકારે લીધો મોટો નિર્ણય
એક જ દિવસમાં એસટી કર્મચારીઓની હડતાળ આક્રમક બની છે. હડતાળનો આજે બીજો દિવસ છે. પોતાની માંગો સાથે રસ્તા પર ઉતરી આવેલા અને એસટી બસના પૈડા થંભાવનાર કર્મચારીઓની આ હડતાળનો સૌથી મોટો ભાગ મુસાફરો બની રહ્યા છે. જેમની મુસાફરી પર ગઈકાલથી રોક લાગી ગઈ છે.
Feb 22,2019, 11:00 AM IST
GSRTC
એસટી બંધ, મુસાફરોને પડી રહેલી હાલાકીની તંત્રએ લીધી નોંધ
રાજ્યભરમાં ગુજરાત STનાં 45 હજાર કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જતા 7000 બસના પૈડા થંભી ગયા છે. જેની સીધી અસર 25 લાખ મુસાફરોને અસર થઈ છે. આ કારણે મુસાફરોની હાલાકી વધી રહી છે. અનેક મુસાફરોએ આ કારણે પોતાનો પ્રવાસ રદ કર્યો છે, તો કેટલાક એસટી ડેપો પર અટવાઈ પડ્યા છે. કેટલાક ખાનગી વાહનોની દાદાગીરીનો ભોગ બની રહ્યા છે. આવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એસટીના કર્મચારીઓને અપીલ કરી છે કે, પ્રજા વર્ગોને મુશ્કેલી ન પડે તે માટે એસટી કર્મચારીઓ હડતાળ પરત ખેંચે. રાજ્ય સરકાર કર્મચારીઓની સમસ્યાના સમાધાન માટે સાથે મળીને યોગ્ય ચર્ચા કરી ઉકેલ લાવશે.
Feb 21,2019, 15:25 PM IST
GSRTC
STના કર્મચારી આજથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર
ફરી એકવાર ગુજરાત રાજ્યમાં એસટીના પૈડા થંભી ગયા છે. મધ્ય રાત્રિથી જ ગુજરાતભરના એસટીના કર્મચારીઓ હડતાળ પર ઉતરી ગયા છે. રાત્રે 12 વાગ્યાને ટકોરે જ એસટીના કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળનો પ્રારંભ થયો છે. માર્ગ પરીવહન નિગમના કર્મચારીઓ અને રાજ્ય સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાતા રાત્રે 12 વાગ્યાથી રાજ્યભરના મુસાફરો અટવાયા છે. એસટી નિગમના યુનિયને બુધવારે મધરાતથી માસ સીએલ ઉપર ઉતરી ગયા છે અને જેને કારણે ગુજરાતમાં એસટીના પૈડા થંભી ગયા છે.
Feb 21,2019, 10:31 AM IST
Trending news
bollywood
Bollywood: બોલીવુડમાં શુક્રવારે અને સાઉથમાં ગુરુવારે ફિલ્મ શા માટે રિલીઝ થાય ? જાણો
Parijat
શિયાળામાં બીમારીથી મળી શકે છે છુટકારો, માત્ર આ લીલા પાનનો પી લો ઉકાળો
Cough Remedy
Cough Remedy: દવા લીધા પછી પણ નથી મટતી ઉધરસ ? તો આ ઉકાળો ટ્રાય કરો, ઝડપથી મળશે આરામ
Luxury Watch Smuggling
અમદાવાદ એરપોર્ટ પર બંટી-બબલીની ધરપકડ, દુબઈથી તસ્કરી કરી લાવ્યા હતા 13 કરોડની ઘડિયાળ
green chilli
Green Chilli: કિલો મરચા સમારશો તો પણ હાથમાં બળતરા નહીં થાય, આ ટ્રીકથી કાપજો મરચાં
BZ Group Scam
પોન્ઝી સ્કીમના કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા
sword
Sword: ઘરમાં તલવાર હોય તો તેને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી ? જાણો વાસ્તુ નિયમ
astrology
Vrashchik: વ્યવસાયમાં થશે પ્રગતિ, કારકિર્દીના ક્ષેત્રમાં ખૂલશે ઉન્નતિના દ્વાર...
fake baby bump
નકલી બેબી બમ્પ પહેરીને યુવતીઓ કેમ કરી રહી છે ફોટોશૂટ? કેવી રીતે શુરૂ થયો ટ્રેન્ડ
big decision
ગુજરાતની 8 મહાનગરપાલિકા અને 159 નગરપાલિકાના નાગરિકો માટે લોન્ચ કરાઈ બહુ કામની સુવિધા