Tokyo Olympics 2020: રવિવારે સાનિયા, પીવી સિંધુ અને મેરી કોમ એક્શનમાં, આ છે ભારતનો કાર્યક્રમ

રવિવાર 25 જુલાઈ એટલે કે ઓલિમ્પિકના ત્રીજા દિવસે ભારતના અનેક સ્ટાર ખેલાડીઓ મેદાનમાં ઉતરવાના છે. તો ગુજરાતની સ્વીમર માના પટેલ પણ 25 જુલાઈએ એક્શનમાં જોવા મળશે. 
 

Tokyo Olympics 2020: રવિવારે સાનિયા, પીવી સિંધુ અને મેરી કોમ એક્શનમાં, આ છે ભારતનો કાર્યક્રમ

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકના બીજા દિવસે ભારતની સ્ટાર મહિલા વેટલિફ્ટર મીરાબાઈ ચાનૂએ સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. ઓલિમ્પિક ગેમ્સમાં રવિવાર (25 જુલાઈ) ના ભારતીય (ખેલાડીઓ અને ટીમ) કાર્યક્રમ આ પ્રકારે હશે. 

(ભારતીય સમયાનુસાર)
કલાત્મક જિમનાસ્ટિક્સઃ
સવારે સાડા છ કલાકેઃ મહિલા ક્વોલીફિકેશન- સબ ડિવિઝનઃ પ્રણતિ નાયક

બેડમિન્ટનઃ
સવારે 7.10 કલાકેઃ મહિલા સિંગલ્સ ગ્રુપ મેચમાં પીવી સિંધુ વિરુદ્ધ કેસેનિયા પોલિકારપોવા (ઇસ્ત્રાઇલ)

બોક્સિંગઃ
બપોરે 1.30 કલાકેઃ 51 કિલોના શરૂઆતી રાઉન્ડ 32 મુકાબલામાં એમસી મેરીકોમ વિરુદ્ધ હર્નાડિઝ ગાર્સિયા (ડોમિનિકા ગણરાજ્ય)
બપોરે 3.06 કલાકેઃ 63 કિલોના શરૂઆતી રાઉન્ડ 32 મુકાબલામાં મનીષ કૌશિલ વિરુદ્ધ લ્યૂક મૈકોરમૈક (બ્રિટન)

હોકીઃ બપોરે 3 કલાકેઃ પુરૂષોના ગ્રુપ-એ મેચમાં ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા

સેલિંગઃ
સવારે 8.35 કલાકેઃ મહિલા વન પર્સન ડિંધી- લેજર રેડિયલ (પ્રથમ રેસ, બીજી રેસ) નેત્રા કુમાનન
સવારે 11.05 કલાકેઃ પુરૂષોની વન પર્સન ડિંધી- લેજર રેડિયલ (પ્રથમ રેસ, બીજી રેસ) ભારતનો વિષ્ણુ સરવનન

નૌકાયન
સવારે 6.40 કલાકેઃ લાઇટવેટ પુરૂષ ડબલ સ્કલ્સ રેપેશાઝ (ભારત)
     
શૂટિંગ
સવારે 5.30 કલાકેઃ મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ
ક્વોલીફિકેશનમાં યશસ્વિની સિંહ દેસવાલ અને મનુ ભાકર
સવારે 7.45 કલાકેઃ મહિલા 10 મીટર એર પિસ્તોલ ફાઇનલ
સવારે 6.30 કલાકેઃ સ્ટીક પુરૂષ ક્વોલીફિકેશન- પ્રથમ દિવસ (મૈરાજ અહમદ ખાન અને અંગદ વીર સિંહ બાજવા)
સવારે 9.30 કલાકેઃ પુરૂષોની 10 મીટર એર રાઇફલ ક્વોલીફિકેશન
બપોરે 12.00 કલાકેઃ પુરૂષ 10 મીટર એર રાઇફલ ફાઇનલ

ટેબલ ટેનિસઃ
સવારે 10.30 કલાકેઃ પુરૂષ સિંગલ્સ બીજો રાઉન્ડઃ જી સાથિયાન વિરુદ્ધ લામ સિયુ હાંગ (હોંગકોંગ)
બપોરે 12 કલાકેઃ મહિલા સિંગલ્સ બીજો રાઉન્ડઃ મનિકા બત્રા વિરુદ્ધ મારગ્રેટા પેસોત્સકા (યૂક્રેન)

ટેનિસ
સવારે 7.30 કલાકે શરૂ
મહિલા ડબલ્સના પ્રથમ રાઉન્ડ મેચમાં સાનિયા મિર્ઝા અને અંકિતા રૈના વિરુદ્ધ લિડમયલા અને નાદિયા કિચનોક (યૂક્રેન)

બપોરે 3.32 કલાકેઃ મહિલાઓની 100 મીટર બેકસ્ટ્રોકઃ પ્રથમ હીટ - માના પટેલ
બપોરે 4.26 કલાકેઃ પુરૂષોની 100 મીટર બેકસ્ટ્રોકઃ ત્રીજી હીટ- શ્રીહરિ નટરાજ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news