મહા શિવરાત્રિ પર આ ચમત્કારી ઉપાયથી વરસશે મહાદેવની કૃપા, ધન-સંપત્તિની નહી વર્તાય તંગી
Uma Maheshwar Stotra: સોમવારના દિવસે ભગવાન ભોલેનાથને સમર્પિત છે. આ દિવસે સાચા મન અને પુરી શ્રદ્ધા ભાવથી ભગવાન શિવની પૂજા કરવાથી તેમની તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે. આ દિવસે વિધિ વિધાન સાથે મહાદેવ અને મા પાર્વતીની પૂજા કર્યા બાદ ઉમા મહેશ્વર સ્ત્રોતનો પાઠ કરવાથે ધનની સમસ્યામાંથી છુટકારો મળે છે.
Trending Photos
Shiv Ji Puja: દેવોના દેવ મહાદેવને અઠવાડિયામાં સોમવારનો દિવસ સમર્પિત છે. આ દિવસે વિધિ વિધાન અને સાચા મનથી પૂજા અર્ચના કરવાથી મહાદેવ પ્રસન્ન થાય છે અને ભક્તો પર જોરદાર કૃપા વરસાશે છે. માન્યતા છે કે સોમવારે શિવ પરિવારની આરાધના કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ સાથે જ મા પાર્વતી અને ભગવાન અને શિવની પૂજા કરવાથી ઉમા મહેશ્વર સ્ત્રોતનો પાઠ કરવાથી શુભ ફળદાયી ગણવામાં આવે છે.
કંપની માટે નોટ છાપવાનું મશીન બની આ કાર, 1 વર્ષમાં 50% વધ્યું વેચાણ
મારૂતિએ ઘટાડી દીધી આ સસ્તી કારની કિંમત, 35 કિમીની આપે છે માઇલેજ, જાણી લો નવી કિંમત
ફાગણ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિના રોજ મહા શિવરાત્રિનો પર્વ ઉજવવામાં આવે છે. આ વખતે 8 માર્ચના દિવસે મહા શિવરાત્રિનું વ્રત રાખવામાં આવશે. આ દિવસે વ્રત રાખવું અને વિધિપૂર્વક શિવજીની આરાધના કરવાથી ભક્તોની તમામ સમસ્યાઓ દૂર થાય છે. મહાશિવરાત્રી પર ભગવાન શિવની પૂજા સાથે ઉમા મહેશ્વર સ્ત્રોતનો પાઠ કરવાથી વિશેષ લાભદાયી કહેવામાં આવ્યું છે.
Doom Calculator: હવે જાણી શકશો મોતની તારીખ! 6 મિલિયન લોકો પર થયું ટેસ્ટિંગ
Beyt Dwarka: દરિયાની વચ્ચોવચ વસેલો બેટ દ્વારકા આઇલેંડ, જાણો અહીંના બેસ્ટ ટૂરિસ્ટ સ્પોટ્સ
ઉમા મહેશ્વર સ્ત્રોત
नमः शिवाभ्यां नवयौवनाभ्याम्, परस्पराश्लिष्टवपुर्धराभ्याम् ।
नागेन्द्रकन्यावृषकेतनाभ्याम्, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
नमः शिवाभ्यां सरसोत्सवाभ्याम्, नमस्कृताभीष्टवरप्रदाभ्याम् ।
नारायणेनार्चितपादुकाभ्यां, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
नमः शिवाभ्यां वृषवाहनाभ्याम्, विरिञ्चिविष्ण्विन्द्रसुपूजिताभ्याम् ।
विभूतिपाटीरविलेपनाभ्याम्, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
नमः शिवाभ्यां जगदीश्वराभ्याम्, जगत्पतिभ्यां जयविग्रहाभ्याम् ।
जम्भारिमुख्यैरभिवन्दिताभ्याम्, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
नमः शिवाभ्यां परमौषधाभ्याम्, पञ्चाक्षरी पञ्जररञ्जिताभ्याम् ।
प्रपञ्चसृष्टिस्थिति संहृताभ्याम्, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
नमः शिवाभ्यामतिसुन्दराभ्याम्, अत्यन्तमासक्तहृदम्बुजाभ्याम् ।
अशेषलोकैकहितङ्कराभ्याम्, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
नमः शिवाभ्यां कलिनाशनाभ्याम्, कङ्कालकल्याणवपुर्धराभ्याम् ।
कैलासशैलस्थितदेवताभ्याम्, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
नमः शिवाभ्यामशुभापहाभ्याम्, अशेषलोकैकविशेषिताभ्याम् ।
अकुण्ठिताभ्याम् स्मृतिसम्भृताभ्याम्, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
नमः शिवाभ्यां रथवाहनाभ्याम्, रवीन्दुवैश्वानरलोचनाभ्याम् ।
राकाशशाङ्काभमुखाम्बुजाभ्याम्, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
नमः शिवाभ्यां जटिलन्धरभ्याम्, जरामृतिभ्यां च विवर्जिताभ्याम् ।
जनार्दनाब्जोद्भवपूजिताभ्याम्, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
नमः शिवाभ्यां विषमेक्षणाभ्याम्, बिल्वच्छदामल्लिकदामभृद्भ्याम्
शोभावती शान्तवतीश्वराभ्याम्, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
नमः शिवाभ्यां पशुपालकाभ्याम्, जगत्रयीरक्षण बद्धहृद्भ्याम् ।
समस्त देवासुरपूजिताभ्याम्, नमो नमः शङ्करपार्वतीभ्याम् ॥
स्तोत्रं त्रिसन्ध्यं शिवपार्वतीभ्याम्, भक्त्या पठेद्द्वादशकं नरो यः ।
स सर्वसौभाग्य फलानि भुङ्क्ते, शतायुरान्ते शिवलोकमेति ॥
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
કંન્ફ્યૂઝ છો??? સ્વાસ્થ્ય માટે કાળી દ્વાક્ષ સારી કે લીલી? જાણો બંને દ્રાક્ષના ફાયદા
શુભ શરૂઆત... અનંત અને રાધિકાના લગ્ન પહેલાં અંબાણી પરિવારે જામનગરમાં બનાવ્યા 14 મંદિર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે