IPL માં એકપણ મેચ રમ્યા વગર ખેલાડીઓને મળે છે કરોડો રૂપિયા, જાણો કારણ

IPL 2024: હવે આઈપીએલ શરૂ થવાની તૈયારી છે અને બધાના મનમાં એક સવાલ ઉભો થાય કે જે ખેલાડી આખી સીઝનમાં બેંચ બર બેઠો રહે છે, તેને સીઝનમાં કેટલા પૈસા મળે છે. તો આવો જાણીએ આખી સીઝનમાં એકપણ મેચ ન રમનાર ખેલાડીનું શું થાય છે. 
 

IPL માં એકપણ મેચ રમ્યા વગર ખેલાડીઓને મળે છે કરોડો રૂપિયા, જાણો કારણ

નવી દિલ્હીઃ 22 માર્ચથી ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝન શરૂ થઈ રહી છે. આઈપીએલ 2024નો પ્રથમ મુકાબલો 22 માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે રમાશે. તો પાછલા વર્ષે ડિસેમ્બરમાં આઈપીએલ 2024ને લઈને મિની ઓક્શન થયું હતું, જેમાં ઘણા નવા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. જો ઘણા જૂના અને અનુભવી ખેલાડીઓ બીજી ટીમમાં સામેલ થયા છે. ઘણીવાર તે જોવા મલે છે કે આઈપીએલમાં કેટલાક નવા ખેલાડીઓને ટૂર્નામેન્ટમાં રમવાની તક મળતી નથી. ખેલાડીઓ સીઝન બહાર બેઠા રહે છે. તો આવો જાણીએ બેંચ પર બેઠા રહેલા ખેલાડીઓને કમાણી કઈ રીતે થાય છે. શું આ ખેલાડીઓ કોઈ મેચ રમ્યા વગર કરોડોની કમાણી કરી શકે છે. 

આઈપીએલમાં રમ્યા વગર કરોડોની કમાણી
નોંધનીય છે કે આઈપીએલમાં ખેલાડીઓને ઓક્શનમાં પૈસા આપીને ખરીદવામાં આવે છે. જે તોવામાં આવે છે કે કયો ખેલાડી કેટલી મેચમાં રમશે. જો કોઈ ખેલાડીને પહેલા જ આખી સીઝનમાં રમવાની મેચ ફી આપી દેવામાં આવે છે અને તે માત્ર બેંચ પર બેઠો રહે છે તો પણ તેનાથી કોઈ ફેર પડતો નથી. બસ તે ખેલાડીએ પોતાની ટીમનો ટ્રેનિંગ કેમ્પ જોઈન કરવો પડે છે અને લીગ દરમિયાન હંમેશા રમવા માટે ઉપલબ્ધ રહેવાનું હોય છે. એટલે કે ખેલાડીને તેના પૂરેપૂરા પૈસા મળી જાય છે. 

IPL 2024 ટાઈમ ટેબલ માર્ચ અને એપ્રિલ મહિનાનો

22 માર્ચ CSK vs RCB ચેન્નાઈ 6:30 PM  
23 માર્ચ PBKS vs DC મોહાલી 2:30 PM  
23 માર્ચ KKR vs SRH કોલકાતા 6:30 PM  
24 માર્ચ RR vs LSG જયપુર 2:30 PM  
24 માર્ચ GT vs MI અમદાવાદ 6:30 PM  
25 માર્ચ RCB vs PBKS બેંગલુરુ 6:30 PM  
26 માર્ચ CSK vs GT ચેન્નાઈ 6:30 PM  
27 માર્ચ SRH vs MI હૈદરાબાદ 6:30 PM  
28 માર્ચ RR vs DC જયપુર 6:30 PM  
29 માર્ચ RCB vs KKR બેંગલુરુ 6:30 PM  
30 માર્ચ LSG vs PBKS લખનૌ 6:30 PM  
31 માર્ચ GT vs SRH અમદાવાદ 2:30 PM  
31 માર્ચ DC vs CSK વિઝાગ 6:30 PM  
01 એપ્રિલ MI vs RR મુંબઈ 6:30 PM  
02 એપ્રિલ RCB vs LSG બેંગલુરુ 6:30 PM  
03 એપ્રિલ DC vs KKR વિઝાગ 6:30 PM  
04 એપ્રિલ GT vs PBKS અમદાવાદ 6:30 PM  
05 એપ્રિલ SRH vs CSK હૈદરાબાદ 6:30 PM  
06 એપ્રિલ RR vs RCB જયપુર 6:30 PM  
07 એપ્રિલ MI vs DC મુંબઈ 2:30 PM  
07 એપ્રિલ LSG vs GT લખનૌ 6:30 PM  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news