30 વર્ષ બાદ 5 દુર્લભ યોગમાં ચૈત્ર નવરાત્રિની શરૂઆત, આ 5 રાશિના જાતકોનો માં દુર્ગા કરશે બેડો પાર
Chaitra Navratri 2024: આ વખતે 9 એપ્રિલના રોજ ચૈત્ર નવરાત્રિ 5 શુભ યોગમાં શરૂ થઇ રહી છે. એવામં ભક્તો પર દેવીની વિશેષ કૃપા વરસશે. જાણો ઘટસ્થાપના મુહૂર્ત, શુભ યોગ અને મહત્વપૂર્ણ જાણકારી.
Trending Photos
Chaitra Navratri 2024 Auspicious Yog: ચૈત્ર નવરાત્રિના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. જેની અસર તમામ 12 રાશિઓ પર જોવા મળશે. પરંતુ 5 રાશિઓ એવી છે જેના પર સકારાત્મક પ્રભાવ પડશે. ચૈત્ર નવરાત્રિની શરૂઆત આ વખતે એવા અદભૂત સંયોગ વચ્ચે થશે. જ્યારે 5 રાજયોગોનો મહાસંયોગ બની રહ્યો છે. જેમાં લક્ષ્મી નારાયણ યોગ, શશ રાજયોગ, બુધાદિત્ય રાજયોગ, માલવ્ય રાજયોગ અને ગજકેસરી યોગનું નિર્માણ થઇ રહ્યું છે.
Silver Price: રૂપું રડાવશે, 1 લાખ રૂપિયાના આંકડાને શકી શકે છે પાર, મધ્યમ વર્ગનો મરો
Investments Tips: ₹644 થી તૂટીને ₹2 પર આવી ગયો આ શેર, હવે ખરીદવા માટે થાય છે પડાપડી?
તો બીજી તરફ નવરાત્રિમાં તમા શુભ કામ કરવામાં આવે છે, પરંતુ શરૂઆતના 5 દિવસમાં એટલે 13 એપ્રિલ સુધી ખરમાસ છે, એટલા માટે આ સમયે શુભ કાર્ય માટે અટકી જવું સારું છે. કારણ કે કાર્યની સફળતા માટે ઉતાવળ ઠીક નથી. ખરમાસમાં શુભ કાર્ય કરવાનું ટાળો, નહીંતર ખરાબ પરીણામ ભોગવવું પડી શકે છે.
MS Dhoni ની ધાકડ એન્ટ્રી થતાં આન્દ્રે રસેલે કેમ બંધ કર્યા કાન? જોઇ લો વીડિયો
Free Netflix અને Amazon Prime, Jio પોસ્ટપેડના પ્લાનમાં મફત ઓટીટીની મજા
આ 5 રાશિઓ માટે શુભ ફળદાયક
કુંભ
આ રાશિના જાતકો પર માં દુર્ગાની ચૈત્ર નવરાત્રિમાં વિશેષ કૃપા પ્રાપ્ત થશે. તેમને દરેક કામમાં સફળતા મળશે. સાથે જ આ દરમિયાન અઢળક ધન આગમનના માર્ગ ખુલશે. આ સાથે જ તેમના હરમાં કોઇ નવું સહ્બ્ય આવવાની શુભ સૂચના પણ મળી શકે છે. આ ઉપરાંત બિઝનેસમાં ધન પ્રાપ્તિના શુભ યોગ બની રહ્યા છે.
Surya Grahan: દુર્ભલ સંયોગ! સોમવતી અમાવસ્યા પર સૂર્ય ગ્રહ, 4 રાશિઓનું ચમકશે ભાગ્ય
ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!
મેષ
ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ રાશિના વ્યક્તિ માટે ઘણા શુભ યોગ બનશે. આ ઉપરાંત તેઓને વ્યવસાયમાં ઇચ્છિત નફો મળશે અને સંપત્તિમાં વધારો થશે. આ સાથે તેમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને તેમના દરેક કામમાં સફળતા મળશે. આ સિવાય તેઓ નવો બિઝનેસ શરૂ કરી શકે છે અને નોકરીમાં પ્રમોશન મળવાના ચાન્સ છે.
બિમારીને 100 ફૂટ દૂર રાખે છે આ ફૂડ્સ, હાડકાંને બનાવે છે લોખંડ જેવા મજબૂત
Kidney Stone: આ 7 આદતોથી કિડનીમાં વધી જાય છે પથરીની જોખમ! ભૂલથી પણ કરશો નહી આ ભૂલ
સિંહ
આ રાશિના લોકોને આ સમય દરમિયાન માતા દુર્ગાના વિશેષ આશીર્વાદ મળશે. સાથે જ તમને દરેક કાર્યમાં સફળતા મળશે. ધન અને સન્માનમાં વધારો થશે. આ સાથે તેમને ભાગ્યનો સાથ મળશે. આ સિવાય નવી નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે અને બિઝનેસમાં સારો ફાયદો થઈ શકે છે.
કંન્ફ્યૂઝ છો...Split AC કે પછી Window AC કયું બેસ્ટ? આ રહ્યો તમામ પ્રશ્નનો જવાબ
Weight Loss Drinks: દરરોજ પીવો આ ફેટ કટર ડ્રિંક્સ, જોતજોતાં ઓગળી જશે ચરબી
કર્ક
આ રાશિના લોકો નવરાત્રી દરમિયાન સકારાત્મક ઉર્જાનો અનુભવ કરશે. તેમજ ધન પ્રાપ્તિની પણ શુભ તકો છે. આ સાથે વિદેશથી વેપાર કરતા લોકોને સારો ફાયદો થશે. આ વ્યક્તિના જીવનમાંથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થઈ જશે. આ ઉપરાંત, નવરાત્રિ દરમિયાન, તેમને બાકી રહેલા પૈસા મળશે અને તેમના સમગ્ર પરિવારને માતાની કૃપા પ્રાપ્ત થશે.
UPI દ્વારા ATM વડે એકાઉન્ટમાં જમા કરાવી શકશો પૈસા, શું છે RBI ની નવી સ્કીમ
અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ
વૃષભ
આ રાશિના જાતકોને ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઇચ્છિત લાભ મળશે. તેમજ આ સમયે તેમનું સ્વાસ્થ્ય સારું રહેશે. તેમની સંપત્તિમાં વધારો થશે અને વ્યવસાયમાં સફળતાની સંભાવના છે. આ સાથે તેમના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે અને ભાગીદારી વ્યાપારથી તેમને લાભ થશે. આ સિવાય તેઓ માતા ભગવતીના આશીર્વાદથી પોતાની પસંદગીનો જીવનસાથી મેળવી શકે છે.
રૂપિયા બગાડ્યા વિના ઘરે જ AC ને કરો ક્લીન, આ ટિપ્સથી નવું નોકાર થઇ જશે તમારું એસી
Career Growth Tips: ગ્રોથ પ્રાપ્ત કરવો હોય તો કન્ફર્ટ ઝોનમાંથી બહાર નિકળો, સફળતા તમારા કદમ ચૂમશે
ચૈત્ર નવરાત્રિમાં ઘટસ્થાપનાનું મહત્વ (Chaitra Navratri Kalash Sthapana Importance)
કલશ સુખ, સમૃદ્ધિ, સંપત્તિ અને તમામ પ્રકારની શુભકામનાઓનું પ્રતીક છે. એવું માનવામાં આવે છે કે કલશના મુખમાં શ્રી હરિ વિષ્ણુ સ્વયં નિવાસ કરે છે. તેમના કંઠમાં રૂદ્ર તથા મૂળમાં શ્રી બ્રહ્માજી સ્વયં બિરાજે છે અને કળશના મધ્યમાં તમામ શક્તિઓ બિરાજે છે.
કળશ સ્થાપનાનું મુહૂર્ત (Navratri 2024 Ghatsthapana time)
કલશ અને ઘટસ્થાપન સ્થાપિત કરીને જ આપણે માતા દુર્ગાને પૂજા માટે આમંત્રિત કરીએ છીએ. આ દિવસે ઘટસ્થાપન મુહૂર્ત સવારે 06.02 થી 10.16 સુધી છે. 9 એપ્રિલે અભિજીત મુહૂર્ત બપોરે 12:14 થી 1:05 સુધી રહેશે. આ શુભ મુહૂર્તમાં તમે કલશ અને કલશની સ્થાપના કરી શકો છો.
અનિલ અંબાણીના મોટા પુત્રએ બનાવી 2000 Cr ની કંપની, નાનાવાળાના શોખ ઉડાવી દેશે હોશ
ભવિષ્યવાણી!!! આ વર્ષે PM મોદીના મિત્રની થઇ શકે છે હત્યા? દુનિયામાં આર્થિક સંકટ!
અખંડ જ્યોતિ આપશે સમૃદ્ધિ
આ સાથે નવરાત્રિ દરમિયાન સતત નવ દિવસ સુધી ઘીનો અખંડ દીવો પ્રગટાવવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો થાય છે અને જીવનની દરેક અડચણો આપોઆપ દૂર થવા લાગે છે.
Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે