જૂઠ્ઠું બોલવામાં આ 4 રાશિના જાતકો છે પારંગત, બોલે છે સફેદ જૂઠ્ઠ, વિશ્વાસ કરતાં પહેલા ચેતી જજો

જો જૂઠ્ઠું બોલવું એક રમત હોત તો મિથુન રાશિના જાતકો કોઈ સ્પર્ધા વગર વિજેતા હોત. તે એટલી જલદી વાતો બનાવી શકે છે અને તેને ખબર પણ નથી હોતી કે તે ક્યારે જૂઠ્ઠું બોલ્યા છે. 

જૂઠ્ઠું બોલવામાં આ 4 રાશિના જાતકો છે પારંગત, બોલે છે સફેદ જૂઠ્ઠ, વિશ્વાસ કરતાં પહેલા ચેતી જજો

મેષ રાશિઃ મેષ રાશિના લોકો ખોટું બોલવામાં વિશ્વાસ રાખતા નથી. પરંતુ જો સ્થિતિ એવી હોય તો તેના માટે કોઈ મોટી વાત નથી. નોંધનીય છે કે ડેટ જેવી નાની વાત કે ઈજા જેવી મોટી વાત માટે જૂઠ્ઠું બોલી શકે છે. 

વૃષભ રાશિઃ વૃષભ રાશિના લોકો સામાન્ય રીતે ખુદને કોઈ સમસ્યાની સ્થિતિમાં મુકવાનો પ્રયાસ કરતા નથી. પરંતુ તે જૂઠ બોલે છે તો તે સફેદ જૂઠ્ઠ બોલે છે જે તેના માટે કામ કરે છે. 

મિથુનઃ જો જૂઠ્ઠું બોલવું એક રમત હોત તો મિથુન રાશિના જાતકો કોઈ સ્પર્ધા વગર વિજેતા હોત. તે એટલી જલદી વાતો બનાવી શકે છે અને તેને ખબર પણ નથી હોતી કે તે ક્યારે જૂઠ્ઠું બોલ્યા છે. 

કર્કઃ કર્ક રાશિના જાતકો જેને પ્રેમ કરે છે તેના માટે ખુબ પ્રોટેક્ટિવ હોય છે. પરંતુ પરિવાર, મિત્ર કે સાથે એવા લોકો છે જેના માટે તે જૂઠ્ઠ બોલે છે. 

સિંહઃ તેને જોડવાનું પસંદ છે. તેનું જૂઠ્ઠા સત્યને અતિશયોક્તિના રૂપમાં જોડવામાં આવે છે. 

કન્યાઃ જો જૂઠ્ઠું બોલ્યા બાદ કન્યા જાતકોનું જીવન સરળ થઈ જાય તો તે જૂઠ્ઠ બોલશે. જો જૂઠ્ઠ બોલવામાં તેની સમસ્યાનું સમાધાન થશે તો તે જૂઠ્ઠ બોલશે. 

તુલાઃ તુલા રાશિના જાતકોનું માનવું છે કે તે જૂઠ્ઠ બોલલા લાયક છે જો તે બીજાને નુકસાન પહોંચાડતું નથી. જો તેનાથી બધાનો ફાયદો છે તો તેમાં નુકસાન શું છે. 

વૃશ્ચિકઃ વૃશ્ચિક રાશિના જાતકો ખુદને કે કોઈ અન્યને બચાવવા માટે સારી રીતે જૂઠ્ઠ બોલે છે. જો તમારે ક્યારેય જૂઠ્ઠ બોલવાની જરૂરીયાત હોય તો એક વૃશ્ચિક રાશિના વ્યક્તિને જૂઠ્ઠ બોલવા વિશે પૂછો. 

ધનઃ ખુદને બચાવવા માટે જૂઠ્ઠુ ન બોલી શકે. જો તે જૂઠ્ઠ બોલવાનો પ્રયાસ કરે છે તો થોડા સમયમાં અપરાધના બોઝ હેઠળ સત્ય કહી દે છે. 

મકરઃ ધન રાશિની સમાન આ જાતકો પણ જૂઠ્ઠ બોલતા નથી. જો તે આમ કરે તો તેના વિશે તમને ખબર પડી જશે. 

કુંભઃ કુંભ રાશિના જાતકો માટે જૂઠ્ઠ બોલવું એક કળાની જેમ છે. તેમાંથી ઘણા લોકો તેના મોઢામાંથી નિકળેલી વાત પર વિશ્વાસ કરી લે છે કારણ કે તે જૂઠ્ઠ પણ આત્મવિશ્વાસ સાથે બોલે છે. 

મીનઃ જો મીન રાશિના લોકો જૂઠ્ઠ બોલે તો તે સારા માટે બોલતા હોય છે. પરંતુ તે જૂઠ્ઠ બોલતા પહેલાં ઘણીવાર વિચારે છે. 

(ડિસ્ક્લેમરઃ આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો કરતા નથી કે તે પૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો) 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news