તુલસીના છોડમાં બાંધી દો આ એક શુભ વસ્તુ, કલાકોમાં દેખાવવા લાગશે ચમત્કાર
Tulsi Plant: હિંદુ ધર્મમાં હાથમાં નાડાસડી બાંધવાનું વિશેષ મહત્વ સમજાવવામાં આવ્યું છે. પરંતુ કેટલાક એવા ખાસ વૃક્ષો અને છોડ છે, જેના પર નાડાસડી બાંધવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને અનેક ગ્રહ દોષોથી પણ મુક્તિ મળે છે.
Trending Photos
Tulsi Kalawa Upay: હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ પૂજનીય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તુલસીમાં દેવી લક્ષ્મીનો વાસ છે. મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ લગાવવામાં આવે છે. દરરોજ તુલસીના છોડને જળ અર્પણ કરવાની વિધિ છે. શાસ્ત્રો અનુસાર તુલસીના છોડને જળ અર્પિત કરવાથી અને કાલવ બાંધવાથી વ્યક્તિ માટે ધનની કમી નથી રહેતી. આ સાથે આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે.
Mukesh Ambani વેચશે આ કંપનીની ભાગીદારી! રોકેટની માફક ચઢ્યો શેર, રોકાણકારો પણ ખુશ
પુરૂષોના આ 4 ગુણ મહિલાઓને લોહચુંબકની માફક ખેંચે છે, સ્માર્ટ છોકરા પણ રહી જાય છે જોતા
Astro Tip: યોગ્ય દિશામાં મોંઢું રાખીને નાહવાથી પણ બની શકો છો ધનવાન, ચમકી ઉઠશે કિસ્મત
વાસ્તુ અનુસાર આ રીતે કરો તુલસી પૂજા
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરરોજ તુલસીની પૂજા કરવાથી વ્યક્તિની કુંડળીના ગ્રહ દોષો પણ દૂર થઈ શકે છે. આ સિવાય તુલસીનો છોડ ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે છે.
- વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડનું પણ મહત્વ છે. કહેવાય છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવા અને પૂજા કરવાથી નકારાત્મકતા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે.
IECC Complex: 2700 કરોડ ખર્ચ, ઓપેરા હાઉસ કરતાં મોટું, કેવું છે 123 એકરમાં ફેલાયેલું IECC કન્વેંશન સેન્ટર
Investment: શેર બજારમાં પૈસા લગાવવા માટે અપનાવવા પડશે આ 5 સ્ટેપ, ઘણા લોકોને નથી જાણકારી
Discount Offer: હવે દરેક ખિસ્સામાં હશે iPhone 14 !ફક્ત 31,399 રૂપિયામાં લઇ જાવ, ધડાધડ થઇ રહ્યું છે વેચાણ
- હિંદુ ધર્મમાં તુલસીના છોડમાં લાલ કલરની નાડાસડી બાંધવાનું ઘણું મહત્વ છે. લાલ રંગને શુભતાનું પ્રતિક માનવામાં આવે છે. તુલસીના છોડને લાલ કલવો બાંધવાથી આર્થિક પરેશાનીઓ દૂર થાય છે અને આર્થિક સંકટ દૂર થાય છે. તેની સાથે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પણ તમારા પર બની રહે છે.
Benefits of Banana: આ રીતે કરો કેળાનું સેવન, યાદશક્તિ અને આંખોની રોશની વધશે
જુલાઇમાં જો આ ફૂલની ખેતી કરી તો બની શકો છો લાખોના માલિક, હર્બલ દવાઓમાં થાય છે ઉપયોગ
દુનિયાનાના અબજોપતિ પર ભારે ગૌતમ અદાણીની સ્ટ્રેટજી, 24 કલાકમાં કમાયા 24825 કરોડ
- બીજી તરફ જો તમે રોજ સાંજે તુલસીના છોડને જળ અર્પિત કર્યા પછી ઘીનો દીવો કરો છો તો ઘરમાં સુખ, શાંતિ અને ધનની કમી રહેતી નથી.
આ પદ્ધતિથી તુલસી માતાની પૂજા કરો
- સવારે સ્નાન વગેરેમાંથી નિવૃત્ત થયા પછી એક વાસણમાં પાણી લઈને તુલસી પર ચઢાવો. પછી છોડ પર રોલી, કંકુ અને હળદર લગાવો. ત્યારબાદ ઓછામાં ઓછી ત્રણ વાર પરિક્રમા કરો અને પ્રદક્ષિણા કરતી વખતે ફૂલ ચઢાવો. આ પછી ઘીનો દીવો પ્રગટાવો અને તુલસી પર નાડાસડી બાંધો. તેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઈ રહેશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
કોઇલ કે મચ્છર અગરબત્તીથી નહી પણ આ 5 સુંદર છોડ વડે ભગાડો મચ્છર, જાણો નામ
Tomato Tips: આ રીતે ટામેટા કરો સ્ટોર, મહિનાઓ સુધી ચાલશે અને સ્વાદ પણ સચવાશે
IRCTC Tour: થાઇલેંડ માટે IRCTC લાવ્યું એક સ્પેશિયલ ટૂર પેકેજ, ફક્ત આટલા રૂપિયામાં અનેક સુવિધાઓ!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે