T20 સિરીઝ વચ્ચે પાકિસ્તાનને ઝટકો! આ સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ

Imad Wasim Retirement: પાકિસ્તાન ક્રિકેટથી દરરોજ કઈકને કંઈ નવા અહેવાલો સામે આવી રહ્યા છે. 12 ડિસેમ્બરે રેડ બોલ ક્રિકેટના હેડ કોચ જેસન ગિલેસ્પીએ આફિકા પ્રવાસ પહેલા રાજીનામું આપ્યું છે. હવે ટીમના વિસ્ફોટક ઓલરાઉન્ડર ઈમાદ વસીમે સંન્યાસની જાહેરાત કરી દીધી છે.

તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાણકારી આપી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news