આ ભારતીય દિગ્ગજે કૈફની કરી પ્રશંસા, કહ્યું- 'કૈફની ફિલ્ડિંગ બીજા માટે બેંચમાર્ક'

ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ (VVS Laxman)એ પોતાના જૂના સાથી અને ઐતિહાસિક નેટવેસ્ટ સીરીઝના હીરો રહેલા સારા પૂર્વ બેટ્સમેન મોહમંદ કૈફ (Mohammad Kaif)ની સારી ફિલ્ડિંગની યાદ કરી છે.

આ ભારતીય દિગ્ગજે કૈફની કરી પ્રશંસા, કહ્યું- 'કૈફની ફિલ્ડિંગ બીજા માટે બેંચમાર્ક'

હૈદ્બાબાદ: ભારતીય ટીમના પૂર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ (VVS Laxman)એ પોતાના જૂના સાથી અને ઐતિહાસિક નેટવેસ્ટ સીરીઝના હીરો રહેલા સારા પૂર્વ બેટ્સમેન મોહમંદ કૈફ (Mohammad Kaif)ની સારી ફિલ્ડિંગની યાદ કરી છે. લક્ષ્મણે કહ્યું કે કૈફની ફિલ્ડીંગએ બીજા ખેલાડીઓ માટે બેંચમાર્ક નક્કી કરી છે. 

લક્ષ્મણએ એક ટ્વિટમાં લખ્યું કે 'ભારતના બદલેલા જમીની સ્તરના માળખાનું પરીણામ મોહંમદ કૈફએ યૂપીની ત્રીજી પેઢીને પ્રેરિત કરી તે પોતાની અસુરક્ષાની ભાવનાને છોડીને ટોપ લેવલ પર રમી શક્યા. તેમની સ્ફૂર્તિલી ફિલ્ડીંગ જલદી જ બીજા માટે બેંચમાર્ક બની ગઇ, જેનું અનુસરણ હજારો લોકો કરવા લાગ્યા. 

— VVS Laxman (@VVSLaxman281) June 11, 2020

મોહમંદ કૈફને તેમની બેટીંગની અપેક્ષા તેમની ફિલ્ડીંગ માટે વધુ ઓળખવામાં આવતી હતી. તે એ ખેલાડીઓમાંથી છે જેમને ભારતીય ક્રિકેટ ટીમની ફિલ્ડીંગને બદલી. ઝિમ્બાવે વિરૂદ્ધ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાં સદી લગાવ્યા બાદ તે ટીમમાં બની રહેવા માટે સતત નિરંતરતા ન રાખી શક્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news