WhatsApp પર પાર્ટનર સાથે કરો આ મજેદાર Prank, Chat જોતાં આવશે રિપ્લાય- આવી મજાક મને પસંદ નથી...

WhatsApp Funny Trick: વોટ્સએપનો ઉપયોગ કરોડો લોકો કરે છે. મેસેજ સાથે સાથે તમે ઓડિયો અથવા વીદિયો કોલ પણ કરી શકો છો. આ એપને વધુ મજેદાર બનાવવા માટે લોકો ટિપ્સ અને ટ્રિક્સને શોધતા રહે છે. થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરીને લોકો લાઇફને વધુ મજેદાર બનાવે છે. એવામાં અમે તમને મજેદાર ટ્રિક બતાવવા જઇ રહ્યા છીએ, જેનાથી તમારા ખાસ ઇરિટેટ થઇ જશે. આવો જાણીએ આ ટ્રિક વિશે... 

એક સેકન્ડમાં Send થઇ જશે 100 મેસેજ

1/5
image

જો તમે તમારી ગર્લફ્રેન્ડ, મિત્ર અથવા પછી સંબંધી સાથે પ્રેંક કરવાનું વિચારી રહ્યા છો. તો વોટ્સએપ દ્રારા તમે સામેવાળા સાથે મજાક અથવા પછી તેને ઇરિટેટ કરી શકો છો. આ મજેદાર ટ્રિક વડે તમે એક સેકન્ડમાં એકસાથે 100 મેસેજ મોકલી શકો છો. 

પરેશાન થઇ જશે સામેવાળો

2/5
image

જેવો જ સામેવાળા પાસે મેસેજ પહોંચશે તો થોડી સેકન્ડ સુધી ફોન વાગતો રહેશે. જેવું જ ચેટ બોક્સ ખોલશે તો એક જેવા મેસેજ જોઇને તે ઇરિટેટ થઇ જશે અથવા કંફ્યૂઝ થઇ જશે કે આખરે આટલા બધા મેસેજ એકવારમાં કેવી રીતે આવ્યા. 

થર્ડ પાર્ટી એપનો કરવો પડશે ઉપયોગ

3/5
image

તેના માટે તમારે થર્ડ પાર્ટી એપની મદદ લેવી પડશે. તમને પ્લે સ્ટોરમાંથી મેસેજ બ્લાસ્ટ (Message Blast) એપ ડાઉનલોડ કરવી પડશે. ડાઉનલોડ થયા બાદ એપને ઇંસ્ટોલ કરો. 

એકસાથે મોકલી શકો છો 100 મેસેજ

4/5
image

એપ ખોલ્યા બાદ તમને મેસેજ આઇકોન જોવા મળશે. તમે ગમે તે મેસેજ લખો. તેને તમે 10 થી 100 મેસેજ સુધી મોકલી શકો છો. તમે સિલેક્ટ કરો કે તમારે સામેવાળા વ્યક્તિને કેટલીવાર સેન્ડ કરવો છે.

વોટ્સએપ પર આ રીતે જશે 100 મેસેજ

5/5
image

જેમ કે તમે ' 'Hello' લખ્યું અને 100 મેસેજ સિલેક્ટ કરી લીધા. નીચે તમને બ્લાસ્ટ જોવા મળશે. જેવું જ તમે ક્લિક કરશો તો વોટ્સએપ ખુલી જશે. જેને તમે મોકલવા માંગો છો, તેની ચેટ બોક્સ ખોલો અને સેન્ડ બટન દબાવી દો. સામેવાળા પાસે 100 મેસેજ જતા રહેશે.