Saturday Shani Dev: શનિવારે આટલું કરશો શનિદેવ કરી દેશે બેડો પાર, દુખ-દર્દ થઇ જશે દૂર

Shani Dev Upay: દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે, શનિદેવની શુભ દ્રષ્ટિ તેના પર પડે. તેના માટે તેઓ શનિ દેવની આરાધના કરે છે, પૂજાપાઠ કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનુ પાલન તમે કરશો તો વ્યક્તિ રંકમાંથી રાજા બની શકે છે. 

Saturday Shani Dev: શનિવારે આટલું કરશો શનિદેવ કરી દેશે બેડો પાર, દુખ-દર્દ થઇ જશે દૂર

Shani Dev Chalisa: દરેક વ્યક્તિની એવી ઈચ્છા હોય છે કે, શનિદેવની શુભ દ્રષ્ટિ તેના પર પડે. તેના માટે તેઓ શનિ દેવની આરાધના કરે છે, પૂજાપાઠ કરે છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનુ પાલન તમે કરશો તો વ્યક્તિ રંકમાંથી રાજા બની શકે છે. માન્યતા છે કે, શનિદેવ જેના પર પ્રસન્ન થાય છે, તેના જીવનના તમામ દુખ-દર્દ દૂર થઈ જાય છે. તમામ મનોકામના પૂરી થાય છે. 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, શનિવારના દિવસે સ્નાન વગેરે કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવાથી શનિ ચાલીસાના પાઠ સવારે અને સાંજો કરો. તેનાથી શનિદેવ પ્રસન્ન થઈ જશે. આ ઉપાય કરીને કોઈ પણ વ્યક્તિ ધનવાન બની શકે છે. તમને જણાવી દઈએ કે, શનિ ચાલીસામાં શનિની મહિમાના ગુનગાન ગવાયા છે.  

Immunity Booster Juice: વરસાદની ઋતુમાં આ રસનું કરો સેવન, હાડકાં અને મગજ ફાયદાકારક
છોકરાના છોકરા રમાડવાના સપના હોય તો જાણી લેજો આ જાપાનીઓના 5 સિક્રેટ, કરે છે આ કામ
 
॥ અથ શ્રી શનિદેવ ચાલીસા ॥
દોહા

જય ગણેશ ગિરિજા સુવન મંગલ કરણ કૃપાલ ।
દીનન કે દુખ દૂર કરિ કીજૈ નાથ નિહાલ ॥
જય જય શ્રી શનિદેવ પ્રભુ સુનહુ વિનય મહારાજ ।
કરહુ કૃપા હે રવિ તનય રાખહુ જનકી લાજ ॥

ચોપાઈ
જયતિ જયતિ શનિદેવ દયાલા । કરત સદા ભક્તન પ્રતિપાલા ॥
ચારિ ભુજા તનુ શ્યામ વિરાજૈ । માથે રતન મુકુટ છબિ છાજૈ ॥
પરમ વિશાલ મનોહર ભાલા । ટેઢી દૃષ્ટિ ભૃકુટિ વિકરાલા ॥
કુણ્ડલ શ્રવણ ચમાચમ ચમકે । હિયે માલ મુક્તન મણિ દમકૈ ॥
કર મેં ગદા ત્રિશૂલ કુઠારા । પલ બિચ કરૈં અરિહિં સંહારા ॥
પિંગલ કૃષ્ણો છાયા નન્દન । યમ કોણસ્થ રૌદ્ર દુખ ભંજન ॥
સૌરી મન્દ શની દશ નામા । ભાનુ પુત્ર પૂજહિં સબ કામા ॥
જાપર પ્રભુ પ્રસન્ન હવૈં જાહીં । રંકહુઁ રાવ કરૈં ક્શણ માહીં ॥
પર્વતહૂ તૃણ હોઇ નિહારત । તૃણહૂ કો પર્વત કરિ ડારત ॥
રાજ મિલત બન રામહિં દીન્હયો । કૈકેઇહુઁ કી મતિ હરિ લીન્હયો ॥
બનહૂઁ મેં મૃગ કપટ દિખાઈ । માતુ જાનકી ગઈ ચુરાઈ ॥
લષણહિં શક્તિ વિકલ કરિડારા । મચિગા દલ મેં હાહાકારા ॥
રાવણ કી ગતિ-મતિ બૌરાઈ । રામચન્દ્ર સોં બૈર બઢ़ાઈ ॥
દિયો કીટ કરિ કંચન લંકા । બજિ બજરંગ બીર કી ડંકા ॥
નૃપ વિક્રમ પર તુહિં પગુ ધારા । ચિત્ર મયૂર નિગલિ ગૈ હારા ॥
હાર નૌંલખા લાગ્યો ચોરી । હાથ પૈર ડરવાયો તોરી ॥
ભારી દશા નિકૃષ્ટ દિખાયો । તેલહિં ઘર કોલ્હૂ ચલવાયો ॥
વિનય રાગ દીપક મહઁ કીન્હયોં । તબ પ્રસન્ન પ્રભુ હ્વૈ સુખ દીન્હયોં ॥
હરિશ્ચંદ્ર નૃપ નારિ બિકાની । આપહું ભરેં ડોમ ઘર પાની ॥
તૈસે નલ પર દશા સિરાની । ભૂંજી-મીન કૂદ ગઈ પાની ॥
શ્રી શંકરહિં ગહ્યો જબ જાઈ । પારવતી કો સતી કરાઈ ॥
તનિક વોલોકત હી કરિ રીસા । નભ ઉડી ગયો ગૌરિસુત સીસા ॥
પાણ્ડવ પર ભૈ દશા તુમ્હારી । બચી દ્રૌપદી હોતિ ઉઘારી ॥
કૌરવ કે ભી ગતિ મતિ મારયો । યુદ્ધ મહાભારત કરિ ડારયો ॥
રવિ કહઁ મુખ મહઁ ધરિ તત્કાલા । લેકર કૂદિ પરયો પાતાલા ॥
શેષ દેવ-લખિ વિનતિ લાઈ । રવિ કો મુખ તે દિયો છુડાઈ ॥
વાહન પ્રભુ કે સાત સુજાના । જગ દિગ્ગજ ગર્દભ મૃગ સ્વાના ॥
જમ્બુક સિંહ આદિ નખ ધારી । સો ફલ જ્યોતિષ કહત પુકારી ॥
ગજ વાહન લક્શ્મી ગૃહ આવૈં । હય તે સુખ સમ્પત્તિ ઉપજાવૈં ॥
ગર્દભ હાનિ કરૈ બહુ કાજા । સિંહ સિદ્ધકર રાજ સમાજા ॥
જમ્બુક બુદ્ધિ નષ્ટ કર ડારૈ । મૃગ દે કષ્ટ પ્રાણ સંહારૈ ॥
જબ આવહિં પ્રભુ સ્વાન સવારી । ચોરી આદિ હોય ડર ભારી ॥
તૈસહિ ચારી ચરણ યહ નામા । સ્વર્ણ લૌહ ચાઁદિ અરુ તામા ॥
લૌહ ચરણ પર જબ પ્રભુ આવૈં । ધન જન સમ્પત્તિ નષ્ટ કરાવૈં ॥
સમતા તામ્ર રજત શુભકારી । સ્વર્ણ સર્વ સુખ મંગલ ભારી ॥
જો યહ શનિ ચરિત્ર નિત ગાવૈ । કબહું ન દશા નિકૃષ્ટ સતાવૈ ॥
અદ્ભૂત નાથ દિખાવૈં લીલા । કરૈં શત્રુ કે નશિબ બલિ ઢીલા ॥
જો પણ્ડિત સુયોગ્ય બુલવાઈ । વિધિવત શનિ ગ્રહ શાંતિ કરાઈ ॥
પીપલ જલ શનિ દિવસ ચઢાવત । દીપ દાન દૈ બહુ સુખ પાવત ॥
કહત રામ સુન્દર પ્રભુ દાસા । શનિ સુમિરત સુખ હોત પ્રકાશા ॥

દોહા
પાઠ શનીશ્ચર દેવ કો, કી હોં ભક્ત તૈયાર ।
કરત પાઠ ચાલીસ દિન હો ભવસાગર પાર ॥
જો સ્તુતિ દશરથ જી કિયો સમ્મુખ શનિ નિહાર ।
સરસ સુભાષ મેં વહી લલિતા લિખેં સુધાર ।

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news